________________
“ભગવાન પાર્શ્વનાથની ઐતિહાસિકતા”
‘ જે સ‘સાર રૂપી પૃથ્વીને ખેડવા માટે હળ સમાન છે, જે નીલ વણુના શરીરથી સુશાભિત છે અને પાર્શ્વ યક્ષ જેની સદા સેવા કરે છે, તેવા વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વપ્રભુની—નીલકમળની જેમ ભ્રમર-તેમ ઉત્સાહથી ભક્તિ કરુ છું.”
ભગવાન પાર્શ્વનાથ જૈન ધર્મના ચાવીસ તીથ કરામાંના ત્રેવીસમા તીર્થંકર છે. એમની પહેલા બાવીસ તીર્થંકરાએ
પેાતાના જ્ઞાનની લહાણી લેાકેાના આત્મકલ્યાણ અર્થે કરી હતી. અનેાના સૌ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ છે. જૈન ધર્મને જૈન પરંપરામાં શાશ્વત તથા પ્રાચીન માનવામાં આવે છે. ઋષભદેવના ઉલ્લેખા જૈનેતર વેદો, ઉપનિષદો, પુરાણા વગેરેમાં જોવા મળે છે. તીર્થંકરાને અરિહંત પણ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં અહિતાને જ્ઞાનનો સમૂહ ધારણ કરનારા, ૧ સુંદર દાનવાળા, કર્મ કરવાવાળા તથા પરાક્રમી અને દેવાના પણ દેવ કહ્યા છે. ર
કૈલાસે પત રમ્ય, વૃષભેાય. જિનેશ્વરઃ । ચકાર સ્વાવતાર યઃ સર્વજ્ઞઃ સ્વગઃ શિવઃ ॥ —શિવપુરાણ ? —અર્થાત્ ( કેવળજ્ઞાન દ્વારા ) સર્વ વ્યાપી, કલ્યાણુ સ્વરૂપ, સત્ત એવા આ ઋષભદેવ જિનેશ્વર મનેાહર કૈલાસ પર્યંત ( અષ્ટ પદ પર્વત ) પર ઊતર્યા.
વર્તમાનમાં જે આચાર-વિચાર જૈનધમ ” ને નામે ઓળખાય છે, તે ભગવાન પાર્શ્વનાથના સમયમાં—ખાસ કરીને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં–“ નિગ થધમ ” ને નામે પણ ઓળખાતા હતા, વળી “ શ્રમણધર્મ ” પણ કહેવાતા. એમાં ફેર હાય ! એટલા જ કે એકલા “ જૈનધર્મ ” જ શ્રમણ્ધ નથી. શ્રમણ્ધની બીજી પણ અનેક શાખાએ ભૂતકાળમાં હતી. જે નિગ્રંથ, શાકવ, તાપસ, ગરુક તથા આજીવિકને નામે આળખાતી હતી. જૈન સાધુ નિગ્રંથ, બૌદ્ધ સાધુ શાકય, જટાધારી વનવાસી તાપસ, લાલ વસ્ત્રધારી ગરુક અને ગોશાલના અનુયાયીઓ આજીવિક શ્રમણેા કહેવાતા. ( અમિ. રા. “ શ્રમણુ” શબ્દ) પ્રાચીન કાળમાં શ્રમણ સ`પ્રદાયની આ બધી શાખા-પ્રશાએમાં ગુરુ કે ત્યાગી વર્ગ માટે સામાન્ય રીતે શ્રમણ, જિન તથા તીર્થંકર વગેરે શબ્દો વપરાતા હતા. બૌદ્ધ અને ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, તપસ્વી, પરિવ્રાજક, અહ ́ત, આવિકાની જેમ જ જૈન સ`પ્રદાય પશુ પોતાના ગુરુવ માટે આ શબ્દોના પ્રયાગ કરતા આવ્યા છે, પણ આ બધાં શબ્દોમાં માત્ર “ નિ થ’” શબ્દ જ એવા છે જેના ઉપયાગ માત્ર જૈના જ આદિકાળથી આજ સુધી પેાતાના સ્મરણગુરુવય માટે કરતા આવ્યા છે. આ નિગ થ સંપ્રદાયની અનેક બાબતાનુ પ્રાસંગિક કે ખડનની દૃષ્ટિએ બુદ્ધ અને તેમના શિષ્યાએ નજરે જોયા જેવું વર્ણન કરેલુ છે. ભગવાન બુદ્ધે પેાતાના માર્ગ શરૂ કરતા પહેલાં એક પછી એક પથના ત્યાગ કર્યા, એમાં એક નિગ્રંથ પથ પણ ૪ મરુદેવી ચ નાભિધ્ધ, ભરતે કુલસત્તમાઃ ।
અષ્ટમા મરુદેવ્યાં તુ, નાલેતિ ઉકમઃ ॥૧૩॥ મનુસ્મૃતિ દયન વર્ભે વીરાણાં, સુરાસુરનમસ્કૃતઃ નીતિત્રયાણાં કર્તા ચા- યુગાૌ પ્રથમા જિનઃ ॥૧૪॥ મનુસ્મૃતિ * જિનિકાય સુ ૧૪, ૫૬. દીર્ઘનિકાય સુ. ૨૯,૩૩
યાત્રા
શિવપુરાણની જેમ બ્રહ્માંડપુરાણમાં ઋષભદેવના ઉલ્લેખ છે. નાગપુરાણમાં ૩ કહ્યુ છે કે-‘૬૮ તીર્થોમાં કરવાથી જે ફળ થાય છે તે ફળ આદિનાથ દેવનુ કરવાથી પણ થાય છે.' નાગપુરાણ, અગ્નિપુરાણ વગેરેમાં પણ જૈન ધર્મના આદિ તીર્થંકર તરીકે શ્રી ઋષભદેવના
સ્વીકાર કરવામાં આવ્યા છે.
૧ ૬ અર્જુન્તા ચિપુરા દધેડશેવ દેવાવવ તે ’૧૧૫ઋગ્વેદ અ. ૪-૪-૩૨-૫.
૨‘અ`તા યેસુદાનવા નરા અસામિશવસ પ્રયા યજ્ઞિયેભ્યા દિવા અર્ચા મદલ્ય ઃ ૫૧૨૫ ઋગ્વેદ અ૦ ૪ અ૦ રૂ વ ૮.
૩ અષ્ટષમુિ તીથૅસુ, યાત્રાયાં યત્ ફુલ ભવેત્ । આદિનાથસ્ય દેવસ્ય, સ્મરણેનાપિ તદ્ ભવેત્ાાા
Jain Education International
-પ્રે॰ અશાક, એસ. શાહ.
મનુસ્મૃતિમાં પણ ઋષભદેવના ઉલ્લેખ છે. આ બધાં ઉલ્લેખા ઉપરથી જૈન ધર્મ વેદા અને પુરાણેાની પહેલાં પણ વિદ્યમાન હતા તે સિદ્ધ થાય છે. આ જૈન ધર્મમાં ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ છે. ઋષભદેવની જેમ ભગવાન પાર્શ્વનાથ પણ ઐતિહાસિક વ્યક્તિ હતા. તે વાત હવે વિદ્વાનાએ સ્વીકારી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org