________________
૧૧૮
ધાળકામાં વસ્તુપાલ અને તેજપાલ એ એ વિણક મંત્રીઓએ ગુજરાતમાં જોર જમાવ્યુ. વસ્તુપાલે કુનેહથી દિલ્હી સાથે સારા સબંધ બાંધ્યા હતા. તે મત્રીબ એએ આબુ પર દેલવાડાનાં બેનમૂન મદિરા બધાવેલા અને શત્રુંજયના ભવ્ય સંધ કાઢવો હતા. સંધમાં ૪૫૦૦ ગાડાં, ૭૦૦ પાલખી, ૧૧૦૦ ઊ’ટી, ર૯૦૦ શ્રીકરણ (મહેતા) ૧૨૧૦૦ શ્વેતામ્બરા, ૧૧૦૦ દિગ ંબરો, ૪૫૦ ગાંધવ (નાટ્યકારો) અને ૩૩૦૦ ભાટચારણા મળી બહેાળી રિયાસત હતી. વસ્તુપાળે શત્રુ ય પર શ્રી નેમિનાથ, પાર્શ્વનાથ, ઈંદ્રમંડપ વગેરે મ ંદિરે બંધાવ્યા. હાલ નવા આદિનાથનું મ`દિર વસ્તુપાલનું બધાવેલ વિદ્યમાન છે. તેજપાલે નદીશ્વરદ્વીપ વગેરેનાં મદિરા ખધાવ્યા. તે દિરામાં કુલ ૪૪ ક્રોડ, ૩૬ લાખ દ્રવ્યને વ્યય કર્યાં. આખુ અને શત્રુ ંજયના મંદિરાની પ્રતિષ્ઠા અનુક્રમે વિ.સ’. ૧૨૮૮ તથા વિ.સ. ૧૨૮૭માં કરાવી. વસ્તુપાલે પેાતાની સ્રીના નામે લલિતસાગર તળાવ પણ અધાવ્યું. કર્માશાહના સેાળમા ઉદ્ધાર
શત્રુંજય તીર્થાદ્વાર પ્રબંધના આધારે કર્માશાહે સ'. ૧૫૮૦ બાદ આ શત્રુજયના ભવ્ય ઉદ્ધાર કરાવ્યા.
રાણા સંગના સમયમાં ચિત્તાડમાં જૈનધમી આમરાજ શ્રેષ્ઠી થયા. તેને રાણાએ નગરશેઠની પદવી આપેલી. તેમની પત્નીનું નામ લીલુબા હતું. તેમના પુત્ર તેાલાશા થયા. તેમને પાંચ પુત્રા હતાં. તેમાં પાંચમા કર્માશા હતા. તે ઘણા
Jain Education International
જૈનરચિંતામણુિ
તેજસ્વી, ગભીર અને ચતુર હતા. એકદા ચિત્તોડમાં પૂ. શ્રીધર્મરત્નસૂરિજીની નિશ્રામાં ધનરાજશ્રેષ્ઠીના સધ આવ્યા. તેમાં તેાલાશાએ સૂરિજીને પૂછ્યું : ‘હે સૂરિજી ! મારા મનના ભાવ પૂર્ણ થશે કે નહિ ?' સૂરિજી જ્ઞાની હતા. જ્ઞાનમળે વિચાર કરી કહ્યું : ‘તાલાશા ! તમારા વિચાર શત્રુજયના જીીદ્વાર કરાવવાના છે પણ એ તમારી ભાવના તમારા હસ્તક પૂર્ણ નહિ થાય, તમારા પુત્ર કર્માશા તમારી ભાવના પૂર્ણ કરશે અને એ સમયે તેની પ્રતિષ્ઠા પણ મારા હસ્તક નહિ થાય પણ મારા શિષ્યના હસ્તે થશે.’ આ સમયે કર્માશાને રામાંચ થયા અને સૂરિજીના વચનની શકુનગ્રંથી બાંધી. તેાલાશાએ પછી પેાતાના પુત્રાને ધરત્નસૂરિના શિષ્ય. વિનયમ`ડનગગી પાસે ભણવા મૂકવા. તીવ્ર પ્રજ્ઞાવૈભવને લીધે કર્માશાએ ઘણેા અભ્યાસ કર્યા. તેાલાશાએ પાંચ પુત્રાને પરણાવ્યા. તેમાં કર્માશાને રૂપગુણયુકતે એ સ્ત્રીએ હતી: (૧) કપૂરાદેવી (૨) કમલાદેવી. ભીમજી નામે પુત્ર અને (૧ ) શૈાભા, (૨) સેાના (૩) મન્ના (૪) પન્ના નામે ચાર કન્યા થઈ. તેાલાશા આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગવાસ પામ્યા. પુત્રાને વજ્રઘાત થયા. કર્માશાએ પિતાનું કારજ કર્યું. તે સમયે ભારતની રાજકીય સ્થિતિ ડામાડોળ હતી. તેના લાભ લઈ કર્માશાએ બહાદુરખાન નામના દિલ્હીના શાહજાદાને મદ કરી અને તેની મિત્રતા કરી. અવસરે કરેલી મૈત્રીથી બહાદુરશા જ્યારે દિલ્હીના બાદશાહ બન્યા ત્યારે કર્માશાને માંગવા માટે વિનંતી કરી. કર્માશાએ
જ્યાં ધર્માંદેશનાના સુવર્ણ કણા વેરાયેલા છે તે શત્રુંજય ગિરિરાજ ઉપર રહેલ અદ્ભુત કાતરણીયુક્ત ઉજમબાઈનું ભવ્ય જિનાલય
For Private & Personal Use Only
www.jainelibrary.org