________________
૯૨૧
શારદા સરિતા
મહાવીર સ્વામીએ ઉત્તર આપ્ચા કે હે ગૌતમ! મારા અંતેવાસી જમાલિ અણુગાર નામના કુશિષ્ય મારા વચન ઉપર શ્રદ્ધા નહિ કરતા યાવત્ રૂચી નહિ કરતે ખીજી વખત પણુ મારી પાસેથી ચાલ્યું ગયે! અને અશુભ અધ્યવસાયથી પેાતાને અને ખીજાને મિથ્યાત્વમાં નાંખતા કાળને અવસરે કળ કરીને કિલ્બિષિમાં કિલ્બિષિ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી ગૌતમસ્વામી પૂછે છે હે ભગવંત! કિવિષિના કેટલા ભેદ છે. ત્યારે ભગવાન કહે છે હૈ ગૈતમ! કિવિષિના ત્રણ ભેદ છે. ત્રણ પચેપમની સ્થિતિવાળા, ત્રણ સાગર।પમની સ્થિતિવાળા અને તેર સાગરાપમની સ્થિતિવાળ!
ફરીને ગૈ!તમસ્વામી ભગવાનને પૂછે છે હે ભગવંત! ત્રણ પત્યે પમની સ્થિતિવાળા, ત્રણ સાગરાપમની સ્થિતિવાળા, તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિ દેવે કયાં રહે છે? ત્યારે ભગવંત કહે છે હું ગૈતમ ! જ્ગ્યાતિષીદેવની ઉપર અને સાધર્મ ઇશાન દેવલાકની નીચે ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા કિવષિદેવ રહે છે અને સાધર્મ ઇશાન દેવલાકની ઉપર અને સનત્કુમાર માહેન્દ્ર દેવલેાકની નીચે ત્રણ સાગરે પમની સ્થિતિવાળા કિલ્વિષીદેવ રહે છે અને બ્રહ્મદેવલેાકની ઉપર અને લાંતક દેવલેાકની નીચે તેર સાગરે પમની સ્થિતિવાળા કિવિષિ દેવા રહે છે.
જમાલિ અણુગાર ભગવાનના ભાણેજ હતા, જમાઇ હતા ને શિષ્ય પણ હતા, છતાં તેની શ્રદ્ધા બદ્દલાતા ભગવાને કહી દીધુ કે એ મારે કુશિષ્ય છે. હજુ ગાતમસ્વામી ભગવાનને પૃચ્છા કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
આઠમે! ભવ
ચરિત્ર: સાતમે ભવ પૂરા કરીને ગુણુસેન એટલે સેનકુમારને આત્મા નવમી ગ્રેવચેકમાં ગયા હતા ને વિષેણને આત્મા છઠ્ઠી નકે ગયા હતા અને પેાતાના શુભાશુભ કર્મના ફળ ભાગવીને કયાં ઉત્પન્ન થાય છે તે સાંભળે.
અચેાધ્યાનગરીમાં મૈત્રીબળ નામના ખૂબ ન્યાયી ને પ્રજાપાલક રાજા હતા. તેમને પદ્માવતી નામની રાણી ખતી. ગુણુસેનને આત્મા નવમી ગ્રેવયેકનુ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને પદ્માવતી રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. સવાનવ માસે તેના જન્મ થયા. રાજાને આ એક પુત્ર હતા એટલે ખૂબ ઉત્સાહપૂર્વક તેને જન્માત્સવ ઉજજ્યેા. ધીમે ધીમે ગુણચંદ્ર પંદર વષૅના થયે! ત્યારે એક વખત તેના સરખેસરખા મિત્રાની સાથે અગીચ!માં ફરવા ગયા હતા. મિત્રની સાથે આનંદથી ખ઼ગીચામાં ફરે છે ને શેાભા નિહાળતા ક્રીડા કરતા હતા. એ સમયે ત્યાં એક મેટા ગેબી અવાજ આવ્યા. આ અવાજ સાંભળી ગુણચંદ્રકુમાર સ્થિર થઇ ગયા. પણ તેની સાથે રહેલા મિત્ર! તે મૂઠીએ વાળીને ભાગી ગયા. અધા પશુએ ડરે છે પણ કેશરીસિંહ કાઇથી ડરતા નથી. એને જોઇને માણસ ધ્રુજી ઉઠે છે. જીવતા સિંહની સામે જવા કેાઈ તૈયાર