________________
શારદા સરિતા
૩૩૭
નદીનું પાણી એ કાંઠાની વચ્ચે વહે તે તેની કિંમત છે. જે પાણી કાંઠાની મર્યાદા ઉલ્લાધીને બહાર નીકળે છે તે કાદવ બની જાય છે. તે પાણીની કંઈ કિ ંમત રહેતી નથી. તેમ જેના જીવનમાં મર્યાદા નથી, વ્રતની આરાધના નથી તેમના જીવનની કંઈ કિ ંમત નથી. મે!ટા મેાટા ચક્રવર્તિઓએ પણ જ્યારે સંસાર છોડયા છે તે તમે તમારું જીવન મર્યાદિત પણ ન બનાવી શકે?
જમાલિકુમાર કહે છે માતા! મને આજ્ઞા આપે. આ શબ્દો માતાને કેવા લાગ્યા? ગતિં,ગત. અનિષ્ટ અને અપ્રિય લાગ્યા. પહેલા જમાલિકુમારે મતાને કહ્યું હતુ કે હું ભગવાનના દર્શન કરી આવ્યેા. મને પ્રભુની વાણી બહુ ગમી. આ શબ્દો સાંભળીને માતાને આનંદ થયા હતા. પણ જયાં દીક્ષાની વાત થઇ ત્યાં માતાની આંખમાં દડદડ આસું પડી ગયા. માતાને કેણુ રાવરાવે છે? મેહ. અહાહા....સંસારમાં સૈા પેાત પેાતાના સ્વાર્થને રડે છે. એક દિવસ વૃક્ષની ડાળીઓ કાઇએ કાપી નાંખી. વૃક્ષ હું... થઇ. ગયું. સાંજે પક્ષીએ આવીને જુએ તે ઝાડ ઠુંઠું' બની ગયુ છે એટલે પક્ષીએ કલ્પાંત કરે છે. તે શુ એ પક્ષીએ ઝાડને રાવે છે? ના'. પેાતાના વિસામાની ડાળ તૂટી ગઇ તેને રડે છે. જ્યારે કાઇ માણસ મરી જાય ને બહેના રડે છે કે અમારી સંભાળ કણ લેશે ? છોકરાનું શું થશે? બેલેા, આ કાને રડે છે? માણસને કે એમના સ્વાર્થને સંસારમાં એકાંત સ્વાર્થની સગાઇ છે. માટે ભગવાન કહે છે હે જીવ! તુ તટસ્થ ભાવે રહી સંસારમાં નાટક જોયા કર. વિષય-વિકારને તારા જીવનમાં પેાષણ ન આપીશ. એ વિષયા તારુ અના િકાળથી અહિત કરતા આવ્યા છે. વિષયાની આગ ભલભલાને ભરખી જાય છે. વિષયના અધા! કેવા નીચ કામ કરાવે છે પણ ચારિત્રવાન કેવા દૃઢ રહે છે!
ચારિત્ર માટે કેટલી કપરી કસેાટી"
સમ્રાટ શેકના જીવનના પ્રસંગ છે. સદાચારી પુરૂષા કઠીન ચૈાગેામાં પણ પેાતાનું ભાન ગુમાવતા નથી. ચારિત્રના રક્ષણ માટે કાયા કુરબાન કરી દે છે. સમ્રાટ અશાકને એ રાણીઓ હતી. તેમાં મેાટી રાણીના પુત્ર કુણાલ મુખ સુંદર, સુશીલ અને સદાચારી હતા. રાજાને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતા. એ રાજાની નાની રાણીનું નામ તિષ્યરક્ષિતા હતુ. તે ખૂબ સ્વરૂપવાન હતી. કુણાલ સમજતા કે મારા પિતાની જેટલી રાણીએ છે તે બધી મારી માતા છે. માતાને મારે વંદન કરવા જોઇએ. કુણાલ માતા પ્રત્યેના પૂજ્ય ભાવથી દરરેાજ નાની રાણી તિષ્યરક્ષિતાને વદન કરવા જતા. એમ કરતાં કુણાલ યુવાન થયે। એનું યૌવન સેાળે કળાએ ખીલી ઉઠયું છે. એક રાજકુમારી કંચનાદેવી સાથે તેના લગ્ન થયા હતા. આ કુણાલ રરાજ માતાને વન કરી ચરણરજ માથે ચઢાવતા. પુત્રને માતા પ્રત્યે પૂજ્યભાવ હતા. જ્યારે માતાની દૃષ્ટિ મલીન હતી. પુત્રનુ રૂપ-સૌંદય જોઇને રાણીને તેના પ્રત્યે માહ જાગ્યા. પુત્ર તેા એવા પવિત્રભાવથી માતાને વંદન કરતા હતા,