________________
સ સ ગ્રહગ્રથ–૨
શત્રુંજયના ઉદ્ધાર કરવામાં સહાય માંગી. અને બાદશાહે આપી. તે બાદશાહે આપેલું ફરમાન લઈ કર્માશા ખભાત આવ્યા. ખંભાતના સંઘે તેમનું બહુમાન કર્યું. કર્માશાએ સ્વાપાર્જિત દ્રવ્યથી સંઘની સહાય લઈ ઉ. વિનયમ ડનગણીના આશીર્વાદ લઈ શત્રુંજય પર જીણુ થયેલ મદિરા સમરાવ્યા અને વિ.સ‘. ૧૫૮૭ ૧. વ. ૬ના દિવસે ભવ્ય પ્રતિષ્ઠા મહાત્સવપૂર્ણાંક પૂ. આ. શ્રી વિદ્યામંડનસૂરિ હસ્તક પ્રતિષ્ઠા કરાવી. દેશદેશમાં આમત્રણ પત્રિકાઓ મેાકલવામાં આવી. સમગ્ર સ્થળેથી લેાકસમુદાય શત્રુંજય આવ્યા. સમસ્ત સંધાનુ સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું. રાજ્યને જે કર આપવા પડતા હતા તે સર્વ કર્માશાએ સુવર્ણ ના ઢગલા રાજ્યને આપીને શત્રુંજયના યાત્રિક કર માફ કરાવ્યા. આજે જે ભવ્ય પ્રતિમાજી છે તે કર્માશાના ભરાવેલા છે. પ્રતિવષ વૈ. વ. ૬ના દિવસે દાદાના મંદિરે મૂળ શિખર પર ધ્વજા ચઢાવાય છે. તે શ્રેષ્ઠીના નામના ઉલ્લેખ મૂળ પ્રતિમાજી પર છે. તે શ્રેષ્ઠીએ પ્રતિષ્ઠામાં સવા ક્રોડ અને ઉદ્ધારમાં અગણિત દ્રવ્યના સર્વ્યય કર્યાં હતા. શ્રી તેજપાલ સાનીના ઉદાર
કર્માશાના ઉદ્ધાર બાદ કેટલાક મદિરા જી થયા હતા. જગદ્ગુરુ પૂ. શ્રી હીરવિજયસૂરિ મ. શત્રુંજયની યાત્રાએ પધાર્યા ત્યારે તેમણે શત્રુ...જયના કેટલાંક મદિરા જીણુ જોઈ તેજપાલ સાનીને પ્રેરણા કરી. તેણે તે પ્રેરણા સહ ઝીલી લીધી અને તેમને આશીર્વાદ લઈ કેટલાક મદિરાને જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠા પૂ. સૂરિજીના હસ્તે ૧૬૫૦ ચૈત્ર સુ-૧૫ ના રાજ થઈ. પૂ. જગદ્ગુરુએ પાટણથી વિહાર કર્યો ત્યારે તેમની સાથે ૭૬ સંપતિએ પરિવારયુક્ત સાથે હતા. સ્થળસ્થળે રાજ-રજવાડાએ, શાહી સુખા તેમનું સ્વાગત કરતા હતા. અમદાવાદના શાહજાદા મુરાદે જે ભવ્ય સ્વાગત કર્યું. તે અદ્દભુત હતું. આ પ્રતિષ્ઠાના ઉલ્લેખ મૂળ મંદિરમાં જમણા સ્તંભ ઉપર છે. હાલ જે મૂળ મંદિર છે તે બાહડમત્રીનું ખંધાવેલુ છે.
ભાવી ઉદ્ધાર : આ તીર્થના છેલ્લે ઉદ્ધાર આ આરાના અંતભાગમાં દુપ્પુસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે.
6
‘સૂરિ દુપ્પસદ્ધ ઉપદેશથી રે, વિમલવાહન ભૂ પાલ; છેલ્લેા ઉદ્ધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાલ હેા. જિનજી. આ ગિરિરાજની કેટલીક વિશેષતા
હાલ પણ આ ગિરિરાજ પર ઘા રૂઝાવે તેવી ઔષિધ વિદ્યમાન છે. ત્યાં થતું ઘાસ પણ અત્યંત સુગધી છે, જેની આગળ અત્તર પણ તુચ્છ લાગે.
આ તીર્થની સ્તવના મહાવિદેહ ક્ષેત્રમાં સદૃષ્ટિજીવા
Jain Education International
૧૧૯
કરે છે એમ શક્રેન્દ્રે કાલકસૂરિજીને કહ્યુ અને ભવિષ્યમાં કલ્કિના પુત્ર મેઘતાષ રાજા મરુદેવી મંદિર અને શાંતિનાથ મંદિરના ઉદ્ધાર કરાવશે.
આ ગિરિરાજ પર અનેક મુનિવરા ક્રોડાની સખ્યામાં આ તીર્થના પ્રભાવથી મુક્તિપદને પામ્યા છે. તેનુ વર્ણન શત્રુજય માહાત્મ્ય, નવાણું પ્રકારી પૂજા, નવાણુ અભિષેકની પૂજા તથા શત્રુંજ્ય તીર્થોદ્વાર રાસમાં સવિસ્તર આપેલ છે. તેમજ શત્રુજયને લગતાં વનમાનકાળે જે પુસ્તકા પ્રસિદ્ધ થયા છે તેમાં આપેલ છે. ગ્રંથ વિસ્તારના ભયથી અહી આપતા નથી.
‘ વિદ્યાપ્રાભુત ’ નામના પૂર્વમાં આ તીર્થના ૨૧ નામેા આપેલા છે. નવાણુ' પ્રકારી પૂજામાં ૧૦૮ નામ આપેલા છે. પૂ. ધધાષસૂરિએ ‘ પ્રાકૃતકલ્પ' ગ્રંથમાં રાજા સ‘પ્રતિવિક્રમ-શાલિવાહન રાજા વગેરેને પણ આ તીના ઉદ્ધારક ગણાવ્યા છે. સંપ્રતિ મહારાજાની ભરાવેલી અનેક ચમત્કારી પ્રતિમાએ અત્રે હાલ વિદ્યમાન છે. આ તીર્થમાં તિય ચા પણ પ્રાયઃ સદ્ગતિ પામે છે એનું સ્મરણુ-ભજન કરનાર જીવ શીઘ્રતયા મુક્તિપદ પામે છે.
આધુનિક શત્રુજ્યના ઇતિહાસ
આજનું તીથ જાણે પૂર્વના દૈવી સામ્રાજ્યના એક અશ હેાય તેમ લાગે છે. અનેક આંધીમાં પણ ગિરિરાજે પેાતાનુ સત્ત્વ ટકાવી રાખ્યુ છે. આજે પણ ગિરિરાજનું વાતાવરણ એટલું સાત્ત્વિક, સ્વચ્છ અને પવિત્ર છે કે ત્યાં વિચરતા આત્મામાં ધ્યાન કરવાની ભાવના જાગે છે અને ધ્યાન કરનાર ભવ્યાત્મા કક્ષય કરી શીવ્ર મુક્તિ પામે છે.
આ ગિરિરાજ અધ્યાત્મના ઉપાસકાને રાહબર અન્યા છે. ગિરિરાજના ગગનચૂમ્બી મદિરા આજે પણ લાખા યાત્રીઓનુ કાઈ અગમ્ય આકષ ણ કરે છે. આ ગિરિરાજને વલયાકાર વ્યાપ્ત શત્રુજ્યા સરિતાના જળ અને ઉપર રહેલા કુંડાના જળના મહિમા પણ રાગનાશક અને પાવનકારક તરીકે પ્રસિદ્ધ છે. આ ગિરિરાજ ભાવુક આત્માને સાધનાનું મધ્યબિન્દુ બની જાય છે.
સૌરાષ્ટ્રના માહિતીખાતાએ આપેલ વિગત
‘ગુજરાત રાજ્યના રાજકેટ વિભાગના ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણાનાં જૈનમદિરા દર્શનીય છે. અમદાવાદથી સડક રસ્તે ૧૨૩ માઈલ થાય છે અને રેલ્વે માર્ગે ૧૬૬ માઈલ અને શિહાર થઈ રહ્યું રસ્તે ૩૧ માઈલ થાય છે. માઈલ થાય છે. ભાવનગર થી પાલીતાણા સડક રસ્તે ૩૩ હાલ તા પાલીતાણા જવા માટે સૌરાષ્ટ્રના મુખ્ય ગામેાથી ખસ-સીસા પણ ચાલુ છે. પાલીતાણાથી ૧ માઈલ દૂર શત્રુજયની તલાટી છે. શત્રુજય પર્યંત દરિયાની સપાટીથી
For Private & Personal Use Only
www.jainelibrary.org