________________
૪૮૪
કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે માટર ઇત્યાદિના અકસ્માતમાં જે માણસેા મૃત્યુ પામે છે તે માણસે। સામાન્ય રીતે ખાલમરણ પામતાં હાય છે.
જે માણસેાનું જીવન સયમપૂર્ણાંકનુ હાય છે, જેમણે મૃત્યુના આગમન પૂર્વે બધાં વ્રત સ્વીકારી લીધાં હાય છે, દંહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કુદરતના એક ક્રમ તરીકે સ્વીકારી લેતા હાય છે અને એ માટેની આધ્યાત્મિક પૂર્વ તૈયારી કરી લેતાં હોય છે. તેનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેને કાઈ વાસના હાતી નથી. પૂરી શાંતિ અને સમાધિથી તેએ પાતાના દેહ છાડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિ તા ધ્યાનમાં, કાઉસગ્ગમાં પ્રભુના નામનું રટણ કે મંત્રના જાપ કરતાં કરતાં પેાતાના દેહ છેાડે છે. આ ઉચ્ચતર સમાધિમરણુ કાઈક વિરલ વ્યક્તિને જ સાંપડે છે.
જેએનાં જીવનમાં થાડેક અંશે ત્યાગ અને સયમને સ્થાન હાય છે છતાં કયારેક કયારેક તેઓ અશુભ ભાવ ધરાવતાં હાય છે. એવા માણસા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને ખાલપંડિતમરણ કહેવામાં આવે છે.
આમ ખાલમરણુથી પડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કૈાટિ હાઈ શકે છે, અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો ખાલમરણુ, બાલપંડિતમરણુ, પડિતબાલમરણુ, પંડિતમરણુ, પંડિત તિમરણ એવું વર્ગીકરણ પણ કરે છે. વસ્તુતઃ એમાં શુભ કે અશુભ ધ્યાનની અંત સમયે તરતમતા કેટલી હેાય છે તેના ઉપર તે મરણને આધાર રહે છે.
જેએ સ્વેચ્છાએ પાતાના જીવનનો અંત આણે છે, તેના પણ આત્મહત્યા, સ્વાર્પણુ કે શહીદી, સમાધિ, સંથારા કે સ’લેખના સાથેનું અનશન ઇત્યાદિ જુદા જુદા પ્રકારી પડે છે. અત્યંત દુઃખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજજાને કારણે અથવા એવા પ્રકારના માનિસક રાગને કારણે માણસ જ્યારે પેાતાના જીવનના અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં ઉગ્ર આવેગ, જાત પ્રત્યેના તિરસ્કાર, અહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેમાંથી જન્મતા અશુભ ભાવ કે અશુભ ધ્યાન વગેરે હાય છે. આત્મહત્યા અશુભ, અમ’ગળ, નિંદ્ય અને પાપરૂપ ગણાય છે અને કાયદાની દૃષ્ટિએ તે ગુના લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને
જૈનરનિયંતામણ
ખાતર, ધર્મને ખાતર જેએ સ્વેચ્છાએ પેાતાના પ્રાણને હાડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણના ભાગ પણ આપે છે. તેને આપણે બલિદાન, શહીદ્દી, સ્વાર્પણ ઇત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ તેની પાછળ શુભ હેતુ હાય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાના સભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ વપક્ષમાં સ્તુત્ય અને વિપક્ષમાં નિંદ્ય મનાતુ હાય છે. જ્યાં લોકાના આદરને પાત્ર થાય છે. સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હાતી ત્યાં તે ઘણા
મૃત્યુના વિવિધ પ્રકારાને મુખ્ય બે પ્રકારામાં વહેંચી શકાય : (૧) માણસને જીવવામાં રસ હાય અને મૃત્યુ ગમતું. ન હાય અને છતાં એના જીવનના અંત આવે, (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેચ્છાએ પેાતાના જીવનના તે અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં મૃત્યુમાં તેના ઘણા પેટાપ્રકાર હાઈ શકે છે. અહી આપણે સ્વેચ્છાએ થતા મૃત્યુના વિચાર કરીશું.
Jain Education International
જે માણસેા પ્રભુભક્તિમાં ખૂબ લીન થાય છે અથવા અધ્યાત્મથી ઊંચી કક્ષાએ પહોંચેલાં ાય છે તે દેહ અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભ"ગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હૈાય છે કે સ્વેચ્છાએ દેહ છેાડી દેવાના, ખાસ કરીને જ્યારે સયમના હેતુ માટે દેહ અવરોધરૂપ બનતા હોય છે ત્યારે, વિચાર કરે છે. કેટલાક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડા ખેાઢી તેમાં દટાઈ ભૂમિસમાધિ લેતાં હાય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હાય છે. કેટલાંક ડુંગરના શિખર પરથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતુ મૂકે છે. આ પ્રકારના મૃત્યુમાં જીવનના અ`ત એના સ્વાભાવિક ક્રમે નહી, પરંતુ વહેલા આવામાં આવે છે.
જૈન સાધુએ અનશન કે સુથારા કરે છે તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પાણી ક્રમે ક્રમે ઘટાડે છે; શરીરને કૃશ બનાવે છે; એકજ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં શુભ ધ્યાનમાં પેાતાના જીવનના સ્વાભાવિક ક્રમે અંત આવવા દે છે. આમ અનશન દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારનાં મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે.
મૃત્યુના જે વિવિધ પ્રકારા બતાવવામાં આવે છે, તેમાં અનશન માટે ત્રણ પ્રકારનાં મૃત્યુ ખાસ બતાવવામાં આવે છે : (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇગિનીમરણ, અને (૩) પાદપેાપગમનમરણ.
(૧) ભક્તપરિજ્ઞામરણુ : આ પ્રકારના મરણમાં સાધક ક્રમે ક્રમે પાતાનાં આહારપાણી ઓછાં કરવા લાગે છે અને અમુક સમય પછી આહાર અને પાણી લેવાનાં સદ ંતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ ક્રમે ક્રમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ એની મેળે અટકી પડે છે, અર્થાત્ સાધક દેહ છોડી દે છે. જે સમયથી વ્રત લેવામાં આવે છે તે સમયથી દેહ છૂટે ત્યાં સુધી સાધકના શરીરની અવરા પ્રમાણે માસ-દોઢ માસ કે બે માસ જેટલા સમય વીતતે હોય છે. એથી વધારે સમય વીતે એવા સંભવ પહેલેથી જણાતા હોય તે ગુરુમહારાજ સામાન્ય રીતે અનશન માટે અનુજ્ઞા આપતા નથી અથવા તા મારણાંતિક અનશનને
For Private & Personal Use Only
www.jainelibrary.org