________________
શારદા સરિતા.
લાહીનું વમન કરતા ધરતી ઉપર પડી ગયા. એટલે દેવીએ તેને ઉંચકી ત્યાંથી દૂર ફેંકી દીધા ને દેવી અદશ્ય થઈ ગઈ. ઘેાડીવારે ત્યાં ભીલેનુ એક ટોળું આવ્યુ' ને તેને ઉપાડીને લઈ ગયા. તે ભીલેના હાથે ઘણી કાના પામતા વિષેણુ અટવીમાં અનાથ રીતે મરણ પામીને બાવીસ સાગરોપમની સ્થિતિએ છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેા.ને નરકની કારમી વેદના ભેાગવવા લાગ્યું,
૯૧૭
આ તરફ્ સેન મુનિએ યથાર્થ રીતે મુનિધર્મનું પાલન કરી અમૃત જેવા સમતાસેનું પાન કરી સર્વ જીવાને ખમાવી આલેાચના કરીને સંથારા કર્યા અને શુદ્ધ ધ્યાનમાં મગ્ન અની કાળને અવસરે કાળ કરી નશ્વર દેહના ત્યાગ કરીને નવમી ગ્રેવેયકમાં ત્રીસ સાગરોપમનાં આયુષ્યવાળા મહર્ધિક દેવ બન્યા અને તે દેવલાકના મહાન સુખા ભાગવવા લાગ્યા. હવે ત્યાંથી ચ્યવીને આઠમા ભવમાં કયાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન નં. ૧૧૩
કારતક સુદ ૧૦ ને રવિવાર
તા. ૪–૧૧–૭૩
સુજ્ઞ બંધુએ ! અનતજ્ઞાની ભગવંત ખેલ્યા છે કે તપ દ્વાશ આત્મા ઉપર રહેલા કર્મોના કચરા સારૂં કરી શકાય છે અને સંયમ દ્વારા નવા આવતા કર્મરૂપી કચરાને અટકાવી શકાય છે. ઘર અને દુકાન બધુ તમને સ્વચ્છ ગમે છે ને ? એફીસમાંથી ઘરે આવે! ત્યારે ઘરમાં સાફસૂફ્ કરેલું ન હોય ને ચારે તરફ કચરે પડેલા હાય તે તમને ઘરમાં બેસવું ગમે ? ત્યાં બેસવું તમને ગમતું નથી. ઘર-દુકાન કે ઓફીસમાં કચરા ભરાય તે! તમે તેને વાળીને ફેંકી દો છે તેમ અનાદિકાળથી આત્મારૂપી ઘરમાં કર્મરૂપી કચરાના મોટા ઢગ જામી ગયા છે. તેને વાળીને બહાર ફેંકી દેવાનુ મન થાય છે? ક રૂપી કચરાને કાઢવા સયમ રૂપી સાવરણી જોઈશે. જેમ કચરાવાળા ઘરમાં તમને રહેવું ગમતું નથી તેમ કર્મરૂપી કચરવાળા આત્માના ઘરમાં રહેવુ કેમ ગમે ? માટે સમ્યજ્ઞાન રૂપી લાઇટ કરીને સયમ રૂપી સાવરણી હાથમાં લઇને આશ્રવરૂપી બારણા બંધ કરીને આત્મઘર સાફે કરવા માંડશે। તેા સાક્ થઇ જશે. પેલે! માહ્ય કચરા તે સાવરણી લઈને વાળશે! તે! સા થઇ જશે પણ આત્મા ઉપર કના કચરા લાગ્યા છે તે સામાન્ય મહેનતે સા* નહિ થાય.
તમને કંચા ગમતા નથી, ખંધન ગમતુ નથી. આત્માને સ્વભાવ મુક્તવિહારી છે. જેમ પક્ષીએ જંગલમાં સ્વેચ્છાથી ઉડે છે. એને સ્વભાવ મુકતવિહારી છે. એમને પાંજરામાં ગમતું નથી. પોપટને પકડીને કાઇ સાનાના પિંજરમાં પૂરે, રાજ એને દાડમની કળીએ ખવડાવે ને સાનાના રત્નજડિત કટોરામાં કહેલા દૂધ પીવડાવે તે પણ