________________
શારદા સરિતા
૮૫૧ તેને તેડનારો હું ક્યાં બળવાન નથી. આ રીતે જીવ જે સાવધાન બને તે કર્મશત્રુઓ હાંફીને ભાગી જાય. એટલી પ્રચંડશક્તિ આત્મામાં રહેલી છે. અંતરમાં જ્ઞાનની ત પ્રગટે પછી સંસારમાં કઈ પદાર્થને મેહ રહે નહિ. પ્રકાશ અંધકારને હઠાવે છે તેમ જ્ઞાન મેહને હઠાવે છે. જ્ઞાનના બળથી પદાર્થોની અસારતા સમજાય પછી મોહ ક્યાંથી રહે? કઈ પણ ચીજ જીવને મોહ કે રાગ-દ્વેષ કરાવતી નથી પણ તે વસ્તુ પ્રત્યેની આસક્તિના કારણે જીવ કર્મબંધન કરે છે.
આપણુ જેનદર્શનના નિયમ પ્રમાણે જીવ કર્મ કેવી રીતે બાંધે છે? તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે વાયવા મન: કર્મયોગ: ગ ત્રણ છે. મનગ, વચનગ અને કાયાગ. એ ત્રણ ગોમાંથી કઈ પણ વેગન કષાની સાથે સબંધ થવાથી કર્મબંધ થાય છે. કષાય ચાર છે. કેધ-માન-માયા અને લેભ. એ ચારમાંથી કઈ પણ એક કે એકથી અધિક કષાયની સાથે મન, વચન અને કાયાને યોગ જોડાય ત્યારે કર્મબંધન થાય છે. એકલી કષાય કે એકલા પેગથી કર્મ બંધાતા નથી. જે કષાય ન આવે તે ત્રણ વેગ હોવા છતાં કર્મ બંધાતા નથી.
રાશીલક્ષ છવાયોનીના જીવમાં એકેન્દ્રિયને એક કાયયેગ હોય છે. વિલેન્દ્રિઓને અને અસંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિઓને વચનગ અને કાગ એ બે વેગ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિઓને મનોગ-વચનગ ને કાગ એ ત્રણે યોગ હોય છે. એ ત્રણ ગવાળા જીવોમાં તીર્થકર ભગવંત અને સામાન્ય કેવલી ભગવંતને ત્રણે ગ હેવા છતાં કર્મ બંધાતા નથી. તેરમું સગી કેવળી ગુણસ્થાનક છે ને ચૌદમું અગી કેવળી ગુણસ્થાનક છે. તેરમે ગુણસ્થાનકે સગી દશા છે પણ કર્મબંધન નથી. કારણ કે યોગ છે પણ કષાય નથી. જે તેમને કષાય હેત અગર મેહનીય કર્મને જીત્યું ન હતા તે કેવળજ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થાત? આઠ કર્મોમાં શિરોમણી મેહનીયકર્મ આદિ ચાર ઘાતી કર્મોને જીતી લેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલે એમને કર્મબંધન થતું અટકી ગયું.
ઉત્તરાધ્યયન સૂત્રના ર૯ મા અધ્યયનમાં કહ્યું છે કે તીર્થકર ભગવંતને પણ ક્રિયા લાગે છે. તે કેવી રીતે?
जाव सजोगी भवइ ताव ईरियावहियंकम्मं निबन्धइ, सुहफरिसं. दुसमयठिइयं । तं पढम समए बध्धं, बिइय समए वेइयं, तइय समए निजिण्णं । तं बध्धं पुठं उदीरियं वेइयं निजिण्णं सेयाले य अकम्मया भवइ ।
જ્યાં સુધી સગી હોય છે ત્યાં સુધી તેમને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. જે સુખરૂપ હોવાથી બે સમયની સ્થિતિવાળી હોય છે. તે પહેલા સમયે બાંધે છે. બીજા સમયમાં વેદે છે ને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે. આવી રીતે બદ્ધસ્પર્શ-ઉદય અને