________________
૪૮૨
આ
વિશુદ્ધ સમાધિમાંથી તે જો વિચલિત થઈ જાય તે લેાકનાં કે પરલેાકનાં સુખની વાંદા કરવા લાગે અથવા એવા મહેાસવ જોઈ વધુ જીવવાની ઇચ્છા કરવા લાગે. સલેખના વ્રતના આ અતિચારા છે અને તેનુ સેવન ન થાય તે માટે ચિત્તને સજાગ રાખવું ઘટે, કે જેથી તે નિયાણુમાં ન પરિણમે. પેાતાનાથી નિયાણુ ન બંધાય એ માટે માન્ડ્સે ઇચ્છાનિરાધની વૃત્તિ કેળવવી જોઈ એ. ચિત્તમાં તૃષ્ણાએ સતત જાગતી રહે છે. સાધકે ક્રમે ક્રમે તૃષ્ણાએ આછી કરતાં જવુ.
Jain Education International
જૈનરચિંતામિણ
જોઈ એ. કેટલાક માણસે। અજાચક વ્રત ધારણ કરતા હાય છે. અને અનાસક્ત ભાવે પેાતાનું કર્તવ્ય કરતા જતા હાય છે. બદલામાં સ્કૂલ લાભની ઇચ્છા તે નથી કરતા. પણ કયારેક પાતે કરેલા કાર્યની પ્રશ'સાની કે માનપાનની સૂક્ષ્મ એષણા તેમના મનમાં રહે છે. જે ખરેખર મહાન છે તેઓ તે બીજી એષણાઓ ઉપરાંત લેાકેષણાથી પણ પર થઈ જાય છે. આવા મહાત્માઓની નિયાણુરહિત તપશ્ચર્યા તેમને મુક્તિ તરફ ત્વરિત ગતિ અપાવે છે.
જિનશાસન સૂત્ર
સંઘ કમળ જેવા છે. ( કારણ કે) કરજ રૂપી જલસમૂહથી કમળની માફક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે.
શ્રુતરત્ન ( જ્ઞાન અગર આગમ ) જ એની દીર્ઘ નાળ છે. પંચ મહાવ્રત જ એની સ્થિર કર્ણિકા છે; અને ઉત્તરગુણ જ એની મધ્યવતી કેસર છે. શ્રાવકજનરૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે. જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી જે પ્રબુદ્ધ થાય છે. તથા જેને શ્રમણગણુ રૂપી હજાર પાંદડાં છે. તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ.
( - “ સમણુસુત્ત ”માંથી સાભાર)
For Private & Personal Use Only
*
www.jainelibrary.org