________________
૩૭૬
જૈનરત્નચિંતામણિ
અને પ્રાચીન પ્રતિમા મોટા મંદિરમાં છે.
શલારી સ્ટેશનથી મોટર રસ્તે લગભગ ૬ કિલો મીટર અને પીપાડાસીટી રેલ્વે સ્ટેશનથી લગભગ ૧૫ કિલો મીટર અને જોધપુરથી ૩૫ કિલોમીટર આ પ્રાચીન તીર્થ છે. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનનું ચાર માળનું ૯૮ ફૂટ ઊંચું ગગનચુંબી ઉનત, ભવ્ય અને વિશાળ મંદિર, તારંગામાં કુમારપાળ નરેશે બંધાવેલા મંદિરની ઊંચાઈમાં સમાનતા ધરાવે છે, આ મંદિર સંવત ૧૬૭૮માં જોતરણવાસી એસવાલ શેઠ ભાણુછ ભંડારીએ બંધાવ્યું હતું. ફરતી વિશાળ ધર્મશાળા છે.
(૭) (અ) ફલોધિ-પકરણ – રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં જોધપુર પોકરણ રેલવે લાઈનમાં જોધપુરથી ૧૩૭ કિલો મીટર અને પિકરણથી ૫૭ કિલો મીટર ફલાધિ રેલ્વે સ્ટેશન આવેલું છે. અહીંયાં ૮ મંદિર અને મોટી ધર્મશાળા છે. | (s) (બ) ફલેધિ (મેડતા) :- બીજુ ફલોધિ જોધપુર બિકાનેર રેલ્વે લાઈનમાં મેડતા રોડ રેલ્વે જંકશન સ્ટેશનથી ૧ ફર્લાગ દૂર ફધિ ગામ છે અને હાલ મેડતા ફલોધિ કહે છે. અહીં પ્રાચીન અને વિશાળ સુંદર બે જૈન મંદિરો દાદાવાડી અને ધર્મશાળા છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારીક
(૮) રાણકપુર : રાજસ્થાન મારવાડમાં, રાની રેલવે ટેશનથી ૭ માઈલ અને ફાલના સ્ટેશનથી ૧૨ માઈલ તથા સાદડીથી પૂર્વ દક્ષિણ દિશામાં છ માઈલના અંતરે આવેલું રાણકપુર જૈનેનું મોટું તીર્થધામ છે. કુંભારાણાના સમયમાં વસાવવામાં આવેલું આ ગામ પંદરમી સદીના અંતમાં આબાદ અને સમૃદ્ધ હતું. તે સમયે ત્રણ હજાર ઘર જેનાં હતાં. અત્યારે તે ફક્ત નિર્જન વનમાં માત્ર વિશાળ જન મંદિર જોવા મળે છે. નાદીયાના વતની ધરણાશાહ શેઠે અઢળક દ્રવ્ય ખચી નલીની ગુમ વિમાનની માંડણીવાળું બાવન જીનાલયનું ત્રણ માળનું ઊંચું ભવ્ય મંદિર બંધાવ્યું. તેની પ્રતિષ્ઠા સંવત ૧ ૪૯૬ માં આચાર્ય શ્રી સોમદેવ સૂરિશ્વરજીના હાથે કરાવવામાં આવી. આ મંદિરનો પાયો ૧૪૪૬ માં નાખવામાં આવ્યો. અને બંધાતા લગભગ ૫૦ વર્ષ લાગ્યા હતા. ૪૮૦૦ ચોરસ ફૂટની વિસ્તારવાળા આ મંદિરની ચારે બાજુ વિશાળ દ્વારે, ચાર ભદ્ર પ્રસાદ, ત્રણે માળામાં અનેક પ્રકારના ઊંચા મંડપો દરેક માળના ચૌમુખી દેવળો ઉપર ચાર ચાર શિખરે અને તેના
કદદ
કરે
Di0Rs
.58SBE
છે
IS
અને આ
કરી
OS
ની
Xa G.V.
વેદિકા કક્ષાસન જૈન મંદિરોની રચનાપદ્ધતિમાં આવા અનેક પ્રતિકાએ
ભારે મોટું આકર્ષણ ઊભું કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org