________________
૬૧૪
જેનરત્નચિંતામણિ
નક
=
સમજવા જેવી સુક્તિઓ
લક્ષમી નદીની જેમ સદા નીચેની તરફ વહે છે–જાય છે, ઉંઘની માફક ચેતનાને મૂર્શિત કરે છે, મદિરાની જેમ મદ (અહંકાર )ની વૃદ્ધિ કરે છે, અધિક ધૂપની જેમ આંધળો બનાવી દે છે, વિજળીની સમાન માનવહૃદયમાં ચંચળતા વધારે છે, પરિણામમાં અસ્થિરતા લાવે છે, વનના દાવાગ્નિ સમાનતૃષ્ણાને વધારે છે અને છેલ્લે વ્યભિચારિણી સ્ત્રીની માફક સ્વછંદપણે રખડ્યા કરે છે. (એવી લક્ષ્મીનો લોભ ધિક્કારને પાત્ર છે.)
UF જે પુરુષ પોતાના ધનરૂપી બીજેને સાત ક્ષેત્રોમાં (જિનપ્રતિમા–જિન મંદિર• શ્રુતજ્ઞાન-મુનિ-આર્થિકા-શ્રાવક અને શ્રાવિકા આ સાત ક્ષેત્રો છે) વાવે છે
તેને માટે પ્રીતિ દાસી બની જાય છે, કીતિ તેની કિંકરીરૂપ વર્તે છે, લક્ષમી એની સેવા કરે છે, બુદ્ધિ એના ઉપર પ્રેમ કરે છે, રિદ્ધિ એના પગ પંપાળે છે અને સ્વર્ગની સંપદા તેના હાથમાં રમે છે અને મુક્તિરમાં તેની ચાહના
UR જે પુરુષ પવિત્ર અને કલ્યાણકારી વિતરાગધર્મને પામીને ભેગોની આશાથી
તેને છોડીને સાંસારિક કાર્યો માટે દોડાદોડી કરે છે અર્થાત્ ભોગેમાં મગ્ન રહે છે તે જડબુદ્ધિ પિતાના મહેલમાં ક૯પવૃક્ષને ઉખાડી ધતુરો વાવે છે, ચિંતામણિને ફેંકી કાચના ટુકડાને સંગ્રહે છે અને ઉત્તમ ગજરાજને વેચી ગધેડાને ખરીદે છે.
નક
ક પરિગ્રહ સમતા ભાવને શત્રુ છે, અધર્યનો મિત્ર છે, મેહને વિશ્રામ કરવાની
ભૂમિ છે, પાપની ખાણ છે, આપત્તિઓનું સ્થાન છે, ખોટા ધ્યાનનું ક્રિીડાવન છે, વ્યાકુલતાને ભંડાર છે, આઠ મદોને મંત્રી છે, શોકનું કારણ છે, કલહનું ઘર છે, આમ તે અનેક અનર્થોનું કારણ છે તેથી વિરક્ત ચિત્તવાળા પુરુષેએ તેને એકદેશ યા સર્વેદેશે ત્યાગવા યોગ્ય છે.
ક:
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org