________________
શારદા સરિતા
. ૯૨૫
જમાલિ અણુગારની એક વખતની પત્ની અને મહાવીર પ્રભુની પુત્રી પ્રિયઢનાએ પણ દીક્ષા લીધી હતી અને એ પણ જમાલિના મતમાં ભળી ગઈ હતી. પણ એક વખત તે સાધ્વીજી શકડાલ શ્રાવકને ઘેર ગૌચરી ગયા, શકડાલ કુંભાર હતા. પહેલાં એ ગેાશાલકના શ્રાવક હતા પણ પછી સત્ય વાત સમજાતાં ખેટું છોડી દઈને પ્રભુના દૃઢ શ્રાવક અની ગયા હતા. એને ઘેર સાધ્વીજી ગૌચરી વહેારતા હતા, પાછળથી દિવાસળી ચાંપીને તેમની પછેડીના છેડા સળગાવ્યેા. સાધ્વીજી કહે છે મારી પછેડી સળગી, ત્યારે શકડાલ શ્રાવક કહે છે હે સાધ્વીજી! તમારા મત પ્રમાણે પછેડી બળતી હૈાય ત્યારે મળી ન કહેવાય પણ પૂરી મળી જાય ત્યારે ખળી કહેવાય. આટલું કહ્યું ત્યાં સાધ્વીજીની શાન ઠેકાણે આવી ગઈ.
દેવાનુપ્રિયે!! તમે શ્રાવક છે. શ્રાવકતે શાસ્ત્રમાં સાધુના અમ્માપિયા કહેવામાં આવે છે, સાચા અમ્માપિયા જેવા શ્રાવકે સાધુની ભૂલ થતી હાય તેા ખૂણામાં બેસાડીને શિખામણ આપે ને સાધુને પોતાની ભૂલનું ભાન કરાવે. પતનના પંથે ગયેલ નું ઉત્થાન કરાવે. પ્રિયદર્શીના સાધ્વીજી જમાલિ અણુગાર પાસે આવ્યા ને કહ્યું કે જમાલિ અણુગાર! કરવા માંડયું. ત્યારથી કર્યું. એ ભગવાનના વચનામૃતા સાચા છે. જો મારી પછેડી મળી અને એને એલવી ન હાત તે! આખી મળી જવાની હતી માટે મળવા માંડી ત્યારથી અળી કહેવાય. તેા તમે ભગવાનના વચનને અંગીકાર કરે. પ્રભુની પાસે જાવ ને તમારા ખાટા મત છોડી દો. પણ અભિનિવેશિક મિથ્યાત્વમાં પડેલા જમાલિ અણુગારે પકડેલી ખાટી વાત છોડી નહિ. સાધ્વીજીની વાત ન માની ત્યારે સાધ્વીજી કહે છે હું જમાલિ અણુગાર! હું' આજથી તમને છોડી દઉં છું ને ભગવાનના શરણે જાઉં છું. જમાલિ અણુગારે સાચી વાતના સ્વીકાર ન કર્યો ત્યારે પ્રિયદર્શીના આદિ સાધ્વીજીઓને સમુદ્દાય જમાલિને મત છેડી ભગવાનના મતમાં ભળી ગયા.
મધુએ સતા તમને સસાર છોડવાનું કહે, શ્રાવક બનવાનું કહે અગર ચંદ્રમૂળ-નાટક-સિનેમા સના િત્યાગ કરવાનું કહે તે એમાં એમનેા બિલકુલ સ્વાર્થ નથી. એ તે કરૂણાષ્ટિથી કહે. તે જીવનનુ ઘડતર કરી આત્મકલ્યાણના માર્ગ બતાવે છે ને ભૂલનું ભાન કરાવે છે. મહાન પાપમાં પડેલેા માનવી પણ જો સંત સમાગમ કરે તે કલ્યાણ કરી જાય છે.
એક નાગદત્ત નામના ધનાઢય શેઠ હતા, તે ખૂખ શ્રીમત હતા. તેમણે એક ખૂબ સુંદર ખગલે ધાન્યેા અને કારીગરોને કહે કે સાત પેઢી સુધી રંગ ન બદલાય તેવા સુ ંદર રંગ કરજો. કારીગર કહે જેવુ નાણુ નાખશે તેવુ થશે. આ સમયે મુનિ ત્યાંથી નીકળે છે. શેઠ પગે લાગે છે ને સુનિ હેજ મલકાય છે. પછી અપેારે શેઠ જમવા બેઠા છે ત્યાં શેઠાણી ખૂબ સારસભાળ સાથે શેઠને જમાડે છે ને ખાખે। ભાણુ