________________
પાટણના જગવિખ્યાત જ્ઞાનભંડારો
ચૌલુકથવંશીય પરમભટ્ટા! શ્રી જયસિંહ સિદ્ધરાજ અને શ્રી કુમારપાલના આ પાટનગર અણુહિલવાડ પાટણના જૈન જ્ઞાનભ’ડારા જગવિખ્યાત છે. આ ભડારામાં પાટણની સ્થાપના થઈ ત્યારથી જૈન સાધુએ તેમજ અન્ય વિદ્વાનાએ તૈયાર કરાવેલા જૈન તેમજ જૈનેતર સાહિત્યના અમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહ કરવામાં આવ્યા હતા. ભંડારા ના રક્ષણની વ્યવસ્થાને અભાવે કાળક્રમે ઘણા ગ્રંથાના નાશ થયા છે.
સદભાગ્યે જૈનાચાય શ્રીદ્ આત્મારામજી મહારાજના શિષ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મ. ના નેતૃત્વ નીચે તેમના શિષ્યા મહારાજશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજીએ વર્ષો સુધી પરિશ્રમ વેઠીને આ થાતુ સ‘શાધન કર્યું" છે. અને સઘળા જ્ઞાનભંડારોને વ્યવસ્થિત સ્થિતિમાં મૂકવા યથાશક યત્ન કર્યા છે.
પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. ના ઉપદેશથી બાંધવામાં ‘આ જ્ઞાનમંદિર આચાય શ્રી વિજયવલ્લભસૂરિજી અને આવ્યું છે. અને વિશ્વવિજ્ઞાનમૂર્તિસમા કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાય નું નામ એની સાથે જોડવામાં આવ્યું છે. 'પાટણના પ્રસિદ્ધહેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિરના પ્રવેશદ્વાર પાસે મૂકેલી તકતીએ પર ઉપરના શબ્દો આલેખેલાં જોવા મળે છે. પાટણના પ્રાચીન જ્ઞાનસંગ્રહા વિશે ટૂંકામાં એ ઘણું ઘણું કહી દે છે.
ઇસવીસનના અગિયારમા, બારમા અને તેરમા શતકમાં પાટણનું રાજકીય મહત્ત્વ ટોચે પહોંચ્યું હતું, અને આચાય હેમચન્દ્રસૂરિના પ્રભાવથી વિદ્યાપ્રવૃત્તિને રાજ્યાશ્રય તથા ઉત્તેજન મળતુ હતુ ત્યારે ઇતિહાસ, ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય વગેરે વિશેના ગ્રંથાની રચનાને ઘણા જ વેગ મળ્યા હતા. આ સમયે રચાયેલી કૃતિઓ આપણા પ્રદેશની સસ્કૃતિના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વની નીવડી. વળી, આ સમયગાળામાં જૈનધર્મને જે રાજ્યાશ્રય મળ્યા તેથી જૈન સાધુએ અને જૈન આચાર્યાએ જ્ઞાનવ ક પ્રવૃત્તિએ વિકસાવવામાં ખૂબ જ રસ લીધે. આ જાતની સાહિત્યિક પ્રવૃત્તિથી મોટા મેાટા જ્ઞાનભડારા અસ્તિત્વમાં આવ્યાં. અને આ ભંડારામાં પ્રાચીન, સમકાલીન અને નવી રચનાઓને સંગ્રહ થતે રહ્યો.
જૈન સ`પ્રદાયમાં જ્ઞાનપ્રવૃત્તિને હ`મેશાં બિરદાવવામાં આવે છે. પઠન-પાઠન માટે ગુરુને ગ્રંથા આપવાનુ` કામ
Jain Education International
પ્રા. અમૃતભાઇ ઉપાધ્યાય.
પુણ્યકાર્ય ગણાય છે. હસ્તપ્રતાની નકલા કરવાના કાર્યમાં પૈસા ખર્ચવાનું કામ ઘણા શ્રીમાને ગૌરવપ્રદ લાગતુ આને કારણે અનેક લહિયાઓને રોકીને ધાર્મિક-દાર્શનિક તેમજ અન્ય શાસ્ત્રીય ગ્રંથેાની પ્રાચીન હસ્તપ્રતા તથા નવી પ્રતાની નકલા તૈયાર કરવા-કરાવવાની પ્રવૃત્તિ વેગપૂર્વક ચાલતી. એમ કહેવાય છે કે કુમારપાલ રાજાએ એકવીસ મેટા જ્ઞાનભંડારા ઊભા કર્યા હતા. જ્યારે વીરધવળ રાજાના વિખ્યાત જ્ઞાનપ્રેમી મંત્રી વસ્તુપાળે રૂપિયા અઢાર કરોડ ખચી ને લગભગ ત્રણ મેોટા મોટા ભંડારો રચ્યા હતા. જૈન શ્રીમતામાં પેાતાનાં સદ્દગત થયેલાં સગાંની સ્મૃતિમાં માટી રકમા ખચીઁને જ્ઞાનવૃદ્ધિ કરવાની પરંપરા પણ સ્થિર થયેલી હતી. આને લીધે પણ અનેક હસ્તપ્રતાની નકલા થતી રહેતી. જ્ઞાનભડારામાં સ`ગ્રહાયેલી હસ્તપ્રતાને ઇંડે પ્રશસ્તિમાં દાન આપનારાંઓની જે યાદીઓ મળે છે તેના પરથી
હસ્તલિખિત ગ્રંથા ભેગા થઈ શકયાં છે તેના મૂળમાં જૈનઆપણને ખબર પડે છે કે જ્ઞાનભડારાની આજની સમૃદ્ધિ કેવી રીતે શકય બની છે. જૈનમડારામાં મોટા પ્રમાણમાં પ્રજાની જ્ઞાનક્તિના ફાળા નાનાસના નથી.
પાટણના લગભગ વીસ જેટલા હસ્તપ્રતમ’ડારા કે જ્ઞાનભંડારાના એક રસપ્રદ ઇતિહાસ છે. આ ભંડારોમાં પ્રાકૃત, સૌંસ્કૃત, જૂની ગુજરાતી, હિન્દી, મરાડી વગેરેં ભાષાઓમાં રચાયેલા લગભગ બધા જ વિષયાન ગ્રંથા સચવાયા છે. જેમાં જૈન, જૈનેતર રચનાઓના સમાવેશ થાય છે. આને લીધે પાટણના ભંડારો દેશ-વિદેશના વિદ્વાનેાના આકષ ણુનુ કેન્દ્ર રહ્યા છે. અનેકાનેક મહાન ભારતીય ગ્ર'થાની દુપ્રાપ્ય અને કી'મતી પ્રાચીન પ્રતા આ જ્ઞાનભંડારામાંથી મળી આવી છે. આજે, પાટણના બે સિવાયના બધા જ ભડારાની તાડપત્ર પરની તેમ જ કાગળ પરની હસ્તપ્રતાના સ‘ગ્રહ એકત્રત થઈ ને પાટણના જૈનનસંધના તાબાના શ્રી હેમચ`દ્રાચાય જૈન જ્ઞાનમંદિરમાં સચવાઈ રહ્યો છે. આશરે વીશ હજાર પ્રતા કાગળ પર લખાયેલી છે. જ્યારે અનેક પ્રાચીન પ્રતા તાડપત્ર પર લખાયેલી છે. આ બધી હસ્તપ્રતાનું કાળજીપૂર્વક રક્ષણુ કરવાની અત્યંત સુંદર વ્યવસ્થા હેમચ`દ્રાચાય જૈન જ્ઞાનભડારમાં કરવામાં આવી છે. શ્રી હેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિરમાં આજે પાટણના લગભગ બધા જ હસ્તલિખિત થા સંગ્રહાયેલા છે. આ જ્ઞાનમંદિરની સ્થાપના 19.38–39 માં થઈ હતી. આપણા પ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ
For Private & Personal Use Only
www.jainelibrary.org