________________
૨૮૮
જેનરનચિંતામણિ
રામચંદ્રસૂરિશ્વરજી સમુદાયમાં ચંદ્રપક્ષા તથા સૂર્યપક્ષી તરીકે છે. છે. તે જ રીતે ૨૦૪૯ના વૈશાખ સુદ ૯ના રોજ ભત્રીજા રમેશ ચંદ્રની દીકરી સોનલબેનને પણ દીક્ષા અપાવી. હાલમાં નિજારધરજીના સમુદાયમાં કામીને રસા શ્રી નામે છે, તેમની અનુમોદના કરેલ છે. ખેડબ્રહ્મા દેરાસરજી મહાવીર સ્વામીને ધ્વજાદંડ શ્રી ડાહ્યાલાલ કોદરલાલ મહેતા પરિવાર તરફથી ચડાવવામાં આવેલ છે.
વારસામાંથી જ પ્રકટતા હોય છે. તેનું તાદશ ઉદાહરણ છે દાનવીર શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ, એમની દાન વૃત્તિ અને ગરીબ પ્રત્યેની હંમદદ એમને એમના માતુશ્રી ઝમકુમ તરફથી વારસામાં મળેલા છે. શ્રી ડાહ્યાલાલના ત્રણ ભાઈઓ શ્રી મણીભાઈ, શ્રી વિઠલભાઈ અને શ્રી જેઠાભાઈ એમની સાથે જ ધંધામાં વિવિધ રીતે જોડાયા છે.
નાની ઉમરમાં ઝમકુમાને ચુડલો નંદવાતા તેઓ ચારેય પુત્રોને લઈ બાબર આવેલા અને પછી મોટા પુત્ર શ્રી ડાહ્યાલાલ ધંધાથે કલકત્તા ગયા. ઝમકુમા વખતેવખત કાગળ લખી કલકત્તાથી ધાબળાં, દાણ માટે પૈસા વગેરે મગાવી ગરીબમાં લ્હાણી કરતા રહેતા. ઝમકુમા દેવ થયા ત્યારે બાબરામાં ગામ ધુમાડો બંધ રહયો હતો અને દીકરાઓએ ૧૫૦૦૦ માણસોને જમાડી કારજ કર્યું હતું.
શ્રી ડાહ્યાલાલ વર્ષો પહેલાં કલકત્તાથી મુંબઈ આવેલા અને હાર્ડવેરનું ઓપનીંગ કર્યું. તેમણે ચાર ગુજરાતી સુધી જ અભ્યાસ કરેલ છે. તેઓ દક્ષિણ સિવાય હિંદુસ્તાનમાં બધે જ ફરેલા છે.
અમરેલી જૈન બોર્ડિંગ અને સાવરકુંડલા જૈન વિદ્યાથી ગૃહમાં એમણે સારું એવું દાન આપેલું છે. આ ઉપરાંત શંખેશ્વરમાં પણું દાન આપેલું છે. બાબરા કેળવણી મંડળને તેઓ ટ્રસ્ટી છે. તઓ પૂજ્ય આચાર્ય શ્રી ભુવનરત્ન મહારાજ સાહેબની પ્રેરણાથી સકાર્યોમાં રસ લેતા રહે છે. તેઓએ સૌરાષ્ટ્ર વિશા ઘેધારી સમાજમાં સારે રસ લીધે છે. એમણે નાનપણમાં અઠ્ઠાઈ કરેલી છે. એમના પુત્ર પુત્રીઓની પણ સારી એવી તપશ્વર્યા છે.
હાડવેરના વ્યાપાર-વાણિજયની દુનિયામાં માનનીય શ્રી ડાહ્યાલાલભાઈ એક “પાયોનીયર ' સર્જક, વિચારક અને જક તરીકે મુલ્કમશહુર છે. નેટલફેન્ડ કું તેમજ ગેસ્ટ કીન વીલીયસ લિ. ની બનાવટનાં નેટબોટ અને વિવિધ પ્રકારના ફાસનર્સના વ્યાપારી આલમમાં જેનું નામ ટોચ કક્ષાએ સ્થાપિત થયેલું છે. એવા આગેવાન વ્યવસાયગૃહ મેસર્સ હાર્ડવેર ટ્રેડીંગ સિન્ડીકેટ ( મુંબઈ તથા અમદાવાદ ) અને મેસર્સ મિનેશ ફાસનર્સ (વડોદરા) નું સફળ સંચાલન એમના સુપુત્રી શ્રી ચન્દ્રકાન્તભાઈ તથા શ્રી હસમુખભાઇ કરી રહ્યા છે તે તેઓશ્રીને મૂલ્યવાન માગદશનને આભારી છે.
સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા પાલિતાણાના ભંડારીયા પાસેના કામળીયા ગામના વતની શ્રી દેવચંદ હઠીચંદ મહેતાએ એમના ૬૫ વર્ષના જીવનકાળ દરમિયાન નાના મેટા અનેક સત્કાર્યો કરેલ છે. સાધારણ અભ્યાસ બાદ મુંબઈ આવી તેઓ મુંબઈની જાણીતી કંપની (નત્તમ ભાઉમાં ) જોડાયા, અને ઉત્તરોત્તર આગળ વધતા ગયા.
૧૯૫૬માં સ્વતંત્ર બીઝનેસ શરૂ કર્યો. આખાયે સૌરાષ્ટ્રને પ્રવાસ કર્યો. તેઓ પાંચ દીકરા, બે દીકરીઓ અને એકવીસ પૌત્રોને વિશાળ પરિવાર તેમની પાછળ મૂકતા ગયા છે. જયાં
જ્યાં નાના મોટા દાને છે ત્યાં ત્યાં બાપુજીના નામે તેમણે દાન કરેલા છે. સિહોરમાં પણ તેમના નામે એક દાન કરેલું છે.
તેમની માતાના ધાર્મિક જીવન અને તપશ્ચર્યાથી તેમને ઘણી પ્રેરણા મળી છે. તેમના ધર્મપત્ની શ્રીમતી વિજયાબેન દેવચંદ ભારતના બધા જ તીર્થોની યાત્રા કરી આવ્યા છે અને તેમને જેસલમેર તીર્થ ખૂબ જ ગમી ગયું છે.
૨૩ મેથી ૨૭ મે દરમિયાન ભંડારીયામાં આચાર્યશ્રી મેરૂપ્રભસુરિ દાદાની નિશ્રામાં ઓચ્છવ થયેલો. તેમાં તેમના પરિવારે ભાગ લીધે હતા.
ડો. દલસુખભાઈ માલવણિયા ભારતીય તત્વજ્ઞાનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયાને તેમણે આપેલ સંસ્કૃત ભાષાની ઉત્કૃષ્ટ સેવા અને વિદ્વતા બદલ ‘પ્રેસીડંટ સર્ટીફિકેટ ઓફ ઓનર' નામને રાષ્ટ્રીય એવોર્ડ ભારત સરકારે આપવાને આવકાર દાયક નિર્ણય કરેલ છે. એલ. ડી. ઈ-સ્ટીટયુટ-અમદાવાદમાં ડિરેક્ટર તરીકે તથા બનારસ હિંદુ યુનિવર્સિટીની જૈન વેતામ્બર કેન્ફરન્સ પ્રેરિત “જૈનચેર' દ્વારા સંશોધન ક્ષેત્રે તેઓએ સારી સેવા આપી છે.
શેઠશ્રી દેવચંદભાઈ જેઠાલાલ સંઘવી
મહેતા ડાહ્યાલાલ કેદરલાલ શ્રી ડાહ્યાલાલભાઈના ઘરમાં દાદાના સમયથી જ ધાર્મિક વાતાવરણ હતું. પિતાશ્રી તરફથી ધાર્મિક સંસ્કાર ઉત્તરોત્તર વારસામાં મળ્યા, જીવદયા તથા સમાજના નબળા વર્ગના ઉત્થાનમાં રસ-લાગણી જેવા ગુણે તેમનામાં વિકસ્યા. જીવનમાં અઠ્ઠાઈ તપશ્ચર્યાને તેમણે મહત્ત્વનું સ્થાન આપ્યું. ભાણેજ ચંદ્રિકા તથા શામાની દીક્ષા સં. ૨૦૩૮ના ફાગણ સુદ ૪ના રોજ ઉજવી. જે
શેઠશ્રી દેવચંદભાઈ જેઠાલાલ સંધવી કે જેમનામાં પુણ્યાગે માનવ જન્મ મળવા સાથે બુદ્ધિ-લશ્રમી અને ધર્મભાવનાને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org