________________
૯૦૬
શારદા સરિતા
વને બેઠા હતા. તે સમયે સેામસૂર નામના એક માણસે સેનકુમારને ખબર આપ્યા કે પ્રિયમેલક નામના તીમાં આવેલા ઋષિ આશ્રમમાં શાંતિમતિ છે ત્યાં તમને મેળાપ થશે તેથી સેનકુમાર ત્યાં જવા તૈયાર થયા. ખરાખર તે દિવસે શાંતિમતિ આશ્રમની બહાર પ્રિયમેલક નામના વૃક્ષ નીચે બેઠી હતી. તેનું ડાબુ' અંગ ફરકવા લાગ્યું એટલે શાંતિમતિના મનમાં થયું કે જરૂર આજે મને મારા પતિનું મિલન થશે. એટલામાં સામે ષ્ટિ કરી તેા સેનકુમારને આવતા જોયા. મનેની દૃષ્ટિ એકમેક થતાં અનેની આંખમાં એક સાથે સ્નેહના અશ્રુ ભરાઇ આવ્યા. શાંતિમતિ અને સેનકુમાર તપાવનમાં આશ્રમમાં આવ્યા ને તાપસાને પ્રણામ કર્યાં. સહુને ખબર પડી કે શાંતિમતિના પતિ છે એટલે માટા કુલપતિએ શાંતિમતિને તેના પતિને સોંપી દીધી. સેનકુમારે તેમને ખૂબ ઉપકાર માન્યા ને શાંતિમતિને લઈને રવાના થાય છે ત્યારે બધા ઋષિએ તેને આશીર્વાદ આપે છે. સેનકુમાર અને શાંતિમતિ તાપસેાના આશીર્વાદ લઈ રવાના થયા. ઘણું દૂર જઈને એક વૃક્ષ નીચે બેઠા છે. ત્યાં એક દેવી આવી અને સેનકુમારને ચારિત્રથી ખડિત કરવા ખૂબ પ્રયત્ન કરવા લાગી. પણ સેનકુમાર કઇ રીતે ચલાયમાન ન થયા એટલે તેના ઉપર પ્રસન્ન થઈને એક તેજસ્વી મણિ આપ્યું ને કહ્યું–આ મણિથી સ જાતિના વિષ અને રાગા નાશ પામે છે એટલે આ મણનું નામ “આરેાગ્યરત્ન ” છે. દેવીનુ વચન સાંભળી સેનકુમારે પ્રસન્ન થઈને મણિ ગ્રહણ કર્યું” ને “ચિરંજીવ” રહે એવા આશીર્વાદ આપી દેવી તેા અદશ્ય થઈ ગઈ. હવે સેનકુમાર અને શાંતિમતિ ત્યાંથી પાછા વિશ્વપુર નગરમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન ન ૧૧૧
કારતક સુદ ૮ ને શુક્રવાર
તા. ૨–૧૧–૦૩
સુજ્ઞ બંધુઓ! આત્માથી પુરૂષા કર્મીના ઉદ્દય સમયે ખૂબ જાગૃત ને મસ્ત રહે. કારણ કે એ સમજે છે કે મે પૂવે આંધ્યા છે એ કર્મરૂપી મહેમાન ઉદ્દયમાં આવ્યા છે, તેા હું તેનુ સમતાભાવથી સ્વાગત કરીને તેમને વિદાય કરૂ' તે પાછા આવે નહિ. આવી સમજણુના કારણે એ મહાન પુરૂષ। દુઃખના સમયે આકુળ-વ્યાકુળ ન થાય અને અનાકુળ ભાવથી રહે.
ભલે હાય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુઃખ રહિત ન કોઇ નાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રાજ
નિમ રાજ, ગજસુકુમાર, અનાથી મુનિ અ≠િ મહાન પુરૂષને કર્માં ઉદયમાં આવ્યા પણ એ ક્રદયનું નિમિત્ત પામીને કેવા જાગૃત મની ` ગયા ! ને સમતાભાવથી