________________
તત્ત્વનું નૈતિક વર્ગીકરણ ઃ નવ તત્ત્વો
૧. પ્રાસ્તાવિક :– ભારતીય જન તેની પ્રકૃતિથી તત્ત્વજ્ઞ છે. તત્ત્વવિજ્ઞાન વિના કે પાકળ નબળ તત્ત્વવિજ્ઞાનવાળી કાઈ સ્કૂલ કે દર્શન અધ્યાત્મવાદ કે જ્ઞાનીજનની ભૂમિમાં લાંબુ* ટકી શકે નહી.. અહિંસાના આધ્યાત્મિક ખ્યાલ પર આધારિત ગૌતમબુદ્ધનું સુંદર નીતિશાસ્ત્ર અત્યંત સરળ અષ્ટાંગ માર્ગ ભારતના સામાન્ય જનસમુદાયને આકર્ષી શકયો નહીં. કારણ કે તેનું તત્ત્વવિજ્ઞાન ભારતીય માનસને નક્કર અને પ્રતીતિજનક લાગ્યુ નહીં. નક્કર અને પ્રતીતિકર તત્ત્વવિજ્ઞાન સમયના જુવાળની ઝી'કે ઝીલી શકથા છે. ભારતમાં તાત્ત્વિક સિદ્ધાંત અને વ્યવહારના ઇતિહાસ દર્શાવે છે કે નીતિશાસ્ત્રવિહાણું તત્ત્વવિજ્ઞાન પાકળ છે તેવી રીતે તત્ત્વવિજ્ઞાનવિહાણું નીતિશાસ્ત્ર પણ અંધ-અ ́હીન છે. ભારતીય નીતિશાસ્ત્રના ગતિશીલ અને વિકાસશીલ લક્ષણુ માટે આ હકીકત જ જવાબદાર છે. જૈન તત્ત્વવિજ્ઞાન અને નીતિશાસ્ત્ર વચ્ચે પણ અવિભાજ્ય સંખ ધ છે. જૈનદન તત્ત્વતઃ તાત્ત્વિક-નૈતિક દન છે. તત્ત્વવિજ્ઞાન વિના નીતિશાસ્ત્ર અવ્યવહારુ, અતાર્કિક અને સ`પૂર્ણ રીતે ખીન અસરકારક મની જાય. સાચેા નીતિમાન માનવી તત્ત્વતઃ તત્ત્વજ્ઞ પણ હાય છે. અને સાચા તત્ત્વજ્ઞ માત્ર સત્યના જ્ઞાતા જ નથી, પરંતુ તે તેના વ્યાવહારિક જીવનમાં તાત્ત્વિક નિષ્કર્ષાના ઉપયેાગ કરનાર પણ છે. સં દ` નાના તત્ત્વવિજ્ઞાના ભિન્ન હેાવા છતાં દર્શનમાત્રનુ' લક્ષ્ય સમાન છે અને તે છે માનવશ્રય.
૨. તાત્ત્વિક–નૈતિક-વી કરણા વચ્ચે સંબધ,
દ્રવ્યના તાત્ત્વિક વર્ગીકરણ અને તત્ત્વના નૈતિક વી. કરણ વચ્ચે ગાઢ સ`બંધ છે. પ્રથમ વર્ગીકરણ માનવમનની તાત્ત્વિક જિજ્ઞાસાની અભિવ્યક્તિ છે, જ્યારે દ્વિતીય વીકરણ તેના નૈતિક-ધાર્મિક અન્વેષણાના આવિષ્કાર છે. સ્થાનાંગસૂત્ર, સમયસાર જેવા ગ્રંથામાં તત્ત્વનું વિભાજન નવ પદાર્થોમાં કરવામાં આવે છે. આ નવ પદાર્થો કે તન્ત્યા નીચે મુજબ છે. –
૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪ પાપ, પુ. આશ્રવ, ૬ ખ′ધ, ૭. સાઁવર, ૮. નિર્જરા અને ૯ મેાક્ષ.
આમાંથી પુણ્ય અને પાપને આશ્રવ અને મધમાં સમાવિષ્ટ કરીને ઉમાસ્વાતિ અને અન્ય કેટલાક ચિંતા
તત્ત્વાની સખ્યા સાત આપે છે.
Jain Education International
શ્રી ઝવેરીલાલ વિ. કારી
ઉપરોક્ત સાત કે નવ તત્ત્વા સસાર અને તેના કારણ તેમ જ મેાક્ષ અને તેના કારણ સાથે સ`બધિત છે. આ રીતે મુમુક્ષુ માટે બંધ અને તેનું કારણ ( આશ્રવ ) તેમ જ મેાક્ષ અને તેના કારણેા ( સવર અને નેરા) નું જ્ઞાન આવશ્યક છે. તદુપરાંત, જીવ આમાનું જ્ઞાન પણ તેને માટે આવશ્યક છે. કારણ કે તે જ ખંધનમાં છે અને મુક્ત થવાના છે. નવ તત્ત્વાનુ નૈતિક વર્ગીકરણ માક્ષના ખ્યાલના સંદર્ભોમાં આવશ્યક બની રહે છે. સંસારી જીવ અનાદિકાળથી કમ દ્વારા બદ્ર છે. અને તે આ પ્રમળ ક જ જીરામાંથી મુક્તિ ચાહે છે. તેને બધન પસંદ નથી. અને પોતાની વર્તમાન શક્તિ મુજબ મુક્તિ મેળવવા મથે છે. મેાક્ષ આ રીતે લક્ષ્ય છે. જીવન-લક્ષ્ય તરીકે મેાક્ષના સ્વીકાર સાથે, આપણે સ્વાભાવિક રીતે આપણા મા માંના અંતરાયા જાણવા ઇચ્છીએ છીએ. આ અંતરાયા કેવી રીતે ઉદ્ભવે છે અને તેમનું નિવારણ કેવી રીતે શકય છે ? આ અંતરાયાનું સ્વરૂપ શું છે? આ સવે પ્રશ્નોના ઉત્તર આ સાત કે નવ તત્ત્વાનું વર્ગીકરણ દ્વારા આપણને મળે છે. આ તત્ત્વા જીવ અને અજીવનો ભિન્ન ભિન્ન સ્થિતિ અને સ્વરૂપા છે.
૩. નવ તત્ત્વા : તત્ત્વનું નૈતિક વગી કરણ
૧ જીવ: આ પહેલાં આપણે જીવ અંગે વિશ રીતે ચર્ચા-વિચારણા કરેલ છે. અહી' આપણે અત્યંત સક્ષેપમાં જીવ અંગે જોઈશું. જીવ ચેતનમય તત્ત્વ છે. ચેતના જીવનુ વિશિષ્ટ લક્ષણ છે. જ્ઞાન અને દન જીવનાં મુખ્ય લક્ષદ્ગા છે. જીવમાં પાંચ પ્રકારનાં જ્ઞાન (માતે, શ્રુત, અવધ, મનઃ પર્યાય અને કેવલજ્ઞાન ) તેમ જ ચાર પ્રકારનાં દન (ચાક્ષુષ, અચાક્ષુષ, અવધિ, કેવળ ) અંતર્ગત છે. પરંતુ કપુદ્દગલ સાથેના જીવના સબંધને લીધે સમ્યજ્ઞાન અને દન તેનામાં પ્રચ્છન્ન છે. મોક્ષપ્રાપ્તિ માટે, જીવે કર્મ પુદગલને અલગ કરવા આવશ્યક છે. જ્યારે આશ્રવ દ્વારા સ્થિર થયેલા કર્મ-પુદ્ગલા ( જીવમાં સ’રક્ષિત ક-અસરા ) માંથી સપૂર્ણ રીતે મુક્ત થાય ત્યારે જ તે કેવળજ્ઞાન અને કેવલદનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી શકે છે.
જવ અંગે આગળ વિગતવાર માહિતી આપેલ હાઈ અહી. તેનુ પુનરાવર્તન અપ્રસ્તુત છે.
૨ અજીવ : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org