________________
૨૨૬
એટલે કે અવકાશયાત્રીઓનાં મગજમાં રૂઢ થઈ ગયેલી જવાળામુખીની વાત જતી નથી, આથી તે આવી કલ્પના કરે છે. તેમના જ કહેવા પ્રમાણે ચંદ્રને નજરાનજર જોવા છતાં કશું નક્કી ન થઈ શકતું હાય-વિરોધી મતબ્યા હાય તા તે ગંભીર વિચારણા માગી લે છે.
આ ઉપરાંત અવકાશયાત્રીઓનાં કેટલાંક કથના પણ
ગંભીરતાપૂર્વક વિચારણીય છે :
O
“ ચંદ્રના પ્રદેશ ખડકાવાળા, રંગ વગરના ઝાંખા અને જ્વાળામુખીનાં મેદાનાવાળા છે.”
♦ બારમેને કહેલું કે- ચંદ્ર અમારા ત્રણે માટે જુદી છે. મારા મત પ્રમાણે તે વિશાળ ખાલી જગા જેવા છે.” કે – વિશાળ અવકાશમાં તે રણદ્વીપ . લેવેલે જણાવ્યુ જેવા લાગે છે.”
૦ એન્ડસે આ પ્રમાણે કહ્યુ હતુ “...આ ગ્રહ ઉપર સખ્યાબંધ ચીજોના પ્રહારા થયા હાય તેમ લાગે છે....ચદ્રની અંધારી બાજુએ રેતીના ઢગલા છે. વળી .ચ'દ્ર રાખાડી રંગના છે, તેને કાઈ ખાસ રંગ નથી.” એવાં નિવેદના પણ છે, જો કે તા-૨૬-૧૨૬૮ના નિવેદનમાં ચંદ્રને શ્વેત અને શ્યામ સાગર જેવા વર્ણવ્યા છે. આ ઉપરાંત “ જમીન સરળતાથી નિહાળીએ શકાય છે” જેવાં નિવેદ્યના પણ છે. ૦ વિશાળ ખડકાવાળાં મેદાના, ખરબચડાં મેદાના અને પવ તા ઉપર સંખ્યાબંધ ખડકા દેખાય છે. “કેટલાક ખડકાની દીવાલેા અગાસી જેવી છે.”
આ બધાં નિવેદ્યના સૂચવે છે કે—એપેલાના યાત્રીઓએ રજૂ કરેલું વર્ણન કાટેંક વિશાળ વિસ્તારવાળા પર્વતીય પ્રદેશનું છે. આ સર્વાં નિવેદનાને ચંદ્ર સાથે મેળ બેસે તેના કરતાં કાઈક પર્વતીય પ્રદેશના વાસ્તવિક વર્ણન સાથે વધુ
મેળ બેસે છે.
આથી સહજ સમજાય છે કે-એપેલાના યાત્રીઓએ જ્યાં ઉતરાણ કર્યું" તે ચ ંદ્રની ભૂમિ નથી, પરંતુ તેમણે ભારતીય પ્રાચીન–ભૂંગાળમાં વધુ વેલ અતિવિસ્તૃત પૃથ્વીના જ પૂર્વીય પર્વતીય પ્રદેશમાં ઉતરાણ કર્યું છે. કારણકે આ દેશાઓએ વિલક્ષણ પ્રભાવથી હજારા વર્ષો પૂર્વે બતાવેલી-નિરૂપેલી પૃથ્વી વિશાળ છે. ચ ચક્ષુથી નિહાળેલી, વૈજ્ઞાનિકાને માન્ય એવી આજની પૃથ્વી તેા તેના એક અતિ સૂક્ષ્મ
અંશમાત્ર જ છે.
આ સાથે છાપામાં જાહેર થયેલા કેટલાક પ્રસંગેા અને તેની પાછળનાં રહસ્યા પણ વિચારણીય છે.
એપેાલાયાન ૧૬૦૦૦ નાટિકલ માઈલ ( આશરે ૨૯૬૦૦૦ કિ. મી.) ખાહ્યાવકાશમાં હતું ત્યારે નીચેની ઘટના બનેલી;
જૈનરત્નચિંતામણિ
‘આ અગાઉ ચ'દ્રો પરથી પૃથ્વી ભણી પાછા ફરતાં એપાલાયાનમાંથી અત્રેના મિશન કન્ટ્રોલમાં ધસમસતા વિચિત્ર અવાજોથી અધિકારીએ ભારે મૂઝવણમાં મુકાઈ ગયા હતા; રેડ ઇન્ડિયનોની યુદ્ધ કિકિયારીએ અને ભારે અટ્ટહાસ્ય સમા એ અવાજોએ શ્રોતાઓને ગઈ રાતે ચાંકાવી મૂકયા હતા... મિશન કન્ટ્રોલે નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન, અને
કાલિન્સને પૂછ્યુ કે તમને બરાબર ખાત્રી છે ને કે તમારી
સાથે ત્યાં કાઈ નથી? કલાકેા પછીય એ વિચિત્ર અવાજોને કાઈ ખુલાસા થયા ન હતા’ જનસત્તા ૨૪-૭-૬૯ પાન.૧
Jain Education International
‘જ’ગી ટાળું વિજયના ઉન્માદમાં àાંઘાટ કરી મૂકે તેવા અવાજો હ્યુસ્ટનના કેન્દ્ર પર નોંધાયા હતા... પૂછવામાં આવ્યુ, ત્યાં તમારી સાથે તા કાઈ નથી ને? થાડા કલાકા સુધી જવાબ મળ્યા નહી.... પછી સ ંદેશાવ્યવહાર ફરી સ્થપાયા ત્યારે જાહેર કરવામાં આવ્યું કે વિચિત્ર, અગમ્ય અવાજો એપેાલા-૧૧માંથી આવ્યા ન હતા... ભૂમિકેન્દ્ર પર આવા વિચિત્ર ધેાંઘાટ નોંધાયા છે. પણ એના કોઈ ખુલાસા મળતા નથી... ' જયહિન્દ. ૨૪-૭-૬૯ પાન-૩
કમાન્ડર નીલે જણાવ્યું કે – ‘ એ અવાજો તે અમારી પાસેની ટેપરેકે ડિંગ પરથી તમને સંભળાવ્યા હતા; ખરાખર ૨૦ વર્ષ અગાઉ મેં એ આલ્બમ તૈયાર કર્યુ હતુ. છે ને
એની
ચંદ્રનુ સંગીત !! જનસત્તા ૨૪-૭-૬૯. પાન. ૧ ૨૦ વર્ષ અગાઉ તૈયાર થયેલી ટેપ!! કંટ્રાલ અધિકારીજાણ બહાર તેઓ લઈ ગયા; કેવા લૂલા બચાવ ! રશિયાએ કરેલાં નિવેદન રશિયન વૈજ્ઞાનિક સિઆલ્કવસ્કીના ‘આઉટ સાઈડ અર્થ ’ પુસ્તકના ‘અવકાશી ઉડ્ડયનના સ’જોગા' પ્રકરણની ટુ કાપી જેવા છે; જ્યારે અમેરિકાનાં નિવેદનો જુલે વર્નની પુસ્તિકા ‘એ ટ્રીપ ધ અર્થ ટુ ધ સુન ’માં કરેલાં વણુના જેવાં છે!!
અમેરિકાએ ન્યૂયા નજીક હાયસન પાસે પ્લેનેટેરિયમ બનાવીને ત્યાં ચંદ્રયાત્રા કરી શકાય તેવા ડેમ બનાવેલા. એપાલા તરફથી જે દૃશ્યા રીલે કરવામાં આવ્યા તે આ બનાવટી ચંદ્રયાત્રામાં પણ બતાવી શકાય તેવા હતા ! ચંદ્ર ઉપર માનવીના ઉતરાણુની ભવ્ય જાહેરાતની ભીતરમાં શુ છે?
વિશ્વમાં શુદ્ધ વિજ્ઞાનક્ષેત્રે કામ કરતી મુખ્ય બે સંસ્થાએ છેઃ ૧. એલ્ડા-યુરોપિયન લાંચર એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન. આ સંસ્થામાં બ્રિટન, ફ્રાન્સ, ૫. જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, બેલ્જીઅમ, એસ્ટ્રેલિઆ વગેરે દેશા જોડાયેલા છે. જ્યારે ૨. ઈસરા માં સુરાપના ૧૦ દેશેા સાથે છે.
આ સંસ્થાઓના કાર્ય ક્ષેત્રમાં કે ભાવિ યાજનામાં ચંદ્રયાત્રાની કાઈ જ વાત કે વિચારણા આવતી નથી. જ્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org