________________
શારદા સરિતા
તનિયમમાં આવે. ખીજુ ટેરીલીન કાપડમાં ચીકાશ હાતી નથી. તેમાં ચિકાશ નહિ હાવાના કારણે તેને જલ્દી મેલ ચાંટતા નથી અને ચાંટે છે તે જલ્દી હેાઇથી ખરી જાય છે તેમ આપણા આત્માને પણ સમયે સમયે કર્મ રૂપી રજ-મેલ ચાંટી રહેલા છે. તે કખ ધ કષાય અને ચૈાગથી થાય છે. “હાય વા મન: ર્મયોગ : ” મન, વચન અને કાયાના ચેાગની પ્રવૃત્તિ અને ક્રેધ-માન-માયા અને લાભના પરિણામ એ બંનેનુ મિશ્રણ થવાથી કખંધ થાય છે.
',
૫૨૫
મહાન પુરૂષાએ તપશ્ચર્યા અને સંયમાદિ અનુષ્ઠાને દ્વારા પોતાના કાયાને ખૂબ પાતળા બનાવી દીધા છે એટલે તેમને કર્મબ ંધ થાય છે પણ જેમ ટેરીલીનના કાપડના ચાંટેલા મેલ જલ્દી સારૂં થઇ જાય છે તેમ આત્માને લાગેલા કમો પણ જલ્દી ખરી જાય છે. માટે બંધુએ! દરેક કાર્ય કરતી વખતે તીવ્ર કષાય ન આવી જાય તેને ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે. તીવ્ર કષાયા દ્વારા બંધાયેલા કમે આત્માને લાંબા કાળ સુધી હેરાન કરે છે. માટે તમે ધાર્મિક પ્રવૃત્તિમાં હા કે વ્યવહારિક પ્રવૃત્તિમાં હા દરેક ઠેકાણે કષાય મળવાન ન અને તેની સતત જાગૃતિ રાખજો. ટેરીલીન કાપડને કરચલી પડતી નથી. તેને ઘડી કરીને મૂકયું હાય પણ જ્યારે ઉકેલવામાં આવે ત્યારે તે સીધુ દેખાય છે તેમ આપણને અહારના નિમિત્તા ખૂબ સતાવેછતાં તેની જેમ સીધા રહેવું. આત્મામાં સહેજ પણ કષાયના પ્રવેશ થવા દેવા નહિ.
પ્રભુની વાણી સાંભળીને જેના આત્મા પવિત્ર અને વિશુદ્ધ અન્યા છે, જેની રગેરગમાં વીતરાગ વાણીની વીણા વાગી રહી છે તેવા જમાલિકુમાર માતાને કહે છે હે મૈયા! મને દીક્ષાની રજા આપ. પૂરજોશમાં આ વૈરાગ્યના વહેણ વહી રહ્યા છે તે રોકાશે નહિ. જેમ નદી બે કાંઠે વહેતી હોય ને પૂર આવ્યું હોય તે તેને અટકાવવા કોઈ ગમે તેટલેા પ્રયત્ન કરે પણ તે પૂરને કોઇ રોકી શકતુ નથી. તમે રોજ પેપરમાં વાંચા છે ને! રાજસ્થાનમાંથી પાણી આવતાં સામરમતી નદીમાં પૂર આવ્યા. કેટલા માણુસા એ પૂરમાં નિશધાર બની ગયા. આખી સેાસાયટીએ તણાઇ ગઇ. કંઇક મરી ગયા. એને કાઈ રાકી શકયું? પૂરજોશમાં વહેતા પાણીના પૂરને રોકી શકવા માટે કોઈ સમર્થ નથી તેમ સાચા વૈરાગીને સંસારમાં રાકવા માટે કાઈ સમર્થ નથી.
એક ભાઈને વૈરાગ્ય આવ્યા પણ તાત્કાલિક દીક્ષા લઇ શકે તેવા તેના સચોગા ન હતાં એટલે તેણે ગુરૂ મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું દીક્ષા ન લઉં ત્યાં સુધી મારે પાંચે વિગયાને ત્યાગ. આલા, જેણે એક સાથે બધા વિગયને ત્યાગ કર્યા તેના વૈરાગ્ય કેવા ઉચ્ચ કોટિના હશે! દીક્ષા લેવાની કેવી લગની હશે! પ્રતિજ્ઞા કર્યા એક વર્ષી થઈ ગયુ પણ ભાઇ દીક્ષા લેવાની વાત શ્તા નથી. અવારનવાર તે ભાઇ ગુરૂ પાસે જતા હતા એટલે ગુરૂ મહારાજે પૂછ્યું કે ભાઇ! હવે ક્યારે દીક્ષા લેવી છે? ત્યારે કહે છે ગુરૂદેવ! મારે દીક્ષા તેા લેવી છે પણ મારે થાડી ઉઘરાણી બાકી છે. ત્યારે મહારાજ