________________
જૈન સ્થાપત્યકલા
જૈન સસ્કૃતિ મૂળથી આત્માકવાદ સાથે જોડાયેલી છે. એથી તેની કલા તેમ જ સ્થાપત્યનાં દરેક અંગ અધ્યાત્મ સાથે જોડાયેલાં છે. જૈન કલાના ઇતિહાસથી જાણવા મળે છે કે-તેમણે દરેક સમયે પ્રચલિત વિવિધ શૈલીઓને ખૂબ પ્રયાગ કર્યાં છે અને તેના વિકાસમાં પેાતાના મોટા ફાળા પણ આપ્યા છે. આત્મદર્શન તેમ જ ભક્તિભાવનાને લીધે મૂર્તિઓ અને મદિરાનાં નિર્માણ કર્યા' છે અને તેને અશ્લીલતા તથા શૃંગારિક અભિનિવેશેાથી દૂર રાખેલ છે. વૈરાગ્યભાવનાને સતત જાગૃત રાખવા માટે ચિત્રકળાના પણ ઉપયેાગ થયેલ છે.
અહી' આપણે જૈન પુરાતત્ત્વ ( કલા ) ને પાંચ ભાગેામાં વિભક્ત કરી શકીએ છીએ. (૧) મૂર્તિ કલા, (૨) સ્થાપત્યકલા, (૩) ચિત્રકળા, (૪) કાશિલ્પ અને (૫) અભિલેખ તથા મુદ્રાશાસ્ર. આ બધા કલા પ્રકારોમાં અનાસક્ત ભાવને મુખ્યરૂપે પ્રતિબિ'ખિત કરવામાં આવેલ છે. તેમાં તેના સૌંદય બાધ અને લાલિત્ય છુપાયેલાં છે. આ નિબધ જે કે સ્થાપત્યકલા સાથે જ જોડાયેલ છે. આથી અમે જૈન સાહિત્યકલાના સંદર્ભČમાં જ વિકાસાત્મક દૃષ્ટિથી તેનુ ઐતિહાસિક સ્વરૂપ જણાવીશું.
સ્થાપત્યકલા અથવા વાસ્તુકલાની અંતર્ગત સ્તૂપ, ગુફા, ચૈત્ય તેમ જ વિહાર તથા મંદિરની નિર્માણકલા આવે છે. જૈન કળામાં પણ શરૂઆતથી તેના ઉપયેગ થયા છે. અહીં અમે ક્રમશઃ સ ંક્ષેપમાં તેનું વહૂન કરીએ છીએ.
૧. મથુરા સ્તૂપ:- મથુરા લગભગ ઈ. પૂર્વ ખીજી શતાબ્દી સુધી જૈનધર્મનુ એક મેાટુ કેન્દ્ર હતું. ત્યાં ૧૮૮૮
Jain Education International
ડૉ, ભાગચન્દ્ર જૈન ભાસ્કર
હાર્ડિ જ, કનિધમ, થ્રર આદિ સદીથી લઈને અગ્યારમી સદી
તથા ૧૮૯૧ ઈ. ની વચ્ચે વિદ્વાનાએ ઈ. પૂ. બીજી સુધીની અનેક શિલ્પાકૃતિ ક'કાલી ટીલામાંથી પ્રાપ્ત કરી. તે એક પ્રાચીન જૈન મ ંદિર હતું. જે નષ્ટ થયા પછી ટીલાના રૂપે થયું. તેના ઉપર એક બીજો સ્તંભ ઊભા કરી જનતા તેને કંકાલી દેવીને નામે પૂજવા લાગી. એ સ્તૂપના વ્યાસ ૧૪.૩૩ મીટર બતાવવામાં આવે છે. તે ઢાલાકાર શિખરવાળા છે. તેમ જ અ'ડાકાર છે. તેમનું સ્વરૂપ કેવું હશે તે આયાગપટ્ટોને જોવાથી સ્પષ્ટ થાય છે. અહીં પ્રાસ મુનિસુવ્રત સ્વામીની મૂર્તિ ઉપર “ યે દૈનિમતે ” લખેલું છે. જે સ્તૂપની પ્રાચીનતાને પ્રમાણિત કરે છે. ક કાલી ટીલામાંથી મળેલી સામગ્રી લખનૌ તથા મથુરા સગ્રહાલયેામાં સુરક્ષિત છે. આયાગપટ્ટો સિવાય અનેક સરદલ, સ્તંભ, વેદિકા, તારણુધાર, ઉષ્ણીષ, ટાડલા, શાલભ`જિકા ( પુતળીએ ), મંદિર અને વિહાર મળેલ છે. એ હજી સુધી નક્કી થયું નથી કે અહીંના વિહાર અવૃત્તાકાર હતા અથવા અંડાકાર અથવા ચતુર્ભુજાકાર. વિહારના નિર્માણમાં ઈંટાના વપરાશ થયા છે. અને સ્તંભા આદિ માટે પથ્થરનો. પથ્થરો ઉપર અનેક પ્રકારનું શિલ્પાંકન થયેલ છે. આ સવ કુષાણુકાલીન છે. અનેક શિલાલેખ પણ એ કાળના મળેલા છે.
પસ્તર,
મથુરાના સ્તૂપથી પૂર્વવર્તી સ્તૂપ હજુ સુધી કેાઈ મળ્યા નથી. વેશાલીમાં મુનિસુવ્રત સ્વામીના સ્તૂપ હોવાની સૂચના અવશ્ય મળે છે; પરંતુ તે સ્તૂપ હજુ સુધી ઉપલબ્ધ થયા નથી.
ચેાથીથી છઠ્ઠી શતાબ્દીની વચ્ચે મથુરામાં જૈનધર્મને લેાકાશ્રય તા મળ્યા પણ રાજ્યાશ્રય મળી શકયો ન હતા. એથી મદિરાનું આધિકય ન હતું. આયાગપટ્ટ, સરસ્વતી, શાસનદેવી-દેવતાઓની પ્રતિમા નથી મળતી. મદ્રાનુ નિર્માણ પણ પ્રાય : થયું નથી. મૂર્તિ એ અવશ્ય ઉપલબ્ધ
થઈ છે.
૨ જૈન ગુફાઆ
પ્રારંભિક ગુફાઓ :-સામાન્ય રીતે ગુફાઓના ઉપયેગ ઉપયોગ પ્રાકૃતિક અવસ્થામાં થતા હતા, પણ પછીથી તેને સાધના માટે કરવામાં આવતા હતા. શરૂઆતમાં તેને સંસ્કારિક કરવા લાગ્યા. કલાનુ ઉદ્ઘાટન સ‘સ્કારિત થવાથી જ થઈ શકયું. હમણાં અત્યંત પ્રાચીન ત્રણગુફા સમૂહ ગયા,
For Private & Personal Use Only
www.jainelibrary.org