________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૨૭૫
બનાવ્યું. પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ જીર્ણોદ્ધારમાં શ્રી મનસુખ ધનજી વોરાએ સારે રસ લીધે.
શ્રી છોટાલાલ ભાઈનું ૨૪ સપ્ટેમ્બર ૧૯૬૯ ના રોજ નિધન થયું. એમના વારસદારો પણ પરગજુ સ્વભાવના છે.
શ્રી છોટાલાલ જમનાદાસ શાહ તેમનું વતન ભાવનગર જિલ્લાના શિહેર તાલુકા નું વરલ. તેમના કુટુંબના વડીલ સ્વ. કરશનદાસ અને દાદીમા રળિયાતમાં અત્યંત ધર્મનિષ્ઠ અને સેવાભાવી હતાં.
વરલમાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી શ્રી છોટાલાલભાઈ માત્ર ૧૪ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. તેમના પિતાશ્રીને મુંબઈમાં કોલસાને ધંધો હતા. છોટાલાલભાઈ પણ એ જ ધંધામાં જોડાઈ ગયા. શ્રી જમનાદાસભાઈને સં. ૨૦૧૬માં સ્વર્ગવાસ થયો. આજથી લગભગ વીસેક વર્ષ પહેલા શ્રી છોટાલાલભાઈએ કોલસાનું કામ બંધ કરી પોતાનો સ્વતંત્ર કુસીબાકલ મૂસ (ધાતુઓ ગાળવાની કુલી)ને ધંધે શરૂ કર્યો અને તેમાં બુદ્ધિપૂર્વક અત્યંત વિકાસ કર્યો. તેમને ત્રણ બંધુઓ છે. સૌથી મોટા શ્રી કનૈયાલાલભાઇ અને તેમનાથી બે નાના ભાઈઓ શ્રી ગુણવંતરાય તથા શ્રી ચંપકભાઈ અને એક ભાઈ શ્રી મનહરલાલ માત્ર ૧૪ વર્ષની વયે જ સ્વર્ગવાસી થયા. તળાજ બેગની મેનેજિંગ કમિટિના સભ્યા છે. વીસા શ્રીમાળી જ્ઞાતિના સેક્રેટરી છે. જૈન સેવા સમાજ અને બીજી સેવાકાર્ય કરતી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તળાજાની બોર્ડિગમાં, પાલિતાણ યશ વિજયજી ગુરુકુળમાં તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની સેવા કરતી સંસ્થાએમાં તેઓ યથાશક્તિ દાન આપે છે.
મોખરે હોય જ. નાના મોટા ફંડફાળાઓમાં અને પ્રસંગોપાત ઊભી થતી સાર્વજનિક જરૂરિયાતને મદદરૂપ બનતા રહ્યા છે. - ફળથી લદાયેલી વૃક્ષની ડાળીઓ જેમ નમીને નમ્રતાની સાબિતિ આપે છે. તેમ સંસ્કારી માતા પિતાના સંતાન સંસારમાં ધર્મ સંસારની સુવાસ પ્રસરાવે છે.
પરોપકારી અને વિનમ્ર સ્વભાવના શ્રી છબીલભાઈની વ્યાપારી બુધિપ્રતિભા અને વ્યવહારકુશળતાને અભાવે વંદન કર્યા વગર રહી શકાતું નથી
શ્રી છોટાલાલ પોપટભાઈ કામદાર સૌરાષ્ટ્રનાં ધોરાજી ગામમાં કામદાર પરિવારને ગેડલ સ્ટેટની દિવાની રહી હતી. તેમજ સમાજમાં આ કુટુંબ સુપ્રસિધ્ધ અને આગળ પડતું હતું. આ ધાર્મિક તથા સંસ્કારી પરિવારના શ્રી પોપટભાઈ વનમાલીદાસ કામદારને ત્યાં છોટાલાલનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના માગશર વદ ૨ના તા-૨૧ ડિસેમ્બર ૧૯૦૭ના રોજ થયો હતો. માતા પિતાના વારસામાં મળેલા સંસ્કારને પ્રભાવ છોટાલાલભાઈ પર નાનપણથી જ હતા.
છો ટુભાઈ માત્ર ગુજરાતી અંગ્રેજી ચાર જ ચોપડી ભણેલા છે. તેઓ માત્ર ૧૪ વર્ષની ઉંમરે મુંબઈ આવેલા. બહુ જ નાની વયે તેમણે સ્વપુરુષાર્થથી ધંધામાં ઝંપલાવ્યું તે સફળ થયા. કુટુંબના ધાર્મિક, સંસ્કારી અને સેવાપરાયણતા એ વાર છોટાલાલ ભાઈને પણ મળ્યો. - ઈ. સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી તે શ્રી ધંધા-વેપારમાં રચ્યા-પચ્યા રહ્યાં. પરંતુ મુગ્ધાવસ્થાના આ દિવસોમાં પરમ પૂજય ગાંધીજીના રાષ્ટ્રીય આંદોલને તેમને કંઇક કરવાની પ્રેરણા આપી. ઈ. સ. ૧૯૨૮ માં કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા. મુંબઈમાં ચાલતી અસહકારની ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં જોડાયા, ત્યાર બાદ તેઓ જામનગર આવ્યા.
૧૯૬૪ થી મુંબઈના સ્થાનકવાસી જૈનના મુખ્ય ઉપાશ્રય કાંદાવાડીના માનદ્દમંત્રી તરીકે, મહાસંધના માનમંત્રી તરીકે સાધુ સંતો તથા સમાજની સેવા આપી. તેમ જ મુંબઈના ભારત જૈન મહામંડળના પ્રબંધ મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી. ૧૯૬૮ માં મિનરલ્સને વિપુલ પ્રમાણમાં ફાયદાકારક ધંધા હોવા છતાં તેમણે ધંધાદારીથી સંન્યાસ લીધે.
- ઈ. સ. ૧૯૬૭ થી શ્રી છોટાલાલભાઈ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર સાથે સંકળાયા. શરૂઆત તેમણે કમિટી મેમ્બર અને આસીસ્ટંટ સેક્રેટરી તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓશ્રી ૧૯૬૮ માં માનદ્દમંત્રી બન્યા. અને ૧૯૭૭થી, તેઓ ટ્રસ્ટી તરીકે નવરાહત તથા પશુરાહતમાં અવિરત સેવા કેન્દ્ર દ્વારા આપે
શ્રી છબીલભાઈ અમૃતલાલ શાહ
ઘણાજ નમ્ર અને પ્રસિધિથી દૂર ભાગનારા શ્રી છબીલભાઈ શાહ બોટાદના વતની છે. મુંબઈની લોખંડ બજારમાં એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે તેમનું આગવું સ્થાન છે. સમયની કિંમત અને પરિશ્રમનું મૂલ્ય આંકી આજની ઉગતી પેઢી માટે પ્રેરણાત્મક અને માગદશક બની રહે તેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે ધંધાદારી ક્ષેત્રે ભારે મોટી સફળતા મેળવી છે. આથી તેઓ ખૂબ જ ધૈર્યતાથી આ નીચેની વ્યાપારી પેઢીનું સફળ સંચાલન કરી રહ્યા છે.
શાહ ટ્રેડર્સ–હરક્યુલિસ રેલીગ શટર્સ, શાહ એજીનીયરીંગ વકસ-હરકયુલિસ પીગમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ, એસ્પીય એજી. કોર્પોરેશન (વાપી), સ્ટાન્ડેડ સ્ટીલ સપ્લાયર્સ વગેરે તેમની આ પુરુષાર્થની પરમ સિધ્ધિઓ છે. ધંધામાં ગળાડૂબ રડ્યા પચ્યા હેવા છતાં જ્ઞાતિ સેવા, સમાજસેવા અને વતનના કોઈપણ કામને માટે જયારે જયારે જરૂરત ઊભી થઈ છે ત્યારે ત્યારે તેમનું નામ
Jain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org