________________
૯૪૨
શારદા સરિતા
માલના સાદા કરાય પણ આજે તે બુદ્ધિને સાદો થઇ ગયા છે. એક જમાના એવા હતા કે કોઈ ગરીખ માણુસ ડૅાકટર કે વકીલની સલાહ લેવા જાય તે મત સલાહ આપતા. કાચ કેસ લડવા પડે તે પણ તેને ચાર્જ લેતા નહિ. ડૉકટરે પણ મત દવા આપતા, પણ આજે તેા ડૉકટર – વકીલેા અને એન્જીનીયા બધાય બુદ્ધિના સાદો કરતા થઈ ગયા છે, પણ ગૌતમસ્વામી જેવા વકીલે આપણા માટે વગર ચાર્જ વસુલાત કરી છે. એ તે ચાર જ્ઞાન અને ચૌઢ પૂર્વના જાણકાર હતા. એ બધું જાણતા હતા પણ આપણા માટે વકીલાત કરી છે. એમણે ભગવાનને પ્રશ્ના પૂછ્યા ન હેાત તે। આપણને આ બધું જાણવા કયાંથી મળત!
દેવાનુપ્રિયા! ગૌતમસ્વામી કેવા જિજ્ઞાસુ હતા! તમે પણ એવા જિજ્ઞાસુ ખનો. કઈ પણ સાંભળે તે તેના ઉપર મનન કરીને પ્રશ્ન પૂછો ને તમને કોઇ કંઈ પૂછે તા હૈયાના ઉકેલથી તેના જવાબ આપી દે. સિદ્ધરાજ નાના હતા. તેના પિતા મરી ગયા હતા. માતા મીનળદેવી તેને ઉછેરી રહી હતી. સિદ્ધરાજ નવ વર્ષના થયા. આ વાતની દ્દિલ્હીના બાદશાહને ખબર પડી કે આ છોકરાના પિતા મરી ગયા છે ને એની માતા મીનળદેવી દીકરાને ઉછેરે છે. તેથી તેણે મીનળદેવીને ખખર માકલ્યા કે તમારા દીકરા સિદ્ધરાજકુમારની મારે પરીક્ષા કરવી છે! માટે મારા રાજ્યમાં તેને મોકલી આપે. માતાના મનમાં થયું કે મારે દીકરા હજુ નવ વના છે. ખાદશાહ તે મહાન બુદ્ધિશાળી છે. મારા દીકરાને શું પ્રશ્નો પૂછશે ? નવ વર્ષના બાલુડાનું શું ગજું ? એટલે માતાએ તેને ખૂબ શિખામણ આપીને કહ્યું બેટા! તને રાજા આમ પૂછે તે આમ ઉત્તર આપજે. હજારા પ્રશ્ના સમજાવ્યા. માતા બધુ કહી રહી ત્યારે છેલ્લે સિદ્ધરાજ કહે છે માતા! તે' મને આટલું બધું શીખવાડયુ તેમાંથી રાજા કંઇ ન પૂછે તે! મારે શું જવાબ આપવા ? ત્યારે માતા કહે છે કે તારી બુદ્ધિથી જે આવડે તે જવાખ આપજે.
સિદ્ધરાજ માતાને નમન કરીને ખાદશાહની સભામાં ગયા ને બે હાથ જોડીને ઉભા રહ્યા તેવાજ રાજાએ તેના બે હાથ પકડી લીધા ને પૂછ્યું. – છોકરા! મેં તારા હાથ પકડી લીધા. ખેલ, હવે તું શું કરીશ ? ત્યારે સિદ્ધરાજ કહે છે બાપુ ! હવે હું ન્યાલ થઇ ગયા. ત્યારે બાદશાહ કહે છે કેવી રીતે? ત્યારે સિદ્ધરાજ કહે છે જુઓ, લગ્ન વખતે વર કન્યાના હાથ પકડે છે. કન્યા વરના હાથ પકડતી નથી. વરરાજાએ કન્યાના હાથ પકડયા એટલે કન્યા પતિને પેાતાનુ સર્વીસ્વ માને છે તે કન્યાની બધી જવાબદારી એના પતિના માથે આવે છે. વર તેા કન્યાને એક હાથ પકડે છે પણ આપે તે માશ અને હાથ પકડી લીધા. હવે મારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. હવે મારી પૂ જવાબદારી આપના માથે રહે છે. સિદ્ધરાજના જવાબ સાંભળી ખાદશાહ ખૂશ થઈ ગયા ને કહ્યું જા બેટા તું જ્યાં સુધી રાજ્ય કરવાને યેાગ્ય ઉંમરને ન થાય ત્યાં સુધી તારી