________________
શારદા સરિતા
અને ખીજા તમારા સંસારના સુખ માટે, ઇન્દ્રિઓના વિષયેને પાષવા માટે અને મેાજશેાખમાં જે નાણું વપરાય તે પણ વપરાય છે. પૈસા તેા અને રીતે વપરાયા, પણ એમાં જે સત્કાર્યમાં વાપર્યા એ સાચા છે. ખેડૂત ખેતરમાં થે!ડુ ખીજ વાવે છે પણ જ્યારે પાક થાય છે ત્યારે વાવ્યા કરતાં અનેક ગણું અનાજ પાકે છે. અનાજ વાવવા ગયા ત્યારે ખીજ ખભે લઇને ગયા હતા ને પાક થયા ત્યારે ગાડા ભરીને ઘેર લાવે છે. તે રીતે જો માનવ સમયના સદુપયોગ કરશે તેા થાડા સમયમાં મહાન કરણી કરી કર્મની ઝાઝી નિરા કરી શકશે.
૯૪૭
દેવાનુપ્રિયા! જ્ઞાની કહે છે તમે જે કઈ કરે તે અનાસકત ભાવથી કરો. ધર્મક્રિયા કરો, તપ કરેા, દાન કરી, પણ તેમાં કરણીના ફળની આશા ન રાખશે. હુ કઇંક કરૂ છુ એવા અહંકાર ન રાખો. જો ફળની આશા રાખશે તેા જેટલુ કર્યું છે તેટલુ ફળ મળશે, પણ જે આકાંક્ષા ને અભિમાનરહિત કનિર્જરાના લક્ષે સમજણપૂર્વક કરશે તેા જેમ ખેડૂત થાડુ ખીજ ખેતરમાં છૂટું છૂટું વેરે છે ને મહાન લાભ મેળવે છે તે રીતે મહાન લાભ મળશે. તમને તે લાભ જ ગમે છે ને? જેમ વહેપારમાં નફાની આશા રાખેા છે તેમ આત્મા માટે પણ સદા લાભના ઇચ્છુક ખનેા. ભગવાનના શ્રાવક એકવીસ ગુણથી યુક્ત હાય. તેમાં પાપભીરૂ એક ગુણુ છે. જેમ સર્પના ભય લાગે છે તેમ પાપને ભય રાખે. ક્ષણેક્ષણે પાપથી પાછા હઠે. સંસારના એકેક કાર્યો પાપથી ભરેલા છે તેમાં આજને માનવી વિષયાને પાષવા માટે પાપ કરતાં પાછુ વાળીને જોતા નથી.
વિષયા તા વિષ બગડે છે પણ જો ભવમાં પણ એ
ભગવાન કહે છે હું આત્મા ! વિષયે વિષ જેવા છે. અરે! કરતાં પણ ભયંકર ઝેરી છે. વિષ પી જવાથી મનુષ્યના એક ભવ મનુષ્ય જિંૉંગીના છેડા સુધી વિષયાને ત્યાગ કરતા નથી તે ખીજા વિષયામાં ઉત્પન્ન થાય છે. અહીંથી વિષયભેાગની આસક્તિ લઈને ગયા છે તે જ્યાં જઈને ઉત્પન્ન થાય છે ત્યાં પણ એનું મન વિષયામાં રમે છે. પાંચ ઇન્દ્રિઓ છે ને એના વિષયે છે પણ એ વિષયે પ્રત્યે જે વિકાર જાગે છે તેને નાબૂદ કરવાની જર છે. વિષયા ખરાબ નથી પણ વિષયે પ્રત્યે જાગતે વિકાર ખરાબ છે. માણસ ભેાજન જમે. એ જો પાચન થાય તેા શરીરમાં લેહી થાય છે, પણ જો ખરાખર પાચન ન થાય અને શરીરમાં જે જે રસ જોઇએ છે તે રસ રૂપે ન પરિણમે અને બીજા રસ થાય તે શરીરમાં વિકૃતિ વધે છે. મીઠે રસ વધે તેા ડાયાખીટીશ થાય ને ખાટો રસ વધી જાય તે એસીડીટી થાય છે, માટે વિકારને જીતવાની જરૂર છે. આંખ દ્વારા જોવાની મનાઈ નથી પણ જે ટા જોવાથી વિકાર થાય છે તે કર્મબંધનનુ કારણ છે. માટે કહ્યું છે કે સાધના કર્મોને તેાડવા મળ્યા છે. વિકાર વાસનાને તાડા તે કલ્યાણ થશે.
નિર્વિકારી આત્માને ફાઇ ગમે તેટલા મેહુપાશમાં નાખવા ઇચ્છે તે પણ તે