________________
સ સંગ્રહગ્ર થ
આ પ્રસંગનુ વન ભગવતી સૂત્રમાં આાવે છે. એમાં પ્રભુ સ્વમુખે શ્રી ગૌતમસ્વામીને ફરમાવી રહ્યા છે કે• વયાઈ મેં ગાયમાં ! મુર્જિયાએલ" કેસો ' ટીકાકારે આ મૂળ પક્તની ટીકા કરતાં ત્યાં લખ્યુ છે કે-અત્યંત વેગથી વને મહેણુ કરવા શકેન્દ્ર જે સુરી ઉગામી અને ક્ષેથી જે તીવ્ર પવન ઉત્પન્ન થયે!, હે ગૌતમ ! એ મુષ્ઠિ-વાત વડે મારા વાળના અગ્ર ભાગ થર થર ક"પી ઊઠયા.
C
ભગવાનના સ્વમુખના આ શબ્દો પરથી એવા સ્પષ્ટ અર્થ તારવી શકાય છે કે દીક્ષા સમયે કરેલા વાચ બાદ ભગવાનના મરતક પર કેશવૃદ્ધિ થઈ જ હાવી જોઈ એ.' અને આ ઘટના દીક્ષા પછીના ૧૧મા વર્ષે બનેલી છે. એથી વચમાં એ કેશના લેાચ પણ થતા હેાય, એમ માનવુ જોઈ એ. કેશવૃદ્ધિ અંગેના ચાખ્ખા પાઠ હાય, ત્યાં પછી સંભાવના કરવાની રહી જ કાં? આ વર્ણન શ્રી ભગવતીજીમાં શતક ૩, ૭. ૨, સૂત્ર ૧૪૬ અને પૃષ્ઠ ૧૭૬ ઉપર આવે છે. હજી વધુ ઈ એ
શ્રી ઔપપાતિક આગમના ટીકાકાર શ્રી અમયદેવસૂરિજી મહારાજ છે. એમાં સૂત્ર ૧૦, પૃષ્ઠ ૩૦ પર ભગવાનના
મસ્તક પરના વાળ કેવા હતા, અને આઠ-આઠ વિશેષણુાથી જે વર્ણન કર્યું' છે—એ વાંચતાં તે કૈવલ્યાવસ્થામાં પણ વાળનું અસ્તિત્વ અસ’દિગ્ધ બની જાય એવુ' છે. ઔપપાતિક ત્રના એ પાઠ નીચે મુજબ છે.
(૧) ભુમાઞગ (૨) ભિ'ગ (૩) નેત્ર (૪) કજંલ (૫) પાહિž ભમર ગણુ નિદ્ધ નિકુરુમ્બે (૬) નિશ્ચિય (૭) કુચિય (૮) પયાહિણાવત્ત-મુદ્ધ સિરએ.
ભગવાનના વાળ કેવા, કેટલા પ્રમાણમાં અને કઈ રીતના હત્તા ? એ જણાવતા આ પાઠ કહે છે કે- ભુજ મેાચક રત્ન, મિંગ નામનુ' શ્યામ જીવડું, ગળી, કાજળ અને આન'દિત બનેલ ભ્રમર ગણુ જેવા શ્યામ પ્રભુના વાળ હતા. એ પાછા ભરચક હતા, સાતડાની જેમ ગૂ ચડિયા [ મૂર્તિના મસ્તકે વાળના આવા આકાર જોવા મળે છે શું હતા અને પ્રદક્ષિણાવર્ત હતા.
કાઈને શંકા થાય કે-કદાચ આ વર્ણન સયમાવસ્થા પૂર્વાંનુ કેમ ન હોય ? પણ આ જ પાઠ પૂર્વક શ્રી ભગ
पिला B યુ.
"नाम च्यवन
Jain Education International
१४ व
૫૫
વતીજી સૂત્રના પ્રારંભમાં સમવસરણ અધિકારમાં ભગવાન મહાીરદેવનું વર્લ્ડન કરવામાં આવ્યુ છે, એથી શ્રી ઔપપાતિક સૂત્રમાં [ પૃષ્ઠ ૮ થી ૧, સૂત્ર પાંચ-સમવસરણુ અધિકાર-ટીકા] પ્રભુજી સમવસરણમાં દેશના દેવા પધારે છે, ત્યારના વધુનની આ વિગત વાંચતાં એ ૫ણ થઈ જાય છે કે-કેવળજ્ઞાન પ્રગટ થયા પછીનું જ આ વર્ણન છે.
આટલા સુધી તેા આપણે કેવલી અવસ્થામાં પણ પ્રભુના મસ્તકે વાળ હેાય છે. એ વાત વિચારી, પણ હજી આગળ વધીને હવે દાઢી-મૂછતુ પત્ર અસ્તિત્વ સૂચવતુ, લોકપ્રકાશ ગ્રંથમાં [૧૬મા સમાં, લેાક ૧૦૦ થી ૧૧૦] આવતું વર્ણન જોઈએ. એમાં એ ભાવના ઉલ્લેખ છે કે
શિખરા પૈકી એક સિદાયતન નામક ફૂટ છે, એમાં સુવર્ણીબુઢીપના ભરતક્ષેત્રમાં વૈતાલ પર્યંત ઉપર નવ કુંદ્રામય ૧૦૮ પ્રતિમાઓ છે, એ પ્રતિમાઓના આંગળાના નખ લાલ રત્ન દ્વારા નિર્મિત છે, તેમ જ સાડી – મૂછના વાળ ષ્ટિ એટલે કાળા રંગના રત્નથી બનાવેલા હોવાથી શ્યામ છે. આટલા વર્ણન ભાઇ એક પ્રશ્ન ઉઠાવાયા છે કે
વિચરતા પ્રભુની પ્રતીક રૂપ છે. ભાવતીર્થંકરાની શ્રમણશાશ્વની-પ્રતિમાએ તા ભાવતીર્થંકરની એટલે સાક્ષાત્ અવસ્થા હોવાથી દાઢી-મૂછ કઈ રીતે ચેાગ્ય ગણાય ? શ્રી ધર્મ ઘાષસૂરિજીએ ચૈતન્યવંદન ભાષ્યની વૃત્તિમાં લખ્યું છે કે–ભગવાનનું મુખ કેશરહિત અવસ્થાવાળુ... જોવાથી એમની ૨૫ શ્રમણાવસ્થા પ્રતીત થાય છે! આ વાતના પશુ વિરોધ કેશ દાઢી-મૂછના સ્વીકાર કરવાથી આવશે.
આના જવાબમાં લેાકપ્રકાશમાં જણાવાયું છે કે-ભાવ જિનેશ્વરાનેય સથા દાઢી-મૂછના અસ'ભવ નથી, પછી પ્રતિમામાં એનુ અનુકરણ કેમ યાગ્ય ગણાય ! વાળનું આસ્તત્વ સમવાયાંગ—ઔપાતિક સૂત્રથી સિદ્ધ છે, વળી દાઢી-મૂછના સ્વીકારથી પુરુષત્વની પ્રતીતિ અને સુંદરતાના ખ્યાલ પણ આવે છે. શ્રી ધર્મ ઘાષસૂરિજીએ જે વિધાન કર્યું છે, એ વાળની સ્વરૂપતાની દિએ કર્યુ છે, એથી બને વાર્તામાં વિરાધની શકા કરવા જેવી નથી વગેરે.
આટલા વિસ્તૃત અને આગમના પાઠ પૂર્ણાંકના વિવેચન પછી હવે એ વાત સ્પષ્ટ થાય છે કે – અવસ્થિત અતિશય
For Private & Personal Use Only
www.jainelibrary.org