________________
શારદા સરિતા
ને મલયા મળ્યા. મલયા મેલી નાથ! તમે શી રીતે કૂવામાંથી બહાર આવ્યા ? મહામલે કહ્યું કે મણિના પ્રકાશથી કૂવામાં ગુપ્ત ખારણુ હતુ તે ઉધાડી હું બહાર નીકળ્યે અને પછી મેં દ્વાર બંધ કરી દીધું. બનેલી સ હકીકત કહી અને પછી ખારણું ખાલીને કહ્યું- મહારાજા ! તમે મને મલયાસુંદરી આપી દે. રાજા આ ચમત્કાર જોઇ રહ્યા ને પૂછ્યું. તમારૂ નામ શું? મારૂં નામ સિદ્ધપુરૂષ. હું સિદ્ધપુરૂષ ! આ મલયાએ કંઈ ખાધું નથી માટે આપ તેને જમાડા. અને જણા જમ્યા. મહાબલ કહે હવે મને મલયા આપી દો. આપનું આલેલું વચન પાળેા. જો તમારૂં મેલેલું વચન નહિ પાળેા તે તમારા આખા કુળને નાશ થશે. રાજા કહે- તમારે આની સાથે શું સખધ છે? સિદ્ધપુરૂષ કહે કે આ મારી પત્ની છે. કર્મચાગે તે મારાથી વિખૂટી પડી હતી. રાજા કહે મારૂ એક કાર્ય કરી આપેા. પછી હું તમને આપી દઇશ. એટલેા શું છે ? મને માથાના દુઃખાવા બહુ થાય છે તે માટે વૈદે કહ્યું છે કે બત્રીસ લક્ષણા પુરૂષ ચિતામાં હામાય અને તેની રાખ તમને માથે ચાપડવામાં આવે તે તમારૂં માથાનું દર્દ મટી જશે તેા મારૂ આટલું કાર્ય કરો. આ શબ્દો સાંભળી મલયા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. હિંમત હારી ગઈ. મહામલે તેને ખાનગી સમસ્યાથી સમજાવી દીધી ને છેવટે મહાબલ ચાલ્યા ગયા.
૯૬૭
“ બળતી ચિતામાં મહાઅલ '' :- તેણે સંધ્યાના સમયે ચિંતા ગાઠવવાની તૈયારી કરાવવા માંડી અને આ વાતની ગામમાં જાણ થતાં આખા ગામમાં હાહાકાર થયા. મલયાસુંદરી પેાતાના દેહને એળભા આપતી ઝૂરાપેા કરી રહી છે. ભગવાન! તે મને ક્યાં જીવાડી ? હવે મારા પતિનું શું થશે ? આખા ગામના લેાકા પાકાર કરે છે કે દેવરૂપ જેવા પુરૂષ ! તું ચિંતામાં પડવા ન જા. બધાની ના ડાવા છતાં શ્મશાને જતાં ચારે તરફ નજર કરતાં મહામલે કહ્યું કે આ જગ્યાએ ચિતા ગાઢવા અને તે રીતે ગઢવાવી. પેાતે ચિતામાં પ્રવેશ કરી ગયા. લેકામાં હાહાકાર થઇ ગયા. ચિતાને ફરતા પેાલીસેા ગાઠવ્યા છે. મહાખલે જ્યાં અંદર પ્રવેશ કર્યો કે તરત અગ્નિ સળગાવવામાં આવ્યા. રાજા ખૂમ મનમાં હરખાવા લાગ્યા. હાશ...નિરાંત થઈ. પ્રજા રાજાને ગાળેા દેવા લાગી. જ્યારે ચિતા સંપૂર્ણ મળી ગઇ ત્યારે સુભટા પાછા વળ્યા. આખી રાત લેાકાએ કાળા કકળાટ કર્યાં. આ રાજા દુષ્ટ છે. અરર....તેણે આ શું કર્યું? એમ કરતાં સવાર પડી રાખને માટા પોટલા માથે લઇ સિદ્ધપુરૂષ બજારમાંથી નીકળ્યેા. તેને જોઇ લાકે તેા ગાંડા થઇ ગયા ને તેની પાછળ પાછળ દોડયા. રાજાને કહે છે માપુ! આપને જોઈએ તેટલી રાખ વાપરે! ને મને મારી મલયા આપી . રાજા વિચાર કરવા લાગ્યા કે હાય....હાય ! આ કેવી રીતે પાછા આવ્યે ? હે સિદ્ધપુરૂષ ! તું અળી ગયા હતા ને જીવતા કયાંથી પાછો આવ્યે ? બાપુ ! મારા સત્બળથી દેવા મારા શરીરની રાખ પાસે આવ્યા.