________________
૩૪૮
જૈન રત્ન ચિંતામણી આવું જ વિજ્ઞાન આત્મ-વિકાસ માર્ગને ઉજાળી શકે છે.
આથી વિપરીત અર્થ-ધારી વિજ્ઞાન એ ખરેખર આત્મવિકાસ માગને ઉજાળનાર નહીં પણ ઉજવળનાર જ બની જાય છે. કેમકે તેનો અર્થ જ વિપરીત જ્ઞાન-વિજ્ઞાન નીકળે છે. એનાથી તે આત્મા વિપરીત વિરુદ્ધ દિશાને જ મેળવે ને?
આજે વિજ્ઞાનને અત્યંત મહત્વ અપાઈ રહ્યું છે.
આમાં એકની પણ નિરપેક્ષતા આર્ય સંસ્કૃતિના પતનનું કારણ બની શકે તેમ છે...
એક જ રથના બે પૈડાં સમાન આ બે ત એક બીજાનાં સહાયક છે. ઉપમાના માધ્યમે જાણવું હોય તે કહી શકાય કે
એ સાવ એ તે કહી શકાય કે વિજ્ઞાન એ આંખ છે, તે ધર્મ પગ છે.
મોક્ષની મંઝિલ શરૂ કરવી હશે તે આંખની પણ જરૂર પડશે. અને પગની પણ એટલી જ આવશ્યકતા રહેશે.
ત્યાં માત્ર આંખ એકલી નહીં ચાલે... “સાથે પગ જોઈશે... પગ વિનાની આંખ કરી શું શકે ?
જાણે છે, દેખે છે કે અહીં ભય છે, અહીંથી દૂર થવું જોઈએ પણ દૂર થાય શી રીતે ? પગ જ નથી તે.
અને પગ છે પણ આંખ નથી તે પણ વાત ઉભી રહેશે.
ખબર પડી કે અહીં ભય છે– અહીંથી દૂર થવામાં લાભ છે....
પાસ અને પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે.
અને તેથી આત્મવિકાસની ગતિને અસહ્ય અકળામણ પેદા કરી છે...
કારણ કે આ વિજ્ઞાન દ્વારા તેના મૂલ-પ્રાણ સમું ધર્મતત્વ છેવાઈ રહ્યું છે. એના સિવાય આત્મવિકાસ વિકસે શી રીતે ?
અને તે સિવાય સુખ-શાંતિ અને સમાધિની સુગંધ શી રીતે મહેંકી શકે?
ધર્મ અને વિજ્ઞાનની એકબીજાની સાપેક્ષતા જ આ સુગંધ ભજવી શકે છે.
એ બંનેનું સમત્વ સુખ-શાંતિ-સમાધિ સર્જી શકે છે.
એ બંનેનું વિસમત્વ સુખ-શાંતિ-સમાધિને વિસઈ રીડ
આથી આજે એવી કોઈ જવાની આવશ્યકતા / અનિ વાર્યતા ઉભી થઈ છે જે વિજ્ઞાનને સમજાવે.... વિજ્ઞાનનાં મતલબને જણાવે અને વિજ્ઞાનને ધર્મની સાપેક્ષતા સિદ્ધ કરી આપે....
પણ દૂર થવાય શી રીતે ? પગ સલામત છે. પણ પગને લઈ જવા ક્યાં ? દેખાયા સિવાય જવાય કયાં?
પગ દોડાશે, પણ વળી ઓલમાંથી ચૂલમાં પડવા જેવું થાય છે ?
ચાહે સારા સ્થાને પહોંચવા અને પાંચે વધુ વિકટ સ્થળે...
કારણ જ્ઞાનની આંખ નથી.
એટલે એ વાત સુતરાં સિદ્ધ થાય છે કે ધર્મ સાપેક્ષ વિજ્ઞાન જ પોતાની ઉચ્ચ પરિભાષા સ્વરૂપ વિશિષ્ટ જ્ઞાનતાને પામી શકે છે.
અને એ જ જ્ઞાનને આત્મલક્ષી કે મોક્ષલક્ષી તરીકે નવાજી શકાય.
પાલીતાણામાં પગભર થતી આ જંબુદ્વીપ નિર્માણ યેજના આવા જ કોઈ શુભ સંક૯પને વરીને વહેતી હોય તેમ શું નથી લાગતું?
=30
ED:-::a.
vas,
--0.0.0.0
/fuદio sty,2510YashGyavdo
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org