________________
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું સુંઢર ગામ જે નેશનલ હાઈવે પરથી ફક્ત પાંચ કીમીટર દૂર છે. આ ગામનું બીજું નામ કલ્યાણનગર તરીકે ઓળખાય છે. જૈનના ૨૦થી૨૫ ઘર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલયબે ઉપાશ્રય છે. હમણાં જ થોડા સમય પહેલા મુંબઈ વસતા આ ગામના વતનીઓએ આ જિનાલયને જિર્ણોદ્ધાર કરાવીને કાચનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. જેમાં કાચ કારીગરીમાં ભગવાન પાર્શ્વનાથના ૧૦ ભવેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યુ છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન-ઢંઢર
સ્વ. શ્રી બેચરદાસ ખેમચંદદાસ તથા તેમના ધર્મપત્નિ સ્વ. મણીબહેનના પરિવારના સૌજન્યથી
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાનું તદ શહેર માં બે જિનાલય છે. જૈન ઉપાશ્રય છે. ૩૦ ઘરની વસ્તી છે. પાઠશાળા ચાલે છે. રૂપાલનિવાસી કચરૂભાઈએ અત્રે પ્રતિષ્ઠાને લાભ લીધો હતો. શેઠશ્રી અંબાલાલ કેદરલાલ તથા ચંદુલાલ પૂઇરામ વગેરે કાર્યકર્તાઓ છે.
સ્વ. શેઠશ્રી કેશવલાલ પી. શાહ (મેહનપુરવાળા )
આ પરિવારના સૌજન્યથી હ: શ્રી લક્ષ્મીચંદભાઈ, શ્રી પ્રવિણભાઈ,
શ્રી હસમુખભાઈ, શ્રી સતીશભાઈ
શ્રી શાંતિનાથ ભગવાન-તલેદ સ્ટેશન-તલેદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.janelborg