________________
શારદા સરિતા
૮૯૩
પરિણામે ક ખંધાશે. પશુ ધર્મની દૃઢ શ્રદ્ધા હશે તે જીવની દુર્ગતિ નહિ થાય. આવુ સમજનારા બહુ ઓછા છે. પૈસા પ્રત્યેની આસકિત જીવને ક્ષણમાં હું ને ક્ષણમાં શેાક કરાવે છે. આને સાચું સુખ કહેવાય ? “ના”. હવે તમને એમ લગે છે કે આ સુખ છે!ડવા જેવુ છે. જો આવા ભાવ આવે તે તમને સાધુપણું સ્વીકારવાનું મન થાય ને કદાચ સાધુપણું ન સ્વીકારી શકે તે પણ તમારા કુટુંબમાં રત્ન જેવા સતાના પાકે અને એ સાધુપણું સ્વીકારી જૈનશાસનની જ્યેાત ઝળકાવે અને કદાચ એ સાધુપણું ન સ્વીકારી શકે તે સાચા શ્રાવક અની જૈન ધર્મની પ્રભાવના અવશ્ય કરે.
અનંત ઉપકારી જિનેશ્વર ભગવતાએ આખુ જગત દુઃખી શાથી છે ? તેનુ નિરીક્ષણ કરીને ફરમાવ્યું છે કે જીમાત્ર સુખને પ્રેમી અને દુઃખનેા દ્વેષી છે. પણ મેહમાં અંધ બનેલા હેાવાથી વસ્તુના ગુણુ અને દોષને યથાપણે જાણી શકતા નથી એના કારણે દુઃખના નાશ કરવાના અને સુખની પ્રાપ્તિના હેતુથી જે જે પ્રવૃત્તિ કરે છે તે તે પ્રવૃત્તિના પરિણામે એ સુખ પામવાને બદલે દુઃખ પામે છે. તમે જો અંતરના ઉંડાણથી વિચાર કરશેા તેા સમજાશે કે અનંતજ્ઞાની પરમાત્માનું કથન સેા ટચના સેાના જેવું સત્ય છે. કારણ કે દુઃખ આપણને ગમતું નથી તે પણ દુ:ખ આવ્યા વિના રહેતું નથી. છતાં પણ દુ:ખ કયાંથી આવે છે. તેને આપણને કે ખીજા કોઈને વિચાર આવતા નથી. એ રીતે આપણે સુખને ચાહીએ છીએ છતાં ધાર્યું સુખ મળતું નથી. તે પણ આપણને સુખ કેમ મળતું નથી અને સુખ કેવી રીતે મળે એનેા પણ ઉંડાણમાં ઉતરીને વિવેકપૂર્વક વિચાર કરતા નથી. તમને કદી એવા વિચાર આવે છે કે અમે જે કલ્પિત પૌદ્ગલિક સુખ માટે તરફડીયા મારીએ છીએ તે સુખ માટે ધન મેળવતાં અનેક પાપ થયા વિના રહેતા નથી. એ પાપના ફળ સ્વરૂપે આપણને દુઃખ આવે એમાં શી નવાઇ? સાચુ ખેલે એવા વિચાર આવે છે ! ‘ના',
અરિહંતની ઉપાસના કરનારા અને અરિડુતના પ્રતિનિધિ એવા સંતાને સેવનારા શ્રાવકોની આ દશા હાય ? એ જડના ભિખારી હાય ? ચામડાના પુજારી હાય ! શરીર પ્રત્યે કેટલી મમતા છે ? સહેજ તાવ આવ્યેા ને ખે!રાક ન લેવાયે. મનમાં થશે કે હું કેવા સૂકાઈ ગયા ! કેટલી બધી શરીરની ચિંતા કરે છે ? આટલી ચિંતા આત્માની કરી છે ? રાત-દિવસ દેહના દાસ બનીને રક્ષણ કરે છે પણ વિચાર કરો કે આ દેહમદિરમાંથી ચેતનદેવ ચાલ્યા ગયા પછી એની કેટલી કિંમત છે! મકાનની માવજતમાં માલિકને સાવ ભૂલી ગયા છે. સગાસ્નેહી બધાની ખબર લેવાના ટાઈમ મળે છે. પરની પંચાતમાં તું પાવરધે! બન્યા છે. પરની પંચાતમાં રાતની રાત જાય તે પણ ઉંઘ આવે નહિ. પણ આત્મચિંતન કરતાં ઉંઘ આવે છે. મહાન પુરૂષા કહે છે પરની પંચાત કરતા હે જીવ! તને શું લાભ થશે ? ખધ.ની ખખર લેવા કરતાં કાઇક દિવસ