________________
૨૯૪
જેનરત્નચિંતામણી
કહ્યાં. એ મણિમહાસ , પ૦-- ૦ ૦ જેટલા ભાઈ બહેનોએ મા. આવા આનંદના અવસર ભાગ્યે જ જોવા મળે છે.
કારબજાર સ્ટીક એ સચેઇજ સ્ટાફ યુનિયનના પ્રમુખ છે. રાધનપુર જૈન પ્રગતિ મંડળની કમિટિમાં વિવિધ પ્રકારની સમાજની સેવાના કાર્યો કરે છે. તે સબ કમિટિનાં સભ્ય છે. રાધનપુર ભોજન શાળાના ટ્રસ્ટી છે. રાધનપુર આયંબીલ શાળાના રસ્ટી છે. એ રીતે અનેક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. ત્રણ બહેને પૈકી એક બહેને પ. પૂ. આચાર્ય દેવશ્રી ૧૦૦ શ્રી નીતિસૂરિશ્વરજીના સંઘેડામાં દીક્ષા લીધી છે. આ રીતે એક સેવાભાવી, ધર્માનુરાગી શ્રીયુત નટવરલાલભાઈ, આ સભાના માનવંતા પેટ્રન પદ સ્વીકારતાં સભા ગૌરવ અનુભવે છે.
| શ્રી નાનચંદ મૂળચંદ દોશી
શ્રી નાનચંદભાઈને જન્મ સં. ૧૯૪૯ ને માગશર સુદ ૧૨, તા. 1 ' -- ૨-૧૪ ના દિવસે ભાવનગર જિલ્લાના વરલ કામે થયે હતે. ૧૪ વર્ષની નાની ઉમરે સં. ૧૯૬૩માં મુંબઈ આવ્યા. શરૂ શરૂમાં નોકરી કરી અનુભવ લીધા બાદ સં ૧૯૯૦ માં મૂળ; જેઠા મારકેટમાં નાનચંદ મૂળચંદના નામની કાપડની દુકાન કરી તેને ભારે વિકાસ કર્યો. જમભૂમિ વરલના વિકાસ ૨.ાટે બધું બનતું કરી છૂટતા તેમને વરલ નિવાસીઓ માટે અનન્ય પ્રેમ અને ભક્તિ છે. દુષ્કાળમાં સારી એવી રકમ આપી, -સસ્તા ભાવે અનાજ પૂરું પાડતા. વિશાળ કુટુંબમાં ઉછેર હોવાથી તેઓ સહિષ્ણુ, સમજુ, સુખદુ:ખ સમજનાર છે. આજે
૫ વર્ષની વયેવૃદ્ધ ઉમરે તેઓ યુવાનને શરમાવે તેવી સ્વ. અધતા અને હૃતિ થી કાર્યો કરે છે. ૬૦ વર્ષની વયે તા તેઓ 'ધામાંથી નિવૃત થઈ ગયા. તેમના અને પુત્રો ભાઈશ્રી કેશવને લાલભાઈ તથા ભાઈશ્રી જયચંદભાઇ બધો કારભાર સંભાળે છે. 1મણે તે બ્રહ્મચર્યાશ્રમ – ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને દીપાવ્યો છે. કુટુંબવત્સલ તે એવા કે નાનામાં નાનું બાળક નાનચંદ દાદા પ્રત્યે ભારે પ્રેમભાવ દર્શાવે છે. આ અનુપમ પ્રેમ મેળવનાર બહુ વિરલ હોય છે. ઉદાર ચરિત પણ એવા જ. યશ વિજયજી જૈન ગુરુકુલ, પાલીતાણાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અતિથિવિશેષ તરીકે તેમની વરણીમાં એક સ્કલર માટે રૂા. ૭૫૦૦/- આપવા ઉદારતા દર્શાવી હતી. આ સિવાય જેન સંયુક્ત વિદ્યાથીગૃહ મુંબઈમાં એક સ્કાલર માટે રૂ. ૧૨૫૦૦/પાલીતાણું બાલાશ્રમ, મહુવા યશોવૃદ્ધ બાલાશ્રમ, તમ જ કુંડલા વિદ્યાથીગૃહમાં તથા અન્ય શિક્ષણિક સંસ્થાઓને તથા માનવ એવા સંધમાં રૂા. પ૦ ૦૦ તેમણે પ્રેમ ભાવે દાન કર્યું છે. પણ કીર્તિ કે નામના મેળવવાની ઈરછા કરી નથી. ભગવાન મહાવીરની ૨૫૦૦ મી નિર્વાણ જયંતી પ્રસંગે કુટુંબના સભ્યો, સ્નેહીઓ અને ૬ મત્રવર્ગમાં ભગવાન મહાવીરના ચાંદીના સિક્કાની પ્રભાવને કરી હતી. તથા સીવવાના સંચા નંગ ૮ થી ૧૦ જરૂરિયાતવાળી છે. હેનને આપ્યા હતા. મિત્રોએ તેમને સન્માન્યાં. શ્રી વિરલ જૈન ત્ર મંડળની સ્થાપના થઈ. તેના સંચાલન માટે સારાં વચન
પુણ્યશાળી દાનવીર શ્રી નાનચંદ બાપ પુત્ર-પુત્ર વધુઓ, પત્રો અને પૌત્રીઓની લીલીવાડીને પ્રાણ પ્રિય દાદા છે. તેમને શતાબ્દિ ઉત્સવ ઉજવાય તેમ બધા ઈચ્છે છે. પૂ. દાદા શ્રી નાનચંદભાઈ તથા શ્રી અમીચંદ દામજી પ્રેરિત શેઠ કરશન જીવંત ચેરિ ટેબલ ટ્રસ્ટમાં રૂા. ૧૦૦૦, થી સ્થાપના કરી. કાંદીવલી ઘોઘારી જ્ઞાતિમાં દવાખાના તથા વૈદકીય સારવાર માટે રૂા. ૧૫૦૦૦, ઉપરાંત વિશાય ટેસ્ટમાં રૂા. ૧૫૦૦૦ ની ઉદાર સખાવત આપી.
| શ્રી નાનકચંદ શીખવચંદ શાહ
સૌજન્ય મૂર્તિ સદ્ગત શ્રી નાનકચંદ શીખવચંદ શાહ શ્રી જૈન ધાર્મિક સંધ તેમજ જૈન સમાજની બીજી અનેક ધાર્મિક સંસ્થાઓમાં રસ લેતા. શ્રી નાનકચંદભાઈને બે વર્ષની ઉંમરે ૨૫-૮- 8 ને રોજ હૃદયરોગની બીમારીના કારણે નીપજેલા અવસાન બદલ શિક્ષણ સંઘે ઊંડા શોકની લાગણી પ્રગટ કરી છે.
શ્રી નાનકચંદભાઈ મૂળ પાટણના વતની હતા. તેમને જમ સંવત ૧૨ માં થયો હતો અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી મુંબઈ આવી તેમણે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. તેઓ ઓઈલ સોડૂઝ એ રચેજ એસોસિયેશનના સભ્ય હતા. એ રેડ બજારમાં ધંધે કરતા અને લેટાના પેનના કારખાનામાં પણ પ્રગતિ સાધી, પિતાના ધંધાને સારી રીતે વિકસાવ્યો હતો. ધંધાને અંગે અનેકવાર ચડતી-પડતીના પ્રસંગો જીવનમાં તેમણે અનુભવ્યા; તત્ત્વાર્થસૂત્ર અને નવતત્ર તેમના અતિપ્રિય વિષ હતા. મોટી ઉંમરે પણ ગોડીજી ઉપાશ્રયમાં શ્રી હીરસૂરિશ્વરજી જૈન પાઠશાળામાં તેઓ હાજરી આપતા, અને ઊંડા ભાવપૂર્વક અભ્યાસવર્ગોમાં રસ લેતા. જૈન ધર્મોનું તત્ત્વજ્ઞાન યુરોપ અને અમેરિકામાં કેમ ફેલાય, તે માટે, તેમજ ભારતમાં શિક્ષિત અને કેળવાયેલા યુવાને માટે તત્ત્વજ્ઞાનને અભ્યાસક્રમ તૈયાર કરાવવા માટે તેમની ખાસ ઝંખના હતી, નવતત્વ, તત્ત્વાર્થ સૂત્ર, તેમજ યોગને લગતા વિષયો પર તેમનું ખાસ લક્ષ્ય હતું. યોગ અને ધ્યાનના વિષયોની બાબતમાં તેમની આતુરતા એટલી બધી હતી કે ભાવનગરથી પ્રકટ થતાં આત્માનંદ પ્રકાશમાં આ વિષય પર છાપવા માટે એક અંગ્રેજી પુસ્તક પણ મોકલાવ્યું હતું. પ્રાચીન સ્તવને, સજઝ, છંદો અને શ્રી આનંદધનજી, શ્રી યશોવિજયજી, શ્રી ચિદાનંદજી તેમજ શ્રી વીર વિજયજીનાં કાવ્યો ભારે રસપૂર્વક તેઓ વાંચતા. તેઓ મોટાભાગે તીર્થસ્થાનમાં જતા. શેત્રુંજય, ગિરનાર, આબુ સમેતશિખરજી જેવા તીર્થસ્થાનમાં અનેકવાર ગયા હતા. જીવનમાં અંતિમ વર્ષોમાં ધંધા કરતાં જાહેર સેવાની તેમજ ધાર્મિક શિક્ષણની સંસ્થાઓમાં તેઓ વધુ લક્ષ્ય આપતા. “જે ગમે જગદીશને તે તણે શેક શું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org