________________
સ સ ગ્રહગ્ન થ
દેવવિજય (૧૫) દેવેન્દ્રસૂરિ (૧૬) ધર્મ ઘાષસૂરિ (૧૭) નયવિમલ (૧૮) ન્યાયસાગર (૧૯) પદ્મનંદી (૨૦) પદ્મવિજય (૨૧) પાર્શ્વ ચદ્ર (૨૨) બ્રહ્મર્ષિ (૨૩) ભદ્રબાહુસ્વામી (ર૪) મલયગિરિસૂરિ (૨૫) માનતુ ગાચાર્ય (૨૬) મુનિચદ્રસૂરિ (૨૭) મેઘરાજ (૨૮) માહનવિજય (૨૯) ચશેાવિજય મહે। પાધ્યાય (૩૦) રત્નશેખરસૂરિ (૩૧) રામવિજય (૩૨) રૂપવિજય (૩૩) લબ્ધિવિજય (૩૪) લાવણ્યસમય (૭૫) વિજય લક્ષ્મીસૂરિ (૩૬) વિનવિજય (૩૭) વીરવિજય (૩૮) શય્ય-તેમ છે. ભવસૂરિ (૩૯) શ્રી ચંદ્રસૂરિ (૪૦) સકલચંદ્ર (૪૧) સમયસુ’દર (૪૨) સમરચંદ્ર (૪૩) સામસુંદરસૂરિ (૪૪) હરિભદ્રાચાય (૪૫) હેમચંદ્રાચાય (૧) (૪૬) હેમચ’દ્રાચાર્ય (૨)
લીંબડીના સધ સેંકડો વર્ષથી પ્રસિદ્ધ છે. અનેક આચાર્યાએ અત્રે ચાતુર્માસ કર્યા છે, ગ્રંથા બનાવ્યા છે. લખ્યા લખાવ્યા છે. અહીંના ભવ્ય જિનાલયા, ડોસાભાઈ દેવચંદ વારા તથા પૂરમાઈ આદિ પ્રાચીન ઉપાશ્રય છે. વારા ડાસાભાઈ મસા વષ પહેલાંના એક મહાન શ્રાવક હતા, પારવાડ જ્ઞાતિના હતા અને અનેક ધર્મ પ્રભાવક કાર્યો કર્યા છે. આ ઉત્તમ પ્રકારના ભંડાર એ લીબડી વે, મુ. જૈનસઘ
Jain Education International
આ હસ્તલિખિત ભંડારનું લિસ્ટ પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.ના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુ. શ્રી. ચતુરવિજયજી મહારાજે તૈયાર કરેલ અને તે સ’. ૧૯૮૫માં શ્રી આગમા-માટે દય સમિતિ-મુ`બઈ તરફથી પ્રગટ થયું છે. આ ભંડારના ઘણા ગ્રંથાની પુષ્પિકાએ પણ ભવ્ય ઇતિહાસ તેમ જ નાંધાની ભરેલી છે. તેના સંગ્રહ પણ કરવા જરૂરી છે અને પ્રગટ થાય તા ઘણી વિગતા મળી શકે,
ઉપરાંત જૈનશાસન તથા સૌરાષ્ટ્રનુ પણ એક ગૌરવ છે. આ ભંડાર માટે સ્વતંત્ર સુરક્ષિત મકાનની આવશ્યકતા ગણાય. જૂની જગ્યાથી આધેલ ભુવનના ઉપરના રૂામાં રહેલ ભંડાર કેાઈ વધારે વરસાદ, વાવાઝાડા આદિના પ્રસંગે ભયમાં આવી જાય તેમ ગણાય.
આજે હરતપ્રતાનું વાચન, વાંચવાની શક્તિ, લેખન, લેખન માટે વ્યય, પ્રાચીન પ્રતાનું શેાધન, તે માટેના રસ વિગેરે ઘણા ઓછા થઈ રહ્યા છે. તેથી વિશેષે કાળજી લઈ એ રસ સારી રીતે જગાવવા જોઈ એ અને પ્રાચીન સાહિત્યના ઉદ્ધાર કરી વર્તમાન જૈનસંઘને વાંચન મળે અને ભાવિકાળ
સુરક્ષિત જળવાઈ રહે તેવા પ્રયત્ન અત્યંત જરૂરી છે. આજના ચાલુ સામાન્ય લખાણાને પ્રકાશિત કરવા ને પ્રવાહ વધી રહ્યો છે અને તેમાં ઘણા રસ દેખાય છે ત્યારે શાસનને સમજનારા શાણા શ્રદ્ધાળુ વર્ગાએ મહાપુરુષોના પ્રાચીન જૈન સાહિત્યનું સંશાધન, પ્રકાશન અને લેખન તથા રક્ષણ કરવા પેાતાની શક્તિ સારી રીતે કામે લગાડવી જોઈ એ. અને તે જ આ ઉત્તમ સાહિત્ય ચિર'જીવ રહેશે અને તે દ્વારા પુણ્યાત્માએ સમ્યગજ્ઞાન પામી સમ્યગ્દર્શન પામશે અને સમ્યચારિત્રની આરાધના કરશે તથા શિવસુખના સદાના ભક્તા બનશે.
સૌ તેવા શિવસુખના ભેાક્તા બનવા ઉપર મુજબ સભ્યજ્ઞાનની જાળવણીમાં ઉજમાળ બના એ જ શુભ અભિલાષા. જિન તીથ કર પદ્મપ્રભુના યક્ષ તથા યક્ષણી
अच्युता देवी
पुसुमयक्ष
૨૧૯
શાસનની મૂળિને સારી રીતે સાચવવા શ્રી સ ંઘેા ઉજમાળ બને તેા આ ભંડાર પણ સારી રીતે સાચવી શકાય
For Private & Personal Use Only
www.jainelibrary.org