________________
- સર્વસંગ્રહગ્રંથ-૨
૫૩.
પ્રતિષ્ઠા થયેલ છે.
શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું પરિકર શ્રી રીખવચંદ ત્રિભોવનદાસ તરફથી બનાવવામાં આવ્યું છે. (સંગ્રાહક : દેશી રીખવચંદ ત્રિભોવનદાસના સૌજન્યથી. વાવ)
કુવાળા પ. પૂ. ઉપકારી ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયરામ સુરિશ્વરજી મ. સા. (ડહેલાવાળા ) આદિ મુનિ ભગવંત સં. ૨૨૭ની સાલે કુવાળા ચાતુર્માસે પધાર્યા ત્યારે તેઓશ્રીના પરમતારક ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના જન્મ સ્થળ પર તેઓશ્રીની સ્મૃતિમાં ગુરુમંદિર બનાવવાનું નકકી થયું. તે અરસામાં કુવાળાના ઉદાર દિલ શ્રેષ્ઠીવર્ય શ્રી ભોગીલાલ છગનલાલ દોશી તથા શ્રીમતિ લલીતાબેન ભોગીલાલ
એ બનેએ ગુરૂમંદિર સાથે નાનકડ' જિનમંદિર બનાવવાની ભાવના વ્યક્ત કરી જેને સ્વીકાર થયો.
ખનન વિધિ– સં. ૨૦૩૧ હ : શશીકાન્ત ભોગીલાલ દોશી
શિલારોપણ – સં. ૨૦૩૧ હફુટરમલજી (વિઠાડા – રાજસ્થાન)
0 સં. ૨૦૩૮ના મહાસુદ ૫ પ્રતિષ્ઠાચાર્ય અંજન શલાકા
ગુરુદેવ શ્રી વિજય રામસૂરિશ્વરજી મ. પ્રતિષ્ઠા મહોત્સવ
સા. (ડહેલાવાળા)
કુવાળાના આ નૂતન જિનમંદિર અને ગુરુમંદિરની યાત્રાએ એકવાર જવા જેવું છે.
સંગ્રાહક - શેઠ શ્રી ભુરાલાલચંદ્ર ભાણ કુવાળા
રા
મદ્રાસમાં શિખરબંધી જિનાલય
*
*
મદ્રાસમાં સૌ પ્રથમ પહેલવહેલું દક્ષિણ મધ્યે શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જૈન મંદિર નિર્માણ થયેલ, જેમાં નીચેના ભાગમાં શ્રી શાંતિનાથ ભગવાન મૂળનાયક તરીકે અને ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક તરીકે બીરાજમાન છે.
*
*
*
ભવ્ય ઉપાશ્રય:- બાજીમાં નીચે ઉપર બે વિશાળ વ્યાખ્યાન હાલ છે. ઉપરના વ્યાખ્યાન હોલમાં ચંદ્રાબેન છગનલાલ શેઠ વ્યાખ્યાન હોલ અને નીચેનામાં મેહનલાલ ધરમશી ટેલીયા એ પ્રમાણે નામ અપાયેલ છે.
આયંબિલ શાળા - આયંબિલ શાળાનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તેમાં મુખ્ય દાતા શ્રીમતિ ઉર્મિલા કાન્તિલાલ શેઠ આયંબિલ શાળા એ નામે ચાલે છે, જેનું સંચાલન જૈનસંઘ કરે છે. વિવિધ ધાર્મિક ઉત્સવ પણ પ્રસંગોપાત યોજાય છે. વિશેષ વિગત માટે સંપર્ક સાધવો
- ShREE Jain Sangh (MAMBALAM) Madras-17
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org