________________
પર ૪
જેનરત્નચિંતામણિ
VAVAVAVA કાપો
Yડ
સર્વ કંઈ જ્ઞાત થાય છે. આત્મસાક્ષાત્કાર જ્ઞાનના બળે થાય છે.
પંડિત સુખલાલજીના મતે પણ સર્વજ્ઞતાને અર્થ, “આમના પૂર્ણ સાક્ષાત્કારને સહાયભૂત સર્વનું જ્ઞાન” એ થતો હતો. આચારંગસૂત્રમાં કહ્યું છે :
જે એગ જાનાઈ સે સવૅ જાના
જે સવં જાનાઈ સે એગ જાનાઈ જે કોઈ એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” ગુણરત્ન નીચેની એક પ્રાચીન નગાથા ટાંકે છે :
એકે ભાવઃ સર્વથા યેન દુષ્ટઃ સર્વે ભાવાઃ સર્વથા તેન દષ્ટઃ ! સર્વે ભાવાઃ સર્વથા યેન દષ્ટઃ |
એકે ભાવઃ સવથા તેન દૃષ્ટઃ જે કઈ એકને સંપૂર્ણ રીતે જાણે છે તે સઘળું જાણે છે; અને જે સઘળું જાણે છે તે જ સંપૂર્ણ રીતે એકને જાણે છે.
અહીં આપણે એ નોંધવું જોઈએ કે જ્યારે સર્વજ્ઞતાને માત્ર એક પદાર્થના, આત્માના, આવશ્યક સિદ્ધાંતોના કે સિદ્ધાંતોના જ્ઞાન તરીકે સમજવામાં આવે છે ત્યારે “સર્વજ્ઞતા” શબ્દના વાસ્તવિક, મૂળ અર્થને લેપ થાય છે અને તેનું ક્ષેત્ર મર્યાદિત બની રહે છે. તદુપરાંત, જ્ઞાન આંતરસંબંધિત અખિલાઈ (સમગ્ર) છે અને તેથી જ્યાં સુધી વ્યક્તિ સર્વે પદાર્થો જાણે નહીં ત્યાં સુધી તે આવશ્યક અને અનાવશ્યક વચ્ચે ભેદ પાડી શકે નહીં.
૧. ગિન્દ્રદેવ પરમાત્મપ્રકાર૨. આચારગસૂત્ર, ૧,૩,૪,૧૨૨
૩. ગુણરત્ન વદનસમુચ્ચય ટીકા . ૮૭ અને જેકેબી નક્ષત્ર (સેક્રેડ બુકસ ઑફ ધી ઈરટ ) ભાગ ૧, પૃ. ૩૪.
જોઈએ કે
T1 ||
સિદ્ધાર પરાથના
* \
\
હોંકાર મધ્યથિત પાર્શ્વનાથ
-
F S S.
:::::
T
R S
ન ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org