________________
જેનરત્નચિંતામણિ
૫૦૦
મેતારજમુનિ શમ દમ ગુણના સાર ગુરુજી
મેતારજ અણગાર
જાય છે, તેમ કર્મરૂપ વાદળદળ પણ ધ્યાનરૂપ વાયુના વેગથી | પળવારમાં વિલય પામી જાય છે.
ધ્યાની આત્મા કષાયજન્ય ઈર્ષા, વિષાદ, શોક-સંતાપ આદિ માનસિક દુખેથી કદાપિ પીડા પામતો નથી. અનુકૂળપ્રતિફળ ગમે તેવી પરિસ્થિતિમાં તે પ્રસન્નચિત્ત અને પ્રકૃદિત રહી શકે છે.
આ છે ધ્યાન-સાધનાનો મહિમા...! એક અપૂર્વ-ગ્રંથઃ
ત્યો ભિક્ષાને સૂઝતીજી
મેદક તણે એ આહાર કૌચ જીવ જવલા ચો, વહોરી વળ્યો ઋષિ
ધ્યાનયોગ અંગેની વિસ્તૃત માહિતી અને સુંદર માર્ગ, દર્શન પૂરું પાડતા “ધ્યાનશતક” અને “ગશાસ્ત્ર” વગેરે ગ્રંથ જૈનસંધમાં તે વિષયના જાણકારોને સુવિદિત છે, અહીં એક એવા ગ્રંથનો ઉલેખ થાય છે, જેને પરિચય બહુ ઓછી વ્યક્તિઓને હશે! એ ગ્રંથ છે, ધ્યાનવિચાર.
નમસ્કાર–સ્વાધ્યાય” નામના પુસ્તકમાં મુદ્રિત થયેલી આ નાની છતાં ઘણું મહત્ત્વની કૃતિ ધ્યાનવિષયક અદ્ભુત રહસ્યમય પ્રકાશ પાથરે છે.
તેમાં સૌ પ્રથમ ધ્યાનના ચોવીસ ભેદ અને તેનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે, ત્યાર બાદ ધ્યાનની પૂર્વભૂમિકારૂપે ચિંતા અને ભાવનાનું સ્વરૂપ દર્શાવી, ભવનયોગ, કરણગ વગેરેનું રહસ્યમય વર્ણન કરી ઉક્ત વીસ ભેદમાંથી પ્રત્યેક ભેદના ૧૮૪૩૨ પેટા ભેદ પાડી તેની સમજૂતી આપી છે. તેનું ચિંતન – મનન – પરિશીલન કરવાથી ધ્યાન – ગની વિશાળતા અને સૂક્ષમતા કેટલી છે, તેને આછો ખ્યાલ આવી શકે છે.
ધ્યાનગના અભ્યાસી અને જિજ્ઞાસુઓ માટે આ * ધ્યાનવિચાર” ગ્રંથ અનેક રહસ્યમય તત્વને નિર્દેશ કરવા સાથે સાધના માટે અપૂર્વ છે, તેનું અવગાહન કરવાથી તેમાં નિરૂપાયેલા તેની વિશેષ પ્રતીતિ થઈ શકશે.
(શ્રી વર્ધમાન જૈન પેઢી – પાલીતાણા પ્રકાશિત તત્ત્વજ્ઞાન - સ્મારિકા ખંડ-૨ માંથી સાભાર)
શિર પર લીલી નાઘર વીટે ખૂબ કસી સેનાર તડકે ઉભા રાખ્યા તોયે, રૂઠયા નહી અણગાર
ધન્ય હો મેતારક મુનિને વંદન હો મેતારજ અણગારને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org