________________
૫૧૦
સમય પૂર્વે જૈન દાનિક સાહિત્યમાં એ પદ્ય દ્વારા કર્મના સંપર્ક માં આણનારી શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓ સૂચવાતી, તેથી મુનિ, ઉપાધ્યાય અને આચાય એ ત્રણ ‘યેાગ’વાળા હાવાથી ‘યેગી’ કાટિમાં આવે છે. જ્યારે સિદ્ધ અને અંત્ અનાથી પર થયા હોવાથી ‘અમે ગ’વાળા હાવાથી ‘અયેાગી’ ‘અરૂપી’ કે ‘અદેહ’ કાટિના ગણાય છે. આના અનુસંધાનમાં હવે આપણે એક બીજી વિધિનું રહસ્ય પકડી શકીશું. આપણે જાણીએ છીએ કે લગભગ દરેક જૈન આચાય પેાતાની દેશનાના આરો ૐકારનુ સ્તવન કરતાં નીચેના લેાક ખેલતા જોવામાં આવે છે :
“ #કાર બિન્દુસંયુક્ત નિત્ય ધ્યાયન્તિ ચેાગિનઃ । કામદ' મેાક્ષદ ચૈવકારય નમો નમઃ ।।
જૈન શ્રાવકા જ શ્રોતાવૃંદમાં હાય ત્યારે તે શ્રોતાઓને પણ આ રહસ્યની જાણકારી ભાગ્યે જ હેાય છે. જૈન અને જનેતરાની સમિશ્ર સભા હોય ત્યારે બ્રાહ્મણધમી શ્રાતાઓને કારના ગુણગાન સાંભળીને ખૂબ આનંદ અને અહેાભાવ થાય છે. પણ વક્તા આચાય વારતવમાં જૈનધર્મના પંચ પરમેષ્ઠીનું જ સ્તવન કરતા હોય છે અને પેાતાની દૃષ્ટિએ સ ધર્મમાં સમાનરૂપે વ્યાપી રહેલા ‘ શબ્દબ્રહ્મ’ના જ મહિમા ગાતા હોય છે! અને પરાક્ષ રીતે ‘ચેાગી’ અર્થાત્ આચાય, ઉપાધ્યાય અને મુનિને માટે કારનું ધ્યાન આત્મસાધના માટેનું એક અતિ આવશ્યક અંગ છે, એ પણ સૂચવતા હાય !!
ગાયત્રી મત્રને વૈદિક પર’પરામાં ‘સાવિત્રી' તરીકે ઓળખવામાં આવે છે અને પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ગો માટે આવશ્યક પ્રાથમિક ઉપદેશ હતા. ઉપનયન સંસ્કાર કર્યા પછી આ ત્રણે વર્ણીના બાળકોને અનુક્રમે આઠમા, દસમા કે બારમા વર્ષે ઉપનયન સંસ્કાર કરીને ગાયત્રી મંત્રના ઉપદેશ આપવામાં આવતા. વૈદિક ધર્મ ના બધા જ સૌંપ્રદાયેાના અનુયાયીએ એક મને ગાયત્રીના પ્રભાવ અને મહત્ત્વ વિષે એકમત જણાય છે, બૃહજ્યેાતિ ષાવમાં જણાવ્યું છે કે-
“ સવે શાક્તા દ્વિજાઃ પ્રાક્તા ન શવા ન ચ વૈષ્ણુવાઃ। આદિ દેવીમુપાસન્તે ગાયત્રીં વેદમાતરમ્ । ''
અર્થાત્ ગાયત્રી વેદમાતા છે, અલૌકિ-અતીન્દ્રિય જ્ઞાનની જયિત્રી છે. તેથી મધ્ય—કાળમાં જ્યારે વૈશ્વિક ધમી બ્રાહ્મણા જૈનધર્મના પ્રભાવ નીચે આવીને જૈનશ્રાવક કે મુનિ બન્યા, ત્યારે પણ તેમણે ગાયત્રીની ઉપાસના છેડવાનુ' ન વિચારતાં
કારની જેમ તેનું જૈન દૃષ્ટિભ’દુથી અર્થઘટન બેસાડવાના જ પ્રયત્ન કર્યાં. હવે આ અર્થઘટન જોઈ એ. આ ગાયત્રી મંત્ર નીચે મુજબ છે :
Jain Education International
જૈનર-નિયંતામણ
ૐ ભૂભૂવઃ સ્વસ્તત્સવિતુ રણ્ય ભગો દેવસ્ય ધીમહિ ધિયા યા નઃ પ્રચાયાત્ । છં
શ્રી શુભતિલકાપાધ્યાયે ‘ ગાયત્રીમન્ત્રવિવરણ ’માં આ મન્ત્રનું વિવરણુ જનનને અનુસરીને નીચે મુજબ આપ્યુ' છે :
‘ એમ’ શબ્દ પાંચ પરમેષ્ઠીઓના નિર્દેશ કરે છે, કેમ ? જવાબ આ છે કે અહંતા ના આદિ અક્ષર છે ‘ અ ’ ‘ અશરીરી’ અર્થાત્ સિદ્ધો; એના આદિ અક્ષર છે ‘ અ’
‘ આચાર્યા ના આદિ અક્ષર છે ‘આ ’‘ ઉપાધ્યાયેા ’ના આદિ અક્ષર છે. ‘ઉ’અને ‘ મુનિએ ’ના આદિ અક્ષર છે ‘મ્’ આ આદિ અક્ષરાની સંધિ થવાથી ‘ એમ્’ અક્ષર બન્યા છે. અને પદ્યના એક ભાગ પણ લક્ષણાથી પદસમુદાયના વાચક બને છે, તેથી આ આદિ અક્ષરા તેમના પૂર્ણ શબ્દોના વાચક ગણાય છે.
હવે એની જ અસાધારણ ગુણસ'પત્તિની વિશેષતા પ્રગટ કરવા કહ્યું છે કે ‘ ભૂર્ભુવઃસ્વસ્તત્” ભૂ” એ અવ્યય છે અને ભૂલકના અથ દર્શાવે છે. ભુવઃ” એ પાતાળલાકના અને ‘સ્વઃ’ એ સ્વર્ગલેાકના અબાધ કરાવે છે. આ ત્રણે પદોના દ્વન્દ્વ સમાસ થતાં ‘ ભૂર્ભુવઃસ્વઃ ’એ અધેાલાક, તિય લેાક અને ઊલાક એમ ત્રણે લાકના વાચક બને છે.
"
તત્ ” એટલે ‘જ્ઞાન સ્વરૂપે વ્યાપે છે તે.’ આમ ‘ ભૂર્ભુવઃસ્વસ્તત્. ' પ્રસિદ્ધ અન્તા અને સિદ્ધો સર્વે દ્રવ્યાના પર્યાચેાના વિષયાને કેવળજ્ઞાન સ્વરૂપે વ્યાપી વળે છે. અને આ રીતે તે ત્રિલેાક-વ્યાપી છે. કેમકે જ્ઞાન અને આત્મા વચ્ચે ઉપાધ્યાય અને મુનિ પણ “ સવ્વગય સમ્મત્ત...” (સમ્યક્ ‘ સ્યાદૃઅભેદ ’ સબંધ છે. બાકીના ત્રણે, અર્થાત્ આચાય, પણ સવગત છે ) વચનના પ્રામાણ્યને આધારે એ અથવા સામાન્યરૂપે તેઓ જ્ઞાનયુક્ત છે તે કારણે, શ્રદ્ધાના વિષય હૈાવાથી, ત્રિલેાક-વ્યાપી છે.
સૂર્ય કરતાં વધારે મહત્ત્વના છે. કેમ કે સૂર્યનો પ્રકાશ તા આ જ કારણે તે ‘ સવિતુ રણ્ય ' અર્થાત્ ' સહસ્રરમિ અમુક દેશ પૂરતા જ વ્યાપે છે. આથી તેા પૂજ્યાએ એક ગાથામાં કહ્યું છે કે—
‘“ ચઢાઈચગહાણ” પહેા પહાસેઇ પરિમિત ખિત્તા કૅલિયનાગુલ‘ભે લેાગાલેાગ પયાસેઈ ।।
',
અર્થાત્, ચંદ્ર, સૂર્ય અને ગ્રહેાના પ્રકાશ તા અમુક સીમિત પ્રદેશને જ જીએ ( પ્રકાશિત કરે ) છે; ( જ્યારે ) કેવળીએના જ્ઞાનની પ્રાપ્તિ તા લેાક અને અલેાક (સન) પ્રકાશિત કરે છે. અહીં એમ વાંધા ન ઉઠાવી શકાય કે આચાય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણને તા કેવળજ્ઞાન નથી હાતુ'. તેને પણુ, કેવળીએના જ્ઞાનને પ્રાપ્ત થયાની
For Private & Personal Use Only
www.jainelibrary.org