________________
મહાવીરનગર જૈન દેરાસર
સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમતનગરમાં પાંચ જિનાલય છે. જે પૈકી મહાવીરનગરમાં આ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી, પરમપૂ. આ. ભગવંત શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી તથા પૂજ્ય યોગનિષ્ઠ આનંદઘનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં થયેલ. બે જૈન ઉપાશ્રય તથા પાઠશાળા અને લાઈબ્રેરી છે. શેઠશ્રી કેશવલાલ જી રાજ શાહના સુપુત્રએ આ આખુયે જિનાલય તૈયાર કરાવી સઘને અર્પણ કરેલ છે. શેઠશ્રી કેદરલાલ, અરવિંદભાઈ, કીર્તિભાઈએ પિતાના માતુશ્રી કંચનબેનની હયાતીમાં જ આ શુભ કામ કરેલ છે. અત્રે કંચન હેલ જૈન વાડી તરીકે પ્રસિદ્ધ છે.
હેનના ઉપાશ્રય ઉપર લીલાવંતીબેન રમણલાલ વખારીયાના નામે તકતી લગાવી સંઘને અર્પણ કરેલ છે. ગનિષ્ઠ આચાર્ય ભગવંતના નામે વિશાળ ઉપાશ્રય, લાઈબ્રેરી, પાઠશાળા ચાલુ છે.
કાર્યકર્તાઓ શ્રી બાબુલાલ ભાઈચંદ, સી. સી. શેઠ અને મેહનભાઈ શાહ સારો રસ લઈ રહ્યાં છે.
અત્રે નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ઉભી મૂર્તિ ઉપર ૧૯૮૫ના પર્યુષણ ઉપર ત્રણ કલાક નાગે આવીને સ્થાન જમાવેલ. તે પછી જૈન તથા જૈનેતરમાં સારી શ્રદ્ધા વધી છે. આ પ્રસંગની અખબારોએ પણ સારી નેધ લીધી હતી.
કરી કરી હતી કે માનવ
મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
મહાવીરનગર-હિંમતનગર
રૂપાલ નિવાસી શેઠશ્રી કેશવલાલ જીવરાજ શાહ તથા શ્રીમતી ચંપાબેન કેશવલાલ શાહ પરિવારના સૌજન્યથી...
હઃ શેઠ શ્રી કદરભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી કીતિભાઈ in Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org