Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1289
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૩૩૯ તરીકે નિમાયા. પૂર્વ મુંબઈની રોટરી કલબના ડાયરેક્ટર તરીકે ચૂંટાયા. લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ' અને ઇન્ડિયન રમ્બરઈન્ડસ્ટ્રીઝના કામદારોની પ્રેવિડન્ડ ફંડ સમિતિના ચેરમેન તરીકે નિમાયા. તેઓ ઇન્ડિયન કેસર સોસાયટી પ્રેગેસિવ ગ્રુપમાં પેટન તરીકે નિમાયા. મિસન કિલ્ડ ચિલ્ડ્રન સેસાયટી, હેરલ્ડલાસ્કી ઈ-સ્ટીટયુટ ઑફ પોલિટિસ જેવી અનેક સંસ્થાઓના આશ્રયદાતા સમાન છે. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસ. ની સ્થાપના કરનાર તેઓ સભ્ય છે. આ ઉપરાંત બીજી વિવિધ પ્રકારની સમિતિના સભ્ય છે. જેવી કે બેબે ઈન્ડસ્ટ્રીઝ એસે, ઈન્ડિયન રબ્બર ઈન્ડસ્ટ્રીઝ એસે, ઈન્ડિયન સ્ટાન્ડઝ ઈન્સ્ટીટયુશન બેડ ઑફ કંટ્રલ ઑફ મેનેજમેન્ટ એકઝીકયુટિવ, સમાજ શિક્ષણ મંદિર નિધિ સમિતિ, માનવસેવા સધ, પ્રોગ્રેસીવ ગ્રુપ ડિવાઈન ચાઈલ્ડ, સ્કૂલફંડ, કાઉન્સીલ ઓન વલ્ડડેશન એશિયા પેસિફિક ડિવિઝન, કેયના અર્થ કેવક વિટિમ્સ અઈડ કમિટી વગેરેના પ્રેગેસિવ અપના સ્ટેન્ડીંગ કમિટીના તેઓએ સભ્ય તરીકે સેવા આપેલ. ઓલ ઈન્ડિયા મેન્યુ.ઓર્ગેનાઈઝેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીકે સેવા આપેલ. આ ઉપરાંત સોળેક જેટલી સમિતિઓના તેઓ આજીવન સભ્ય છે. કારફલેગ કમિટિ ૬ ૭-૬૮ નાં તેઓ સેક્રેટરી હતાં. તેઓ બોમ્બે ઈન્ડસ્ટ્રીઝ એસે. ના પ્રમુખ હતા. ૧૯૭૨ ૭ ૩ માં ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ હતા. ૧૯૭૦/૭૮માં રોટરી કલબ ઓફ મુંબઈ ઈસ્ટના પ્રમુખ હતા. ૧૯૭૮ - માં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓરગેનાઈઝેશન રબર ટેકનોલોજી ક્ષેત્રે થયેલી આધુનિક પ્રગતિનો અભ્યાસ કરવા તેઓ ઈંગ્લેન્ડ, જાપાન અને બર્મા જઈ આવેલ છે. ૨મ્બરની નિકાસ કરવા માટે સિંગાપોર, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા પણ જઈ આવ્યા છે. સિંગાપોરમાં થયેલ સેમિનારમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. તેઓએ રેમ્બરનાં સાધનનું ઉત્પાદન શરૂ કર્યું. રબરની ગ્લૅકેટ બનાવવી શરૂ કરી. ભારતમાં પ્રથમવાર કેપેસિવ શ્રીનિંગ રંજ અને ઈવાસેટ ૨મ્બર (સ્વીવઝ ) નું ઉત્પાદન શરૂ કર્યું. નિયંત્રણ પણ શરૂ થયું. ઉદ્યોગમાં વપરાતા ૨મ્બરના અને રબરમાંથી બીજા વિવિધ સાધનોનું ઉત્પાદન કરી મહત્વનું ગણી શકાય એવું રૂા. ૪૫ કરોડનું વિદેશી હૂંડિયામણ પ્રથમવાર બચાવ્યું. ભારતમાં એક માત્ર ખૂબ જ આધુનિક અને સંપૂર્ણ સાધવાળી તેઓની ૨મ્બર ફેક્ટરી છે. આ ફેકટરીમાં પુષ્કળ સાધવાળી લેબોરેટરીને પણ સમાવેશ થાય છે. જેને વિસ્તાર ૪૩૦૦૦ ચોરસ ફૂટ છે. ૨૩ ઓકટ ૧૯૬૬ ના દિવસે કારખાનાના પ્રથમ ઉદ્દધાટન નિમિત્તે તેઓએ કેશોદ ટી. બી. હોસ્પિટલને મોટી રકમનું ફંડ આપ્યું. અન્ય સંસ્થાઓને પણ બધી મળીને લગભગ ૨૦,૦૦૦ ની મદદ કરી. આ ઉપરાંત સ શોધન, તબીબી રાહત, ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવા લાઠિયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપન કરી. ભારત સરકારે પ્રથમ વાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રમ્બરના ગ્લૅકેટ ઉત્પાદન કરવા રોકડ રકમનું મોટું ઈનામ જાહેર કરેલ. આ પ્રકારનાં ઉત્પાદનને વિકાસ શ્રી લાઠિયાએ ભારતભરમાં પ્રથમ થોડી વિદેશી મદદ લીધા વિના પિતાના પ્રયત્નોથી વિશ્વ ભરમાં રબર ઉત્પાદન કરનારા માત્ર ગણ્યાગાંઠયા જ છે. ઉદ્યોગની સુંદર પ્રગતિને લીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭ મી. ડીસે. ૧૯૬૯ ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને એવોર્ડ આપ્યો. આ સિવાય ટેકસટાઈસ ઈન્ડસ્ટ્રીઝના માટે ઈવાસેટ ૨મ્બર સ્લીવઝ તથા રમ્બર સ્પેડિંગ જેકેટ, પી. વી. સી. લેધર કલોથ ઇન્ડસ્ટ્રીઝ માટે તથા મરક્યુરી સેલ કેસ્ટિક સેડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમ ઉત્પાદન શરૂ કરતા ભારત સરકાર તરફળ શ્રી. વી. વી. ગિરીના વરદ્ હસ્તે ચાંદીના શિલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ. ૧૯૭૮ ના વર્ષમાં તેઓશ્રીની કંપનીએ ઉદ્યોગક્ષેત્રે ૨૫ વર્ષ પૂરાં થતાં તે પ્રસંગે સિવર જયુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીએ સતત નવી નવી શોધ કરી પેપરમિલ ઈન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગક્ષેત્રની જરૂરિયાત સ્ટેનાઈટ, માઈક્રોક, બ્લેક ડાયમન્ડ માઈક્રોમેઈટ, સીલીકેશન રોલ. આ મુજબની પાંચ આઈટમેના રોલ દેશમાં સર્વપ્રથમ બનાવવાને યશ પ્રાપ્ત કરેલ. શ્રી લાઠિયા ઉદ્યોગક્ષેત્રે ઘણું ઘણું આગળ વધેલા છે. અને સતત પ્રવૃત્તિમય રહેવા છતાં સાથે સાથે દરેક પ્રસંગે પિતાની જન્મભૂમિ મેંદરડા ગામને પણ યાદ કરી ઉપયોગી થવાની ભાવના દર્શાવેલ છે, જેના પ્રતીકરૂપે આજે મેંદરડા ગામમાં શ્રી વસનજીભાઈ પરસોત્તમભાઈ લાઠિયા હેસ્પિટલ તથા કન્યાશાળા છે. મેંદરડા તથા આજુબાજુના ગામનાં લોકોને આશીર્વાદ સમાન છે. આ સિવાય નવેમ્બર ૧૯૭૮માં નેત્રયજ્ઞનું આયોજન કરી મેંદરડા તથા આજુબાજુના ગામનાં ૧૭૦૦ દર્દીઓનું આંખનું ચેકિંગ કરાવી સંત પુરુષ ડો. અવિયું સાહેબના હસ્તક મોતિયા, ઝામરનાં ૨૫૦ દર્દીઓનું સરળ ઓપરેશન કરાવી દરેકને નવી દષ્ટિ આપી સાથે ચશ્માં તથા લેન્કેટ આપી મહામૂલું કાર્ય સફળતાપૂર્વક પાર પાડેલ. આપણા સૌના તેઓ ખરે જ અભિનંદનના અધિકારી છે. શ્રી હીરાચંદ પીતાંબર શ્રી હીરાચંદભાઈને જન્મ સંવત ૧૯૪૨ માં થયો હતો. તેમના પિતાશ્રી શ્રી પીતાંબરભાઈ ભમોદરાના કામદાર હતા. ભમેદરામાં તેમનું વર્ચસ્વ હતું. આખું ગામ તેમને કામદાર બાપાના નામથી નવાજતા. શ્રી હીરાચંદભાઈના માતુશ્રીનું નામ પુરીબા હતું. તે ૯૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યા. શ્રી હીરાચંદભાઈએ થેડો ઘણે અભ્યાસ કરી નાની ઉંમરમાં તેમના બનેવી શ્રી હરજીવન છગનભાઈની પેઢીના કામકાજ માટે કોચીન ગયા. ત્યાં ૧૭ વર્ષ કામ કરી દેશમાં આવ્યા. મુંબઈમાં શ્રી દીપચંદ Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330