________________
શારદા સરિતા
કંઈ સમાચાર નથી. આટલુ કહેતા મા-બાપની આંખમાં આંસુ આવી ગયા. આમ કરતા વર્ષોં થયું પણ ટપાલ ન આવી એટલે ડાશી કહે છે તમે ત્યાં જાવ તે તપાસ કરેા. એનું શું થયું? મારા લાડીલેા પત્ર લખ્યા વિના રહે નહિ. એ માબાપને ભૂલે તેવેા નથી. ખાપ જવા તૈયાર થયે પણ ભાડાના પૈસા નથી. શું કરવું ? દેવાનુપ્રિયે!! તમે રાજ સવારમાં ચા-પાણી નાસ્તા ઉડાવા છે, ખપેારે ભર્યાભાણે પેટ ભરીને જમેા છે, તમને ખબર નથી કે ગરીબાઈ કેવી હોય ? ગરીબાઈ તે વેઠે એ જાણે છે. રેસટલેા ને છાશ મળતી હાય એને પાશેર દૂધ મેળવતાં પરસેવે નીતરી જાય છે. ખાપ ઘરમાં હતાં તે વેચીને જવા તૈયાર થાય છે. તે વખતે તેમના પાડાશી પૂછે છે બાપા ! તમે આટલા ગમગીન કેમ છે ? તમારા મેઢા ઉપર છેલ્લા કેટલાય દિવસથી અસાસ દેખાય છે તે શું છે? તેા કહે કે મારા પુત્રના વર્ષોથી પત્ર નથી, કંઈ સમાચાર નથી, એ ચિંતા છે. આજે તપાસ કરવા જાઉં છું ત્યારે પાડોશી કહે છે તમારા પુત્રને પત્ર ભલે ન હેાય પણ એ હયાત છે, આનંદમાં છે, તમે જવાની વાત માંડીવાળેા. ત્યાં જશે તેા ઉલ્ટા દુ:ખી થશેા. પણ પત્નીને ખૂબ આગ્રહ ને પુત્રને મળવાની ખૂબ તમન્ના એટલે માબાપ તે ઉપડ્યા. એના પત્ર આવતા હતા તે સરનામુ લઈને પુત્ર જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા, ને પૂછ્યું તેા કહે છે એ ભાઈ ભણીગણીને મેાટા એન્જીનીયર બની ગયા છે. ખૂબ સુખી છે, એ તેા મેાટા ફલેટમાં અમુક જગ્યાએ રહેવા ગયા છે. ત્યાં રહેનારે એડ્રેસ આપ્યું તે લઈને શેાધતા શેાધતે વૃદ્ધ આપ દીકરાના મંગલા નજીક પહેાંચ્યા. દીકરા ખારીએ ભેા છે. ખાપને આવતા જોયા. પિતૃપ્રેમથી તેનું હૃદય હચમચી ગયું. રડી પડયા કે કાળી મજુરી કરીને એમણે મને ભણાવ્યેા તેા એન્જીનીયર બન્યો છું એવા માતાપિતાને કેમ ભૂલાય? પણ બીજી ક્ષણે વિચાર થયા .કે મેં મારા માતાપિતાને ભયંકર ગુન્હા ક છે. એમની પરવાનગી સિવાય પ્રેમલગ્ન કર્યું" છે. પરણીને ખબર પણ આપી નથી. એમને ગમશે કે નહિ? વળી આ સુધરેલી સ્ત્રીને ડાસા ગમશે નહિ. એ ડાસાને ઘરમાં રાખવા તૈયાર નહિ થાય. હું માટે એન્જીનીયર, મારે ઘેર મેટા મેટા માણસે! આવે ને મારા નાકરા બધા કહે
આપણા સાહેબના માબાપ કેવા ગામડિયા છે તે મને શરમ આવે. એ વિચાર કરીને પટાવાળાને લાગ્યે. ને કહ્યું જે આ સામેથી ગામડીયા ડાસા આવે છે તે આપણા મંગલામાં દાખલ થવા આવે તે કાઢી મૂકજે. ના પાડવા છતાં પરાણે આવે તે તુ ધકકા મારીને બહાર કાઢી મૂકજે પણ અંદર આવવા દેતેા નહિ.
૧
અધુએ! જોયે. ને આ સંસાર કેવા રંગરાગથી ભરેલે છે. આ ભણી ગણીને હાંશિયાર અનેલા દીકરા ખાપની કેવી ઢશા કરાવે છે! સમ્યકષ્ટિ આત્મા હોય તે આવા સમયે વિચાર કરે કે આમાં કોઈને દોષ નથી. મારા પાપકર્મના ય છે. નહિતર