________________
શારદા સરિતા
દૂધમાં કેફ નાંખીને દૂધ પીવા ધરણને આપ્યું. તેથી ધરણને બરાબર કેફ ચઢયા. અને બેભાન જેવા થઈ ગયા. પછી લક્ષ્મીએ તેના ગળામાં ફ્રાંસા નાંખ્યા અને સુવદને ખૂબ જોરથી ખેંચ્યા અને માન્યું કે હવે ધણુ મરી ગયા છે. એમ માની સમુદ્રના કિનારે રેતીમાં ફેંકી દીધા ને એ અને વહાણુમાં ચઢીને બેસી ગયા ને તેમનુ વહાણુ ચાડે દૂર લઇ ગયા.
૮૪૮
આ તરફ શીતળ પવનની લહેર આવવાથી મેડી રાત્રે ધણુનું ઘેન ઉતર્યું" એટલે એણે જોયું કે પાતે સમુદ્રના કિનારે રેતીમાં પડયા છે. સુવન કે લક્ષ્મી કેાઇ એની પાસે નથી. એને ભાન થયું કે હું જેની શેાધમાં નીકળ્યે છું તે લક્ષ્મીમારી નથી. નકકી એ સુવદનના પ્રેમમાં પડી છે. અને મને મારી નાંખવા માટે તેણે આ કાવત્રુ કર્યું છે, પછી મને મૂકીને કયાંક ચાલ્યા ગયા.
આ તરફ ટાપાશાહ શેઠે ધરણની ખૂબ રાહ જોઇ પણુ એ આબ્યા નહિ એટલે સવાર પડતાં તેમના માણસને સમુદ્ર કિનારે તપાસ કરવા મેકલ્યા. માણસાએ ધરણુને સમુદ્ર કિનારે રેતીમાં પડેલા જોયા. તેને ઘેર લાવ્યા. ટાપાશાહ કહે ભાઈ! તમે ક્યાં ગયા હતા ? હું તમારી રાહ જોતા હતા કે ચીનનું વહાણુ આવી ગયું છે, આપ આપની પત્નીને લઇને હમણાં આવશેા, તેા શું આપની પત્ની લક્ષ્મી નથી મળી ? ત્યારે ધરણે કહ્યું-પત્ની મળી પણ એ શરીરથી જીવે છે પણ શીયળથી મરી ગઇ છે ત્યારે ટોપાશાહે પૂછ્યું-કેમ શું થયુ'? એટલે ધરણે બનેલી બધી હકીકત કહી સભળાવી. આ સાંભળી ટોપાશાહ શેઠને ખૂબ ક્રોધ ચઢી.
રાજ્યમાં ફરિયાદઃ– ટપાશાહ ખૂખ ન્યાયી અને પ્રમાણિક હતાં. રાજ્યમાં તેમનું ખૂખ માન હતું. તરત શેઠે રાજ્યમાં ફરીયાદ કરી. સાંભળી રાજાને પણ ખૂબ ક્રોધ ચઢયા અને તરત સિપાઈઓને અંદર ઉપર મેાકલી સુવદન અને લક્ષ્મીને લાવ્યા. રાજાએ સુવદનને પૂછ્યું શેઠ ! તમારી પાસે આ દ્રવ્ય છે તે કાનુ` છે? અને આ સાંĆવ!ન યુવાન સ્ત્રી કેાની છે? એ સત્ય કહી દે. સાચુ' ખેલીશ તે જીવતેા છેડીશ. નહિતર તને જાનથી મારી નાંખીશ. એણે માન્યું કે ધરણ મરી ગયા છે. એટલે સુવને કહ્યું હે રાજન ! આ દ્રવ્ય અને સ્ત્રી અને મારા છે. ધન તે મારા પૂર્વજોએ ખૂબ મહેનત કરીને ભેગું કર્યું છે. ને આ તે મારી પરણેતર સ્ત્રી છે. ત્યારે ટાપાશાહ શેઠ કહે છે દુષ્ટ તને જૂઠ્ઠું ખેલતાં શરમ નથી આવતી ? આ ધન અને સ્ત્રી અને ધરણુસેન સાવાહના છે. એટલે સુવન કહે છે સાહેબ! આ શેઠ તદ્ન અસત્ય આવે છે. ધરણુ નામના કાઈ માણસ નથી. મે તેા ધરણુ નામ આજે સાંભળ્યું. આ સાંભળી રાજાએ કહ્યું ધરણને હાજર કરો. તરત ધરણને સભામાં લાવ્યા. ધણને જોતાં સુવદન અને લક્ષ્મી તે ધ્રુજવા લાગ્યા. અહા! આતા કઇ રીતે મરતા નથી. હવે શું થાય ? રાજાએ