________________
શારદા સરિતા
૯૫૧
હાય છે તેના ચરણમાં દેવા નમે છે. મર્યાદિતપણે જો બ્રહ્મચર્યનું પાલન કરે તે પણ તેને માટે દેવની તાકાત નથી કે તેનુ રૂંવાડું ફરકાવી શકે! સુદર્શન શેઠને સથા બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા ન હતી પણ સ્વદારા સતેાષીએ” એ વ્રતના પ્રભાવે શુળી ફ્રીટીને સિહાસન થયું. સીતાજી રામ સિવાય ખીજા કાઇ પુરૂષને ઇચ્છતા ન હતા. તેના શીયળના પ્રભાવે અગ્નિ શીતળ બની ગઈ. અજના સતીના શીયળના પ્રભાવથી પવનજીનુ મન પલટાઇ ગયું ને સામેથી તેની પાસે આવ્યા. ચારિત્રની એટલી બધી શકિત છે કે સામા મનુષ્યના દુષ્ટ વિચારાને ચારિત્રવાન આત્મા જાણી શકે છે. સ્ત્રીની વાત સાંભળી દુર્વાસા ઋષિ ઠરી ગયા. આટલા માટે જ્ઞાની કહે છે કે તપ કરે પણ જો કષાયને નહિ જીતે તે જન્મજરા અને મરણના ફેરા ટળવાના નથી. જીવને લાખ રૂપિયાની મુડી છેડવી સહેલ છે, કુટુંબ-પરિવાર છોડવા સહેલ છે પણ અભિમાન છેડવુ મુશ્કેલ છે.
જમાલિ અણુગારે કેટલી સિદ્ધિ છેડીને સાધુપણુ લીધુ હતુ. તેમને કેવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય હતા કે જેના વૈરાગ્યના પ્રભાવથી ૫૦૦ પુરૂષ! સંસાર છેાડીને તેની સાથે સચમી અન્યા. તેમની પત્નીએ પણ દીક્ષા લીધી હતી. તપ કેવા ઉગ્ર કર્યા હતા! લૂખા–સૂકા અને તુચ્છ આહાર કરીને શરીરને સુકકે ભૂકકે કરી નાંખ્યુ હતુ. પ્રભુના વચન ઉથલાવ્યા ન હાત તા તદ્દભવે મેક્ષમાં જાય તેવી તેમની સાધના હતી. પણ છેવટ સુધી પેાતાને મત છોડયા નહિ ને પ્રભુના વચને ઉથલાવ્યા, તેની આલેાચના કરી નહિ એટલે કાળ કરીને કિવિષિ દેવમાં ઉત્પન્ન થયા. હવે ગૈતમ સ્વામી પૂછે છે કેઃजमाली णं भंते ! देवे ताओ देवलोयाओ आउक्खएणं जाव कहिं उववज्जिहिइ ? गोयमा चत्तारि पंच तिरिक्ख जोणिय मणुस्स देव भवग्गहणाइ संसारं अणुपरियट्टित्ता तओ पच्छा सिज्झिहि जाव अंतं काहेइ, सेवं भंते सेवं भंतेति ।
-
હે ભગવાન! તેર સાગરાપમની આયુષ્ય સ્થિતિવાળા તે લાંતક દેવલાકમાંથી આયુના ક્ષય કર્યા બાદ, ભવનેા ક્ષય કર્યા ખાદ, અને સ્થિતિને ક્ષય થયા બાદ જમાલિ અણગાર ત્યાંથી નીકળીને કયાં જશે? ત્યારે ભગવાને કહ્યું– કિવિષિમાં ઉત્પન્ન થનારા દેવામાં કેટલાક અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે ને કંઈક દેવે! દેવ-મનુષ્ય-તિય ચાિ ચાર પાંચ ભવ કરીને મેાક્ષમાં જાય છે. જમાલિ અણુગાર તિર્ય ંચાનિક, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવે કરી એટલે! સંસાર ભમી ત્યાર પછી સિદ્ધ-બુધ્ધ થઇને મેાક્ષમાં જશે. ભગવાનના વચન સાંભળીને ગૌતમસ્વામી ભગવાનને વંદન કરીને વિનયપૂર્વક કહે છે. સેવંસતે સેવ' ભતે ગૌતમ કહે સહી
વીરના વચનમાં કાંઇ સદેહ મળે નહિ.
ભગવાન! આપ કહેા છો તે સત્ય છે. પ્રમાણ છે, યથાર્થ છે, આપના વચનમાં