________________
[૩૫૬ ]
શ્રી શંકરલાલ મગનલાલ શાહ
સાબરકાંઠા જિલ્લાના શ્રી શંકરલાલ મગનલાલ શાહ એક ધર્મનિષ્ઠ, ક્તવ્યપરાયણ, ખ'તીલી, ધૈર્ય વાન વ્યક્તિ તરીકે જાણીતા છે. જૈન ધર્માંના આદર્શો – શ્રાવકે પાળવાના ધર્મની સાચી સમજ અને અમલ – એમના જીવનમાં પ્રતિબિંખિત થયા છે, સતત અનેકવિધ પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાં તે જીવનન ઉદાત્ત મૂલ્યોને ભૂલ્યા નથી. એમનું સમગ્ર કુટુંબ ધર્માંના રંગે રંગાયેલું છે. એમની સાદાઈ અને નિખાલસતા સદ્યપશા છે. પ્રારબ્ધ અને પુરુષાતા સુભગ સમન્વય એમના જીવનમાં થયેલા છે.
સ્વ. મગનલાલ ચકુભાઈ પરિવાર (ધ્રાંગધ્રા)
સ્વ. મગનલાલભાઈ એક મહાન આત્મલક્ષી જીવ હતા. પરોપકાર, કરુણા, સત્ય અને ધર્માંના રાગી એવા સ્વ. મગનલાલભાઈ અનેક જૈન-જૈનેતરાના હૃદયમાં સ્થાન મેળવી શકત્ચા હતા. કાનની ગંગા અવિરત વહેતી અને એ પવિત્ર ગંગા કચાંથી પ્રગટ પઈ કાં જતી એની કાઈને ખબર પડતી નહિં, ‘ નામ માટે
શ્રી. કે. કે. શેઠ (મઝગાંવ ઈન્ડસ્ટ્રીઝ) મુ`બઈના સૌજન્યથી
Jain Education International
કામ કરેા નહિ, કામ કરો નામ પાછળ દોડવુ" આવશે.’ આ વાકચ, એમનાં જીવન પ્રવાહના સબંધ કે સપર્ક માં આવનાર દરેકને અનુભવવા મળ્યું.
આપ તેવા બેટા ને વડ તેવા ટેટા' આ પ`ક્તિ અનુસાર આ મહાન પિતાના સુપુત્રો પણ બાપ કરતાં સવાયા પૂરવાર થઈ રહ્યા છે. જૈન જૈનેતરના ભેદ વિનાં જરૂરિયાતમંદોને જરૂરિયાત પૂરી ધાર્મિક, સામાજિક કે શૈક્ષણિક દરેક ક્ષેત્રે પોતાના નાણાંના સર્વ્યય કરી રહેલ છે.
સુવાડા પાશ્ચાદ્ય પ્રસ
વેદ્યા
મચ્છરદાની
શ્રી ભાનુચંદ દલીચČદ અને વિમળાબેન ભાનુચંદના સૌજન્યથી
હ : રાજેન્દ્ર-રેખા, અતુલ-દક્ષા અને પુત્રીએ નિલાબહેન, સુધાબહેન, શિલ્પાબહેન.
For Private & Personal Use Only
www.jainelibrary.org