________________
સ સ ગ્રહગ્ર થ–ર
શ્રી આત્માન ંદ સભા અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ ઘણું મહત્ત્વનું કાર્યાં કર્યું. મુંબઈની જીવદયા મંડળી જેવી સસ્થાએ અહિ'સાના પ્રચાર કર્યા. સ ́વત ૧૯૫૮માં ફ્લેાધીમાં શ્રી ગુલાખચંદૅ ઢઢાના પ્રયાસથી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના જન્મ થયા. બીજે વર્ષે મુંબઈમાં એનુ` મેાટા પાયા પર અધિવેશન ચેાાયુ'. આ સસ્થાએ જૈનાગમ, ન્યાય,ઔપદેશિક તથા ભાષાસાહિત્ય, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન વગેરે વિષયાના સૂચિગ્રંથ જેવા ‘જૈન ગ્રંથાવલી’ નામે સૂચિગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જેસલમેર, પાટણ અને લીંબડીના ગ્રંથભડારાની એણે પ્રસિદ્ધ કરેલી યાદી અભ્યાસીઓને માટે અમૂલ્ય બની રહી છે. આ સંસ્થા દ્વારા સામયિક અટે પુસ્તક-પ્રકાશનનુ પણ નોંધપાત્ર કા યુ છે.
ઈ. સ. ૧૮૯૩માં દિગમ્બરાએ ભારતવષીય દિગમ્બર જૈન મહાસભાની સ્થાપના કરી અને ‘ ખુરઈ’ને તેના મુખ્ય સ્થળ તરીકે રાખ્યું. જ્યારે ૧૯૦૬માં સ્થાનકવાસીઓએ અજમેરમાં પહેલી કોન્ફરન્સ ભરી. સમગ્ર ભારતના જન સંપ્રદાયાને એકત્રિત કરવાના પ્રયાસરૂપે ઈ. સ. ૧૮૯૯માં Jain Youngmen's Association સ્થપાયુ' અને ઈ. સ. ૧૯૧૦માં તેનું નામ ‘ભારત જૈન મહામંડળ રાખવામાં આવ્યુ. યુગદશી" આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. તા. ૧૮-૬-૧૯૧૫ના દિવસે પદ્મર વિદ્યાથી એથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાએ નવી પેઢીને, ધાર્મિક શિક્ષણુ–સ`સ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ માટેની સવલતા આપીને દુઃખી કુટુંબને સુખી બનાવીને સમાજના ઉત્કર્ષનુ મહત્ત્વનું કાર્ય કર્યું છે. આજે મુંબઈમાં બે વિદ્યાથી ગૃહા ઉપરાંત અમદાવાદ, પૂના, વડાદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગરમાં આ સ`સ્થાની પાંચ શાખાઓ છે. વળી વિદ્યાવિસ્તારની સાથેસાથ જૈન આગમ ગ્રંથમાળા જેવી મેાટી ચેાજના, પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સહકારથી હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ એણે પેાતાના વિશિષ્ટ ફાળા આપ્યા છે. આચાય શ્રી વિજયવલ્લભસૂરિજીની સમાજ – ઉત્કર્ષની ઝંખના અને વિદ્યાવિસ્તારની તમન્નાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય ચિરંજીવ સ્મારક બની રહ્યુ છે.
છેલ્લાં એક સા વમાં રચાયેલાં તીર્થોં પર નજર કરીએ
તે ગુજરાતમાં ભેાંયણી, પાનસર, સેરિસા, મહુડી, મહેસાણા, કલીકુંડ પાર્શ્વનાથ( ધાળકા ), પજાબમાં કાંગડા અને મદ્રાસથી પાઁદર કિલે।મીટર દૂર પેાલાલ ગામમાં પુડલતીથ (કેસરવાડી) ની રચના થયેલી છે. રાષ્ટ્રીય સ્તરે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિવાણુ મહાત્સવની ઉજવણી થઈ. ગામટેશ્વરની બાહુબલિની મૂર્તિને એક હજાર વર્ષ થયાં તેના ભવ્ય મહૉત્સવ થયા. દક્ષિણના ધર્મ સ્થળ અને ઉત્તરપ્રદેશના ફોઝાબાદમાં અનુક્રમે આશરે ૪૨ ફૂટ અને ૩૯ ફૂટ ઊં’ચી બાહુબલિની મૂર્તિઓ સ્થાપવામાં આવી. એરીવલીના નેશનલ પાર્ક પાસે પાતનપુરના આશ્રમમાં ઋષભદેવ, ભરતદેવ અને બાહુબલિની માટી નવી મૂર્તિએ પધરાવવામાં આવી છે. સર્વધર્મની વિલક્ષણુ ભાવના પ્રખેાધતું ઘાટકોપરનુ 'સર્વોદયમ`દિર કેમ ભૂલી શકાય ? અહીં શ્રી પાર્શ્વનાથની એક સાથે ઘણી મૂર્તિ એ મળે છે. રાણકપુર, આબુ, તારંગા, જૂનાગઢ અને શત્રુ ંજયનાં તીર્થાના નમૂનેદાર જીર્ણોદ્ધાર થયા. આમાં ઘણા ગુંદ્ધાર થયા. આમાં ઘણાં જીર્ણોદ્ધારમાં શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલમાઈની કલાષ્ટિ પ્રતીત થાય છે. શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢીએ તીર્થોની વ્યવસ્થા અને તીર્થોદ્વારનું ઉત્તમ કાર્ય કર્યું". આ કાર્યામાં શ્રી નદાશ કર સેામપુરા, અમૃતલાલ ત્રિવેદી, નંદલાલ અને ચંપાલાલજીએ મહત્ત્વનું ચેાગદાન કર્યું. છે. આ સમય દરમિયાન પાલીતાણામાં આગમ મદિરાની સ્થાપના સારી પેઠે થઈ. સુરત, શખેશ્વર, અમદાવાદ, વેરાવળ વગેરે સ્થળેાએ પણ આગમ મંદિરા સ્થપાયાં. શ્રી કાનજી સ્વામીએ પણ આગમ મંદિરા બધાવ્યાં; ગુજરાતમાં ૭૫ જેટલાં દેરાસરા સ્થપાયાં. આ સમયગાળામાં તીર્થ અને પતિથ નિમિત્તે જૈન સ`ઘામાં ઘણા વિવાદ અને વિખવાદ થયા, જે કમનસીબી હજી પણ જોવા મળે છે.
જૈન ભઇંડારામાં માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહ નથી હતા, પણ એના સ્થાપકા અને સાચવનારાઓએ પ્રત્યેક વિષય અને દરેક સંપ્રદાયનાં પુસ્તકા સંગ્રહવાના ઉદારતાભર્યાં પ્રશસનીય પ્રયત્ન કર્યા છે. પ્રાચીન અને મહત્ત્વના બૌદ્ધ તેમ જ બ્રાહ્મણુ સંપ્રદાયનાં પુસ્તક પણ જૈન ભંડારા માંથી મળી આવે છે, જે અન્યત્ર કયાંય મળતાં નથી. માત્ર કાગળ ઉપર લખાયેલાં પુસ્તકા જ નહિ, પરંતુ તાડપત્રનાં પણ હજારા પુસ્તકાના સંગ્રહ કરતા. આખેઆખા ભડારાને
Jain Education International
૧૬૩
સાચવી રાખવાનું વિરલ કાર્ય ગુજરાતના જૈનાએ કર્યું છે. મહાગુજરાતના અનેક નાનાં-મોટાં શહેરમાં એક કે તેથી વઢી જૈન ભંડાર મળે છે અને પાટણ, અમદાવાદ, લીંબડી કે ખંભાત જેવાં શહેરા તા જૈન ભંડારાને લીધે વિશેષ જાણીતા થયા છે. એ શહેરનું નામ પડતાં વિદ્વાનને પહેલાં એના ગ્રંથભડારની યાદ આવે છે.
સ્થાનકવાસી શ્રમણ સંઘનુ' સાદડી સ ંમેલન (સં ૨૦૦૮માં) મળ્યું હતું. આમાં તેરાપથની જેમ સĆઘના નાયક તરીકે એક જ આચાય રાખવાનુ નક્કી કર્યું. પ્રથમ આચાર્ય તરીકે પંજાબમાં (લુધિયાનામાં બિરાજતા) આચાય આત્મારામજીની વરણી કરી. અત્યારે એમની પછી આચાર્ય. આનદઋષિજી છે, પણ આ ગાઠવણમાં સ્થાનકવાસી સંઘના બધા સંપ્રદાયાના સાથ ન મળ્યા એટલે એમાં ધારણા મુજબ સફળતા ન મળી. ઈ. સ. ૧૯૩૪માં વેતામ્બર સઘનું માને સ ંમેલન અમદાવાઢમાં મળ્યું હતું. એમાં સાતસા સાધુએ એકત્રિત થયા
For Private & Personal Use Only
www.jainelibrary.org