________________
મહા ચમત્કારિક માણીભદ્રવીર શંદેર (જિ. સુરત)
ગુજરાતમાં સુરતથી થોડે દૂર રળીયામણું રાંદેર ગામ જ્યાં જૈન સંસ્કૃતિની જાત પાથરતા એક વર્ષ પુરાણા ત્રણ ભવ્ય જિનાલયે છે, બે ઉપાશ્રયે છે જૈન વાડી છે,
૨૦૦ વર્ષ પહેલા મુનિશ્રી નેમવિજયજી અને અન્ય એક મુનિ મહારાજ હસ્તક આ માણિભદ્રવીરની પ્રતિષ્ઠા થયેલ અને ૨૦૩૦ માં શેઠશ્રી છોટાલાલ નગીનદાસે જિર્ણોદ્ધાર કરાવ્યો હતો હાલ દર રવિમંગળે શ્રદ્ધાળુ આત્માઓની ઠઠ જામે છે, બધે જ કારભાર શેઠશ્રી છોટાલાલભાઈ કરે છે. આ સ્થાનમાં પ્રસંગોપાત ચમકારો પણ જોવા મળ્યા છે. આ માણીભદ્રની પૂજન ( હોમ) વિધિ દર વર્ષે મહા સુદ ૧૦ ના રોજ વડાલી નિવાસી શેઠશ્રી અમૃતલાલ મહેતાની સાનિધ્યમાં અન્ય દાતાઓના સહયોગમાં રહીને ધામધૂમથી થાય છે. યાત્રિકો આ જગ્યાએ પધારી સારો લાભ લઈ રહ્યાં છે.
સ્વ. શ્રી નગીનદાસ લક્ષ્મીચંદ અકલવજીર તથા સ્વ. ચંચળબેન શાહના સ્મરણાર્થે
| છોટાલાલ નગીનદાસ પરિવારના સૌજન્યથી હ: દીલીપભાઈ એસ શાહ-રાંદેર જિ. સુરત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org