________________
Education Intemational
For Private & Personal Use Only
શ્રી મણીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સ્ટેશન સામે મણીનગર અમદાવાદ૩૮૦૦૦૮ ના સૌજન્યથી
ઝડપથી વધતા જના અમદાવાદના વિકાસની સાથે મણીનગરના વિકાસ પશુ હરણફાળ ભરતા રહ્યો છે. અમદાવાદથી ફક્ત ૬ કીલેામીટર દૂર ખસ સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશનને અડીને નાસુપૂજ્ય ભગવાનનું ભવ્ય જિનાલય આવેલુ છે. આ મદિરની ત્રિમૂર્તિ એ ખરેખર દનીય છે. સ. ૨૦૧૧ના જે શુદ પના પ્રથમ પ્રતિષ્ઠા થયેલ. સત્યાવીશ વર્ષ પછી છ[દ્ધાર થયા. સ’. ૨૦૩૮માં પૂજય આચાર્ય ભગવ'ત ભુવનશેખર ગુરૂદેવની સાનિધ્યમાં શિખરબધી જિનાલયની પ્રતિષ્ઠા થયેલ. . ૨૦૪૧ મહા શુદ ૧૧ના રોજ પરમ પ્રભાવિક પદ્માવતીદેવીની સુંદર દેરીની પ્રતિષ્ઠા થયેલી. અત્રે જૈન આયંબિલ આરાધના ભુવન, ઉપાશ્રય, સેવા મ`ડળ, સામાયિક મ`ડળ અને દર રવિવારે સામુહિક સ્નાત્ર પૂજા વગેરે ભશાવાય છે.
परस्परोपकाो जीवानाम
15:00
जैन प्रतीक
ભગવતીદેવી શ્રી પદ્મ વતીજી
[03]
परस्परोपण हो जीवानाम्
जैन प्रतीक
EPAT PATER AS
Testoste
શ્રી વાસુપૂજયસ્વામી ભગવાન