________________
૮૪૬
શારદા સરિતા
સમય થતાં પહેલાં ઘાતીકમેના યકરી કેવળજ્ઞાન પામી ગયા. ત્રણ લેકના પૂજનીક અન્યા.
અંધુએ ! આ સૈાથી નાના સાધ્વીજી સાધના કરતાં કરતાં એક ગુરૂણીની આજ્ઞામાં રૂચી કરતાં કેવળજ્ઞાન પામી ગયા. ગુરૂણી જેટલું જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું" ન હતું. એમણે એવા ઉગ્ર તપ પણ કર્યા ન હતા. ફકત ગુરૂની આજ્ઞાનું પાલન જન્મ– મરણથી મુકિત અપાવવામાં સહાયક અની ગયું. ગુરૂણીને ખખર નથી કે મારી શિષ્યાને કેવળજ્ઞાન થયું છે. સમય થતાં ગુરૂણી વાંચણી કરવા બેઠા. શિષ્યાએ બેઠા છે. વાંચણી કરતાં કરતાં પ્રશ્નોની છણાવટ કરે છે. તેમાં એક પ્રશ્ન લઘુશિષ્યાને પૂછ્યું. એને તેમણે ખૂબ સુંદર જવાખ આપ્યા. કારણ કે જેનું અજ્ઞાન નષ્ટ થઇ ગયુ' ને કેવળજ્ઞાન પામી ગયા એના જવાખમાં શુ ખામી હાય ? એમની ભાષા અને એમનેા જવામ સાંભળી ગુરૂણી સ્તબ્ધ થઈ ગયા. અહા ! આજે આની ભાષામાં ફેર છે. ફરીને ખીજો પ્રશ્ન પૂછ્યા એને પણ એવા સરસ જવાબ આપ્યા. ગુરૂણી વિચાર કરે છે આટલી નાની શિષ્યામાં આવા અઘરા પ્રશ્નનું સમાધાન કરવાનું સામર્થ્ય કયાંથી આવ્યું?
ગુરૂણી પૂછે છે આપને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે ? શિષ્યા કહે આપના પ્રતાપ ! ગુરૂણી સહિત બધા સાધ્વી નમી પડયા. ગુરૂણીની આજ્ઞાનું પાલન કરવાના અવસર મહાન પુણ્યાય હાય તેા મળે છે. આવી રીતે સસારમાં હેા તે વડીલેાની આજ્ઞાનું, નાકરે શેઠની આજ્ઞનું પાલન કરવુ. રણસંગ્રામમાં સૈનિક સેનાપતિની આજ્ઞાનુ કેવી રીતે પાલન કરે છે? એ જાણા છે ને? સૈનિકા સજ્જ થઇને ઉભા હાય તે વખતે સેનાપતિ આજ્ઞા કરે કે આગેકૂચ કરો, તે સૈનિકે ઉભા રહી શકે નહિ. પછી ભલે નદી હાય, નાળા હાય, પહાડ હેય કે ખાડા હાય, ઠંડી હાય કે ઉપરથી વરસાદ વર તેા હાય, સામેથી શત્રુએની ગાળીઓ આવતી હાય, શરીરમાં ગાળીએ પેસી જાય, મરી જવાના પ્રસંગ આવે તે પણ વફાદાર સૈનિકા સેનાપતિની આજ્ઞાનુ કદી ઉલ્લંઘન કરતા નથી. શૂરવીરતાથી શત્રુઓના સામના કરે છે.
કદાચ કોઇ સૈનિક સેનાપતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેા તેને સૂટ કરે છે. એટલી સેનાપતિની સત્તા છે. જ્યારે ગુરૂ તે આજ્ઞાના પાલનને મહિમા સમજાવે. એનાથી કેવા લાભ થાય છે તે સમજાવે છે. પછી તેા શિષ્યની ભાવના ઉપર આધાર રહે છે. જો એને આત્મકલ્યાણ કરવાની ભાવના હાય તે। વીતરાગ વચન અનુસાર ગુરૂની આજ્ઞાનું પાલન કરે. એ ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે ગુરૂ અને સેનાપતિની જેમ શિક્ષા કરતા નથી પણ ગુરૂની આજ્ઞાનું ઉલઘન કરવાથી એનેા વિકાસ રૂંધાઈ જાય છે. આત્માની ઉન્નતિ કરી શકતે નથી અને સંસારના બંધનામાંથી છૂટવાને બદલે જકડાવાની સજા પાતે ભાગવે છે.