________________
સ સ ગ્રહગ્ર'થ–૨
વ્યાપક પ્રમાણમાં વપરાતાં. રાજાએ, સામંતા, લડવૈયાએ અને શ્રીમ'તા દારૂ પીતા. બધી જ જાતિના ધર્મ પરાયણે લેાકેા અને બ્રહ્મચારીઓને માદક પીણાં પીવા પર નિષેધ હતા. ઉત્સવાની ઊજવણી આહાર, પીણાં અને આનંદ– પ્રમેાદથી ભરપૂર રહેતી.
પહેરવેશ અને આભૂષણુ : પ્રાચીનતમ સાહિત્યમાં જેના અર્થ કપડાં થાય એવાં હમેશનાં વસ્ત્ર અને વસન નામના પહેરવેશ ઉપરાંત ચીર, ચેલ અને ચીવરના ઉપયેાગ આ સમયમાં શરૂ થયા હતા. સુતરાઉ ( કાર્પાસ ) કપડાં ઉપરાંત રેશમી (કેાસેય ), શણુ ( ખામ ) અને ઊન ( ઉન્નિય )નાં કપડાંની પણ માંગ રહેતી. લેાકેાના પહેરવેશમાં આંતરવાસક ( ધેાતી અથવા અંદર પહેરવાનું વસ્ત્ર ), ઉતરાસંગ (ઉપરનું વસ્ત્ર) અને ઉશનીસ ( પાઘડી અથવા શિરખધ )ના સમાવેશ થતા. સ્ત્રી અને પુરુષ એ ખ'ને કચૂક ( આધુનિક ખીસ અથવા લાંખે અણ્ણા ) પહેરતાં. સ્ત્રીઓ સત્ત-સત્તક નામથી ઓળખાતી સાડી પહેરતી. ઉચ્ચ સ્તરની સ્રીએ ર'ગીન વજ્ર અને વિધવાએ સફેદ વસ્ત્ર પહેરતી. જૈન સાધુઓને બે શણનાંક્ષામિક અને અંદરનાં વસ્ત્ર ( આમચેલ ) અને એક ગરમ ( આણિક ) બહારનું વસ્ત્ર પહેરવાની છૂટ અપાઈ હતી. જૈન અને બૌદ્ધ આધારા પ્રમાણે આ સમયમાં વસ્રો સીવવાની અને ટાંકા લેવાની પદ્ધતિ ( ફેશન પ્રચલિત મનતી જતી હતી. સાય, દોરા, કાતર વગેરેના ઉલ્લેખા જોવા મળે છે. લેાકેા વિવિધ પ્રકારની ભાતવાળાં અને રંગીન પગરખાં પહેરતા.
સ્ત્રી અને પુરુષના પહેરવેશ અને આભૂષણા વચ્ચેના ફરક ઘણું કરીને સ્પષ્ટ રીતે આંકી શકાતા નહિ. આભૂષા કીમતી અને વિવિધ પ્રકારનાં ઘાટ અને શૈલીનાં હતાં. તે મનાવવામાં સેાનું, ચાંડી, માતી, રત્ના તથા અન્ય કીમતી પથ્થરા વપરાતા. સ્ત્રી કટીબધ અને આંઝર પહેરતી. માજશાખનાં આભૂષણામાં કાનની બૂટ, ગળાહાર, ખગડીઓ, વીંટી વગેરે જે માટી, કીમતી પથ્થરા, કાચ, હાથીદાંત, હાડકાં તથા તાંબાનાં બનતાં તેના સમાવેશ થતા. સૌય પ્રસાધનામાં વાળમાં નાંખવાનાં તેલ, સુંગધી તેલા, અત્તર, સુવાસિત ફૂલહારા તથા ચહેરા પર લગાડવાના સુગધી લેપના સમાવેશ થતા.
રાચરચીલું અને વાસણા :
સંસ્કૃતિના વિકાસ થવાથી આ સમયમાં અમુક સગવડો પ્રાપ્ત થઈ હતી. તેમાં ઘરમાં રાચરચીલું અને ઘર વપરાશનાં વાસણાથી જીવન રહેણીકરણી સરળ બની. ઘરમાં પણ આરામદાયક સુવિધા પ્રાપ્ત થઈ હતી. વિવિધ પ્રકારની
Jain Education International
૧૪૯
કે આકારની લાકડાની તથા નેતર, ઘાસ વગેરેથી ગૂંથેલી હાથાવાળી અને મેાટી ખુરસીએ, હાથાવાળા કે વગરના સાફાના સમાવેશ રાચરચીલામાં થતા. આરામ કરવા કે સૂવા માટે ગાઢીવાળી માટી અને સુંદર પાટા તથા દીવાન વપરાતાં. તેના પર વિવિધ ભાતવાળાં ફૂલા આચ્છાદિત ર‘ગબેર‘ગી છાપવાળી તથા ઝૂલવાળી ચાદરા, ગરમ ધાબળા વગેરે પાથરવામાં આવતા. જમીન પર પાથરવાની જાજમે
પણ વિવિધ ભાત, રંગ અને છાપવાળી વપરાતી. ધનિક વનાં માજશેાખનાં સાધના વિશેષરૂપનાં રહેતાં.
કીમતી વાસણેામાં વાડકા જે અનેકવિધ પ્રકારના અનતા તેમાં સાનું, ચાંદી, તાંબુ, કાચ, કલાઈ, સીસુ` કે કાંસુ વપરાતાં. કેટલાકને રંગવામાં આવતાં અને જવાહર નંગથી મઢી લેવામાં આવતાં.
ઉત્સવેા, રમતા અને આનંદપ્રમાદ :
આ સમયના સામાજિક જીવનનું નિર્યામત લક્ષણુ તે ‘ સમજ ' એટલે કે ઉત્સવેા અને મેળાવડાઓનુ હતુ.. આવા ‘ સમજ્જ’ મેળાવડાઓમાં સ્ત્રી, પુરુષા અને બાળકે ભેગાં થતાં અને જુદા જુદા પ્રકારના ખેલ, તમાશા, નૃત્ય અને સંગીત, હાથી, ઘેાડા, ઘેટાંઓની સાઠમારી; મલ્લયુદ્ધો વગેરે જોતાં. જૈન સૂત્રેા કહે છે તે મુજબ ઉત્સવ વખતે માર્જન થાય અને મળે તે માટે ભેાજન-પીણાં લેવાતાંપીવાતાં તથા કામેાદ્દીપક ચેનચાળા, હાવભાવ અને અભનય જોવા મળતાં.
ઉત્સવ-મેળાવડાએ જે કૅ માટેભાગે બિનસાંપ્રદાયિક હતા છતાં તેમાંના કેટલાક ધાર્મિ કતાવાળા હતા. મેળાવડાએ નગરા કે શહેરામાં યાજાતા. આજુબાજુના ગ્રામામાંથી તે જોવા માટે લાકે આવતા. ઉત્સવ પ્રસ ંગે રાજાના ખર્ચે શહેરા શણગારાતાં. કેટલાક ઉત્સવા સાત દિવસ કે મહિનાએ સુધી ચાલતા. પ્રાચીન ઋતુ પ્રમાણેના ઉત્સવા ‘ચાતુર્માસ્ય ’ તરીકે ઓળખાતા. આવા ત્રણ ઉત્સવા વસત, વર્ષા અને શિયાળાની ત્રણ ઋતુ પ્રમાણે દર ચાર મહિને ઉજવાતા. જૈન અને બૌદ્ધ ગ્રંથામાં ઉત્સવાનાં વન આવે છે. તેમાં જે કાર્તિક મહિનામાં આવતા તે ઉત્સવના કૌમુદી (ત્તિકા) સુરા-નખ (માદક પીણુાં પીવાના ઉત્સવ), સખડી અથવા ભાજ્જ ( પ્રાણીઓની માટી સખ્યામાં હત્યા કરી તેમનુ‘ ( માંસ મહેમાનોને જમાડવામાં આવે તે), ચ્િ--મગલ (હાથીઞાની સાઠમારી) શાલમ જેકા (સાલ ફૂલવાડીએમાં લોકો ભેગા થઈ સાલ ફૂલ શૂટી, ધારણ કરી આનંદગમેદ કરે તે)ના ઉલ્લેખ થયેલા છે. લાક ઉત્સર્વાપ્રય હતા એવું ઉત્સવાનાં વહૂના પરથી જણાય છે. રાજગૃહ અને વૈશાલી નગરા ઉત્સવપ્રિય નગા તરીકે ધ્યાનપાત્ર હતાં. કુટુંબમાં ઉજવાતા ઉત્સવા જેવા કે · અવાહ ' (લગ્ન પહેલાં પાન
For Private & Personal Use Only
www.jainelibrary.org