________________
સ સ ગ્રહગ્ન થ
( કેટલાક ૧૦૦૦ ગણા કહે છે. તેા સમન્વય આ રીતે થઈ શકે-લંબાઈ ૪૦૦×પહેાળાઈ ૨=૧૦૦૦ ગણુા. )
નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રથમ તિર્થંકરની ઉચાઈ ઉત્સેધાંગુલના માપે ૫૦૦ ધનુષ (૧ ધનુષના ૯૬ આંગલ થાય છે એટલે ૧૦૦=૪૮૦૦૦ ઉત્સેધાંગુલ ) હતી. દરેક તિર્થંકરા સ્વ અંશુલે ૧૨૦ આંગલ પ્રમાણ ઊંચા હૈાય છે. ( લલાટ સુધી ૧૦૮ અ*ગુલ+૧૨ અ‘ગુલની શિખા=૧૨૦ આંગલ. )
પ્રમાણાંગુલના માપ દ્વારા પર્વત, પૃથ્વી, મેરુ પર્યંત આદિ શાશ્વત પદાર્થો મપાય છે.
(૩) આત્માંશુલ :— જે કાલમાં જેએ પેાતાના આંગલ
થી ૧૦૮ આંગલ ઊંચા હાય તેમનુ* અંશુલ આત્માંશુલ કહેવાય છે. આત્માંશુલ દરેક કાળમાં જુદા જુદા હાય છે. એટલે અચાક્કસ હાય છે.
૨ ઉત્સેધાંગુલ = ૧ શ્રી શ્રમણભગવન મહાવીરનું આમાંગુલ થાય છે.
૪૦૦ ઉત્સેધાંશુલ = ૧ ભરત ચક્રવર્તિનું આત્માંશુલ થાય છે.
આ આત્માંશુલના માપ દ્વારા વાવ, તળાવ, કૂવા, ઘટ, નગર, કિલ્લા, વરુ, શસ્ત્ર, આભૂષણ આદિ તથા ઇન્દ્રિયાના વિષયા આદિ અશાશ્વત પદાર્થો મપાય છે. કૃત્રિમ પદાર્થો આ માપ દ્વારા મપાય છે.
[૨] ચેાજન :—આ યાજન પાદ વેત આદિ ગણતરી દ્વારા જણાવાય છે.
અહી' પાદ, વેત, હાથ, કુક્ષિ, ધનુષ્ય, દંડ, યુગ, મુસલ, નાલિકા, કાસ અને યાજન જે કહેવાના છે તે જે આંગલથી ગણતરી કરવામાં આવે તે પ્રકારના જાણવા. જો ઉત્સેધાંગુલથી ગણતરી કરવામાં આવે તેા ઉત્સેધાંગુલના પાદ વગેરે સમજવા.
જો પ્રમાણાંગુલથી ગણતરી કરવામાં આવે તે પ્રમાણાંગુલના પાદ, વેત વગેરે સમજવા.
અને જો આમાંશુલથી ગણતરી કરવામાં આવે તા આત્માંશુલના પાદ વગેરે સમજવા.
૬ અ ગુલ ( પહેાળાઈ દ્વારા ) =
૨ પાદ = ૧ વેત
૨ વેંત – ૧ હાથ ૨ હાથ = ૧ કુક્ષિ
Jain Education International
૧ પાદ ( પહેાળે! નહા લાખે)
૨ કુક્ષિ (૯૬ આંગલ )
૨૦૦૦ ધનુષ્ય = ૧ કાસ ૪ કાસ = ૧ યાજન
૫૮૭
= ૧ ધનુષ્ય [દંડ, યુગ ( મુસલ ) અને નાલિકા એ ત્રણેનું માપ ધનુષ્ય જેટલું' જ હાય છે. ]
ઉપર જણાવેલ પ્રમાણે દરેકના (૧) ઉત્સેધાંશુલ (૨) પ્રમાણાંગુલ (૩) આત્માંશુલ એમ ત્રણ ત્રણ પ્રકાર થયા.
[૩] રજ્જુ :— આ રજ્જુને પ્રમાણાંગુલના માપ દ્વારા થયેલ ચેાજનથી જાવું.
અસંખ્યાત કાટાકાટીયેાજન (પ્રમાણાંગુલથી નિષ્પન્ન ) ૧ રન્તુ જાણવા.
[૪] પત્યેાપમ :~~ પલ્પ એટલે કૂવા, ખાડો. પક્ષ (કૂવા, ખાડા )થી નિષ્પન્ન જે, તે પડ્યેાપમ કહેવાય છે.
પડ્યેાપમના ૬ ભેદ છે
(૧) માન્નુર ઉદ્ધાર પડ્યેાપમ (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમ (૩) આદર અહ્વા પડ્યેાપમ (૪) સૂક્ષ્મ અદ્ધા પત્યેાપમ (૫) ખાદર ક્ષેત્ર પડ્યેાપમ
(૬) સૂક્ષ્મ ક્ષેત્ર પડ્યેાપમ
દરેક પળ્યેાપમ અને સાગરોપમની ગણતરી કરતી વખતે જણાવેલ ત્રણ હકીકતા ખ્યાલમાં રાખીને જ ગણતરી કરવાની છે.
(૧) પલ્ય (કુવા )નું માપ
(૨) ખાલ
(૩) પલ્યને ખાલ દ્વારા ભરવાની પદ્ધતિ
(૧) પલ્ય ( કુવા )નું માપ ઃ— ૧ ચૈાજન લામ્બા, ૧ ચેાજન પહેાળા તથા ૧ ચેાજન ઉડા કુવા લેવા. ઉત્સેધાંગુલના માપથી થયેલ યેાજન લેવા.
(૨) ખાલ ઃ— દેવકુરુ અને ઉત્તરકુરુમાં જન્મેલા યુગલીક માલકના ૧ થી ૭ દિવસના વધેલા ખાલ લેવા. (૩) પદ્મ (કૂવા )ને ખાલદ્વારા ભરવાની પદ્ધતિ :—
For Private & Personal Use Only
ખાલખ`ડા દ્વારા કૂવાને કાંઠા સુધી ઠાંસીઠાંસીને એવા તા ભરવા કે પાણી ન્હાએથી અંદર પાણી જાય નહી..
*
www.jainelibrary.org