________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
FRUNNAR V
પ્રથમસ્થાન-અધ્યાય પેહેલા.
વૈદ્યના ગુણદાષ
आयुर्वेदमिदं सम्यङ् न देयं यस्य कस्यचित् । नाभक्तायाप्यशान्ताय न मूर्खाय न चाधमे ॥ शान्ते देयं न देयं स्यात्सर्वथा नाधमेऽधने । धर्मिष्ठो कुहनीविवर्जितमनाः शान्तः शुचिः शुद्धधीfisitरुविवेकसारहृदयो विद्याविलासोज्ज्वलः । प्राज्ञो रोगगणाप्रचारनिपुणोऽलुब्धः सदा तोषधृगित्थं सर्वगुणाकरो नृपजनैः पूज्यः सदा रोगवित् ॥ આ આયુર્વેદ જેને તેને ડે પ્રકારે શીખવી દેવા નહિ. જે પુરૂષ ગુરૂના ઉપર પ્રીતિ ન રાખનારા હાય, જે શાન્ત ન હોય, તથા જે મૂર્ખ અને અધમ હોય તેને આ શાસ્ત્ર શીખવવું નહિ. જે પુરૂષ શાંત હાય તેને આ શાસ્ત્ર શીખવવું પણ જો તેનામાં ખીજા ચેાગ્ય ગુણા ન હાય તે શાંત છતાં પણ તેને શીખવવું નહિ. અને અધમ તથા નિર્ધનને તે કદાપિ શીખવવું નિહ. જે પુરૂષ ધર્મિષ્ઠ, અંતઃ કરણમાં કપટ વિનાના, શાન્ત, પવિત્ર, શુદ્ધ બુદ્ધિવાળા, ધીર, બીહીકણુ નહિ એવા, મનમાં વિવેકરૂપી તત્ત્વવાળા, વિધાના વિલાસવડે ઉજળા, નાની, અનેક રોગના ઉપચાર કરવામાં કુશળ, નિલૉંભી અને સદા સંતેાષી, એવી રીતે સર્વે ગુણના ભંડારરૂપ જે વૈદ્ય હેય તેનું રાજાલોકાએ સદૈવ સન્માન કરવું ચેાગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પ
दृष्ट्वा यथा मृगपतिं गजयूथनाथः संशुष्क मानमदबिन्दुकपोलधारः । त्यक्त्वा वनं व्रजति चाकुलमानसेन दृष्ट्रा तथा गदगजो भिषजं प्रयाति ॥ यद्वत्तमोवृतमिदं भुवनं मयूखैः प्रकाशमाशु कुरुते सकलं रविस्तु । तद्वत्सुवैद्य उपलभ्य रुजां विनाशं शीघ्रं करोति गदिनं गदमुक्तभारम् ॥ જેમ કાઈ સિંહને જોઈને હાથીઓના ટાળાના રાજાના ગંડસ્થલ ઉપરથી મદના બિંદુઓની ધારા સૂકાઈ જાયછે, અને તે મનમાં ભયા