________________
૯૦૮
શારદા સરિતા
બચાવે...બચાવે....સાધુ મારૂં ચારિત્ર લૂટે છે. આથી લેાકેા ભેગા થયા ને મુનિને મારવા લાગ્યા. સામે દરખારના મંગલા હતા. તેમણે બધું જોયું તેથી જનતાને કહ્યું કે શુ કરા છે ? મુનિ પવિત્ર છે. ખાઈ ખરાબ છે. મેં મધુ નજરે જોયુ છે તેથી સૌએ મુનિની માફી માંગી ને આઈના તિરસ્કાર કર્યાં. પગમાં ઝાંઝર પહેરાવ્યુ તેથી મુનિનુ નામ ઝાંઝરીયા મુનિ પડી ગયું. હવે ઘણા સમય ગયા બાદ મુનિ તેમની બહેનના ગામમાં કંચનપુરમાં આવે છે ત્યારે ખપારના ગૌચરી જાય છે. રાજા રાણી ચાપાટ રમે છે. રાણીએ મુનિને જોયા તેથી તેને થયું કે જાણે મારા ભાઈ ન હેાય ? તેમ વિચારતા આંખમાં આંસુ આવતા રાજાના મનમાં થયું કે આ સાધુને પહેલાં શણીને પ્રેમ હશે! તેમ માનીને તરત નીચે ઉતરી ચંડાળને આજ્ઞા કરી કે પેલા પાખંડી સાધુને પકડી એને ખાડામાં ઉતારી એના શિરચ્છેદ કરી ! તરત સેવકોએ મુનિને પકડયા ને એક વાટિકામાં લઈ જઈ એક ખાડા ખેાદી મુનિને તેમાં ઉતાર્યાં. મુનિ તા સમજી ગયા કે મને આજે મારણતિક ઉપસર્ગ આળ્યેા છે.
મુનિ પેાતાના ચેતનદેવને કહે છે હું ચેતન ! જોજે ચલાયમાન થતા ! તે પંચ મહાવ્રત અંગીકાર કર્યા ત્યારે ખત્તિ-મુત્તિ આદિ દશ યતિધર્મના સ્ત્રીકાર ક છે. તેમાં આજે તારી સેટીના દિવસ છે. વિદ્યાથી એક વર્ષ અભ્યાસ કરેછે. તે પરીક્ષાના દિવસે સાચું પેપર લખે તેા પાસ થાય છે. તેમ તે` દીક્ષા લીધી ત્યારથી લઈને જે અભ્યાસ કર્યા છે તેની આજે પરીક્ષા છે. જોજે પરીક્ષામાં ફેલ થતા ! આ રીતે આત્માને શિખામણ આપતાં મુનિ ધ્યાનમાં મસ્ત બની ગયા ચડાળાએ એમનું મસ્તક ધડથી જુદું કરી નાંખ્યું. લાહીનુ ખાખાચીયુ ભરાયુ' તેમાં મુનિના રજોહરણ લેાહીથી ખરડાઇ ગયેા છે. મુહપત્તિ પણ લેાહીથી ખરડાયેલી પડી છે.
આ સમયે લેાહી અને માંસ જોઈ સમડી ઉડતી ઉડતી ત્યાં આવી ને મુનિના રજોહરણ માંસના લેાચા માની ચાંચમાં ઉપાડયા ને ઉડતી ઉડતી રાજમહેલની અગાશી ઉપરથી પસાર થતી હતી ત્યાં તેની ચાંચમાંથી રજોહરણ છટકી ગયા. રાણી અગાશીમાં બેઠા હતા તેની પાસે પાયે!. રાણીએ રજોહરણ જોતાં વિચાર્યું કે મુનિની ઘાત થઈ છે. ત્યાં રાણી કેશુદ્ધ બની ગઈ ને ભાનમાં આવતાં તેને ખબર પડી કે મારા ભાઇની જ ઘાત થઈ છે. ખૂબ આઘાત સાથે તેણેઅનશન સ્વીકાર્યું. રાજા આવ્યા. રાણીને આઘાત, અનશન અને મુનિ તેના ભાઈ હતાં. એ બધા સમાચાર જાણી રાજાનું હૈયું પાપના પશ્ચાતાપથી શેકાઇ જવા લાગ્યું.
પૂર્વભવના વૈર ડાય ત્યારે માણસને કેવી દુર્મતિ સૂઝે છે. જે શજાએ પહેલાં રાણીને પૂછ્યું હેત તેા આવુ અનત નહિ. રાજાને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યા કે આ મુનિ હત્યાના ઘાર પાપથી હું કેમ છૂટીશ ? એમાં પણ ખીજા કાઇ નહિ ને મારા સાળા