________________
સ સ ગ્રહગ્ર ંથ
સ્થાપત્ય વેદ-ભારતીય સ્થાપત્ય એ વિશુધ્ધ વિજ્ઞાન છે. પ્રાચીન કાલથી સ્થાપત્ય વેદ નામથી પુકારવામાં આવે છે. માનવ જીવનમાં ગૃહનિર્માણુ રહેવા માટે, આયુર્વેદ જીવવા માટે, સ ́ગીત, મનેાર જન માટે તથા અથવવેદ્ય વ્યવસાય, વ્યવહારશાસન તથા સમાજ સંગઠન માટે એ ચાર કે પાંચ અલગ-અલગ ઉપવેદ કલ્પિત થયા. ઋગવેદ, આયુવેદ, યજુવેદ ના ધનુવેદ, સામવેદ, ગધ વેદ તથા અથવવેદના સ્થાપત્ય વેદ એ ચાર-પાંચ ઉપવેદ માનેલ છે. સનાતનથી અમે વૈદાના અધ્યયન કરતાં આવ્યા. તેની રક્ષા માટે અમે એ કઈ પણ બાકી ન રાખ્યું. માટી માટી શાખાએ સ્થાપિત કરી, મોટા મોટા ઋષિકુલાને જન્મ આપ્યા. ગુરુશિષ્યાએ પિતાપુત્રની પરપરાએ પ્રેત્સાહન આપ્યું. કારણકે અમારા એ પ્રાચીન વાડ્મય વિકૃતન થાય. એ એમની અક્ષુણ્ણતા બની રહે. આ પ્રકારે સિધ્ધ થયું કે ભારતની ભવન નિર્માણ કલા બહુ જ પ્રાચીન છે. પ્રાચીન કાળથી વિકસિત થઈ ચૂકી હતી, અને તે વિષયના શાસ્ત્રો વ્યવસ્થિત રહેલ છે. તેમાં પ્રથમ અમે ભારતીય વાસ્તુકલાના ધાર્મિક અંગનુ વિશ્લેષણ કરીએ. પહેલા ભારતીય વાસ્તુકલા શાસ્ત્રની પ્રાચીનતા પર ચેડા પ્રકાશ આવશ્યક છે.
વાસ્તુ નિવેશનની પ્રાચીનતા-એ ભારતીય સ્થાપત્યની સ્થાપના પહેલાં અમે સંદેહ કરેલ કે આયુર્વેદ આદિ જ્યાતિષ આદિ વેદો અથવા ઉપવેદોએ હાંગા સમાન સ્થાપત્ય વેદ પણુ અતિ પ્રાચીન છે, તેની પ્રાચીનતા માટે સર્વાધિક સુદૃઢ પ્રમાણેા મત્સ્યપુરાણમાં નિમ્ન પ્રવચન દ્વારા છે.
ભૃગુરત્રિ શિષ્ટય વિશ્વકર્મા મયસ્તથા । નારદાનગ્નજિચ્ચવ વિશાલ ક્ષઃ પુરન્દરઃ ।। ૧ । બ્રહ્માકુમારે નન્દીશ શાનકા ગગ એવ ચ । વાસુદેવાઽનિરુધ્ધ, તથા શુક-બૃહસ્પતી ૫૨૫ અષ્ટાદશેતે વિખ્યાતા શિલ્પ શાસ્રોપદેશક ૫૩૫
૧. ભૃગુ ૨. અત્રિ, ૩. વસિષ્ઠ, ૪. વિશ્વકર્મા, ૫. મય, ૬. નારદ, ૭. નગ્નજિત, ૮. વિશાલક્ષ, ૯. પુર'ન્રુર, ૧૦. બ્રહ્મા, ૧૧. કુમાર, ૧૨. નદેશ, ૧૩. શોનક, ૧૪. ગ, ૧૫. વાસુદેવ, ૧૬. અનિરુદ્ધ, ૧૭. શુક્રાચાર્ય, ૧૮. બૃહસ્પતિ એ અઢારે શિલ્પશાસ્ત્રના વિખ્યાત ઉપદેશક છે.
૩. વસિષ્ઠ – સૂકુલના રાજગુરુ.
૪. વિશ્વકર્મા – પ્રભાસ વસુના પુત્ર અને યાગસિદ્ધ જે અંગિરાની પુત્રી તેના પુત્ર અને બૃહસ્પતિના ભાણેજ–બહેનના દીકરા.
Jain Education International
૫. મય – દૈત્ય ગુરુ શુક્રાચાય ના શિષ્ય, રાવણના સસરા, મદાદરીના પિતા.
૬. નારદ – દેવષ
૭. નગ્નજિત – ગન્ધાર નરેશ.
૮. વિશાલાક્ષ - મહષિ, ૯. પુરન્દર - ઇન્દ્ર.
૧૦. બ્રહ્મા – પિતામહ જગત સૃષ્ટા. ૧૧. કુમાર – બ્રહ્માના પુત્ર-સનતકુમાર. ૧૨. ન’દીશ – શિવ અનુચર. ૧૩. શૌનક – ઋષિ,
૧૪. ગગ – મહર્ષિ
૧૫. વાસુદેવ – શ્રીકૃષ્ણ. ૧૬. અનિરુદ્ધ – કૃષ્ણપૌત્ર. ૧૭. શુક્ર – દૈત્યગુરુ, ૧૮. બૃહસ્પતિ – દેવગુરુ.
૮૦૫
તેમાં અતિરિક્ત ભારતીય સ્થાપત્ય પરમ્પરાગત બે મહાન સ્થપતિ છે, વિશ્વકર્મા તથા મય વિશ્વકર્મા દેવાના શિલ્પી છે. તેમણે ઇન્દ્રની દેવધાની નગરી, યમની સચમી નગરી, વરૂણની વિભાવરી, બેરની અલ્કાપૂરી નગરીઓ તથા પૃથુરાજાના વખતમાં આ સૃષ્ટિ ઉપર અનેક નગરા, ગામા, પલ્લીઓ આદિ વસાવ્યા. કૃષ્ણની દ્વારકા, ઋષભદેવની વિનીતા આદિ નગરીએ વસાવી.
પ્રાસાદ ઉત્પત્તિ
૧. ભૃગુ - જગત્કૃષ્ટા પિતામહ બ્રહ્મના પુત્ર.
હિમાલય પર્વતની ઉત્તર દિશામાં દેવદારૂ વૃક્ષાનુ` મેટુ વન છે. આ મહાદેવનું પવિત્ર તીર્થસ્થાન છે. ત્યાં સદેવા
૨. અત્રિ – અનસૂયાના પતિ. ચંદ્ર, દત્તાત્રય, દુર્વાસાના અને દૈત્યાએ એકઠાં મળીને મહાદેવની પૂજા કરી.
પિતા.
મય, શિલ્પીએ ત્રિપુર નગર-પૃથ્વી અને આકાશ વચ્ચે વસાવેલું જેના શિવે નાશ કર્યાં. મયે પાંડવાના રાજસૂય યજ્ઞમાં મંડપ રચેલ જે જલની જગ્યાએ સ્થલ અને સ્થલની જગાએ જલ. આવી અદ્ભુત રચના કરી હતી. મયના ભાઈ લાક્ષાગૃહની રચના કરી હતી. જેમાં પાંડવાને ઉતારા આપી સુલેાચન જે દુર્યોધનના મિત્ર હતા, તેણે હસ્તિનાપુરમાં
સળગાવવામાં આવ્યા.
જે જે દવાએ પ્રાસાનુ આકારની આકૃતિ કરી મહાદેવની પૂજા કરી તે પ્રમાણે નામવાળી પ્રાસાદની જાતિ ઉત્પન્ન થઈ.
(૧) દેવતાઓના પૂજનથી નાગર જાતિ (૨) દાનવાની પૂજાથી દ્રવિડ જાતિ (૩) ગધર્વાના પૂજનથી લતિના જાતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org