________________
સ સ ગ્રહુમ થ
ગુણુસ*ક્રમણ ઃ પ્રતિ સમય અસખ્યાત ગુણિત શ્રેણિરૂપે જે પ્રદેશસ ક્રમણ થાય છે તેને ગુણુસક્રમણ કહેવાય છે. સસ'ક્રમણ : ઉદ્દેલના, વિસ’ચેાજના અને ક્ષપણામાં અંતિમ કાંડકની અતિમફાલી સખ’ધી સર્વ પ્રદેશેામાં જે પ્રદેશ અન્ય રૂપ નથી થયા તેમનું અન્યરૂપ થવું તે સ` સંક્રમણ કહેવાય છે.
કઈ કઈ કમ પ્રકૃતિમાં તે પાંચ સંક્રમણેામાંથી કાં કયાં સંક્રમણ થાય છે તેને જાણવા માટે નવેમ્બર ૧૯૮૦ માં આચાર્ય શ્રી. શિવસાગર દિ. જૈન ગ્રંથમાળા, શાંતિવીરનગરથી ૨૬ મા પુષ્પરૂપમાં પ્રકાશિત ‘ ગામ્મટસાર કમ કાંડ 'ની સિદ્ધાંતજ્ઞાન દીપિકા; હિન્દી ટીકાના પાના ૪૪૬ થી ૪૫૦ સુધીની સષ્ટિ જોવી જોઈએ.
ગુણસ્થાન અને પ્રકૃતિમાં કરણ :
ઉપર્યુક્ત કર્મોની વિવિધ દશાએ અન્તત જે ૧૦ કરણ કહેવામાં આવ્યાં છે તેમાંનું કયું કરણ કયા ગુણસ્થાન અને કઈ કઈ પ્રકૃતિઓમાં થાય છે એનું યુગપત્ કથન આ પ્રકારે છેઃ
અયેાગકેવલીને જે ૮૫ પ્રકૃતિની સત્તા છે તેમના અપકર્ષણુકરણ સયેાગ કેવળીને અન્ત સમય સુધી હાય છે. ક્ષીણકષાય ગુણસ્થાનમાં જેમની સત્ત્વ – વ્યાિંતિ થાય છે એવી ૧૬ પ્રકૃતિ તથા સૂક્ષ્મસાંપરાયગુણસ્થાનમાં
૧૧
વ્યચ્છિન્ન એક સૂક્ષ્મ લાભ આ ૧૭ પ્રકૃતિનું અપક ણુકરણ તેમના ક્ષયદેશ પર્યંત થાય છે. ક્ષયદેશના કાળ અહીં એક સમય અધિક પ્રમાણ જાણવા જોઈ એ.
નરકાદિ ચારે આયુકર્મામાં સંક્રમણુકરણ સિવાય હું કરણ હાય છે. આયુકર્મની ઉત્તર પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી. એક આયુ અન્યરૂપ થતી નથી. બાકીની સર્વ પ્રકૃતિમાં દશે ય કરણ હાય છે. ગુણસ્થાનાની અપેક્ષાએ વિચાર કરતાં મિથ્યાદષ્ટિથી લઈને અપૂર્ણાંકરણ ગુણસ્થાન સુધી દશે કરણ્ હાય છે. અપૂર્ણાંકરણથી આગળ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન સુધી ઉપશામના, નિત્તિ, અને નિકાચના કરણ સિવાય સાત કણુ હાય છે. આગળ ઉપશાંત કષાય ગુણસ્થાનથી સયેાગકેવલી ગુણસ્થાન સુધી સંક્રમણ ઉપશામના, નિત્તિ અને નિકાચનાકરણ સિવાય બાકીનાં ૬ કરણ હોય છે, પરંતુ ઉપશાંતકષાય ગુણસ્થાનમાં કંઈક વિશેષતા છે કે મિથ્યાત્વ અને સમ્યક્ મિથ્યાત્વના સંક્રમણકરણ પણ થાય છે. અર્થાત્ આ બન્ને પ્રકૃતિનું સમ્યક્ત્વ પ્રકૃતિરૂપ પરિણમન થઈ જાય છે, બાકીની પ્રકૃતિનું સક્રમણ ન હેાવાથી છ કરણ જ હેાય છે. અયેગકેવલી ગુણસ્થાનમાં સત્ત્વ અને ઉડ્ડય આ બે કરણ હાય છે. બંધ
અને ઉત્કર્ષીકરણ પોત-પેાતાના બધસ્થાન સુધી જ હોય છે. અર્થાત્ જે પ્રકૃતિની જયાં સુધી લ્યુચ્છિાત્ત હાય છે ત્યાં સુધી હોય છે. સંક્રમણુકરણ મૂળ પ્રકૃતિમાં તે હાતુ નથી, ઉત્તર પ્રકૃતિએમાં જ હોય છે અને તે પણ પાત-પાતાની જાતિની પ્રકૃતિમાં. જેવી રીતે જ્ઞાનાવરણુક કર્માની મતિજ્ઞાનાવરણાદિ પાંચ પ્રકૃતિએ સ્વજાતીય પ્રકૃતિઓ છે – એમાં સંક્રમણ થાય છે.
Jain Education International
દેવાયુના અપકર્ષ ણુકરણ ઉપશાંત કષાય ગુણસ્થાન સુધી હોય છે. મિથ્યાત્વાદિ ત્રણ તથા અનિવૃત્તિકરણ ગુણુસ્થાનમાં ક્ષય થનાર ૧૬ પ્રકૃતિનું અપક ણુકરણ ક્ષયદેશ -- અતિમકાંડકની ચરમફાલીપયત હોય છે. આ પ્રકારે ક્ષપકશ્રેણીના અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ક્ષય થનાર આઠ કષાયાદિ ૨૦ પ્રકૃતિએનું અપકર્ષણ કરણ પણ પાત-પેાતાના ક્ષયદેશ સુધી હોય છે. ઉપશમશ્રેણીમાં દર્શનમાહની મિથ્યાત્યાદિ ત્રણ અને નરકગતિ- નરકગત્યાનુપૂર્વી આદિ ૧૬ પ્રકૃતિનું અપક ઉપશાંતકષાય ગુણુસ્થાન સુધી હાય છે તથા આઠ કષાયાદકાનુ પાત-પેતાના ઉપશમસ્થાન સુધી હાય છે. અનંતાનુબંધી ચતુષ્કના અસ’યતાઅે ચાર ગુણસ્થાનામાં યથાસંભવ વિસ ચૈાજનના સ્થાન સુધી જ અપકર્ષ ણુકરણ ાય છે. નરકાયુના અસંયત ગુણુસ્થાન સુધી અનેતિય ખેંચાયુના દશ સયતગુણુસ્થાન સુધી ઉદીરણા, સત્ત્વ અને ઉદય આ ત્રણુ કરણ ાય છે. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદીરણાકરણ ઉપશમ સમ્યક્ત્વના અભિમુખજીવના મિથ્યાત્વ ગુણસ્થાનના અંતમાં એક સમય વધારે આવલિકાળ હોય છે. સૂક્ષ્મલાભના ઉદ્દીરાકરણ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન સુધી
જ હોય છે.
ઉપશાંતકરણ, નિત્તિકરણ અને નિકાચિતકરણ અપૂર્વકરણગુણસ્થાન સુધી જ હોય છે આગળ નહી.
તા
આ રીતે કર્માની દશ અવસ્થાએ હેાય છે. સક્ષેપમાં બધ, ઉય અને સત્ત્વ આ ત્રણ દશા માનવામાં આવી છે. ખધની બધ-અબંધ અને ખધન્યુચ્છિન રૂપ અંધત્રિભંગી, ઉદયની ઉદ્દય-અનુય અને ઉદયવ્યુચ્છિત્તિ રૂપ ઉદય ત્રિભંગી, સત્ત્વની સત્ત્વ-અસત્ત્વ અને સત્ત્વવ્યુચ્છિત્તિ રૂપ સત્ત્વત્રિમ’ગી એ ગુણુસ્થાન અને માણાઓમાં ચર્ચા કરવામાં આવી છે.
સમયપ્રબદ્ધપ્રમાણુ કદ્રવ્યના મૂળ કપકૃતિઓમાં વિભાજન ક્રમ :
જેવી રીતે ખવાયેલ ભેાજનનું પરિણમન સાત ધાતુ અને ઉપધાતુરૂપે વિધિયુક્ત થઈ જાય છે, તેવી જ રીતે સ્વકીય પરિણામાથી જીવ હરસમય સમયપ્રબદ્ધપ્રમાણ
દ્રવ્યને ગ્રહણ કરે છે. તે દ્રવ્યનું વિભાજન વિધિવત્ જ્ઞાનાવરણાદિ આઠ કર્મામાં હોય છે. પુનશ્ચ મૂળ પ્રકૃતિએમાં વિભાજિત દ્રવ્યની વહેંચણી તે તે કર્મની ઉત્તર પ્રકૃતિમાં પણ થાય છે. જેવી રીતે શરીરયંત્રમાં પહોંચેલું ભાજન સ્વયમેવ ધાતુ રૂપે પરિમિત થઈ જાય છે તેવી રીતે સમયપ્રબદ્ધ પ્રમાણુ કદ્રવ્યનુ' વિભાજન પશુ મૂળ ઉત્તર પ્રકૃતિઓમાં સ્વયમેવ જ થઈ જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org