________________
પર
શારદા સરિતા
ધનદેવને મારી નાંખવા માટે કામણુ પ્રયાગ “પરિત્રાજિકા નાગદત્તાસે એક ઔષધી લાઈ, જિસકે ખાને સે વ્યાધિકા કા નહી અંત કેંદા હી શને શને તન રહતા ગલતા, મરતા કષ્ટ ઉઠાઈ હૈ....શ્રોતા..'
નાગઢત્તા નામની દાસીએ તેને એક કામણુ પ્રયેગની ઔષધિ બતાવીને કહ્યુ - આ ઔષધિ ખવડાવી દેવાથી માણસ તરત મરી જતેા નથી પણ ધીમે ધીમે તેનુ ‘શરીર ગળી જાય છે ને પછી મરણ પામે છે. ત્યારે ધનશ્રી કહે એ ઔષધિ બહુ સરસ. એ મને તુ લાવી આપ. એટલે દાસીએ તેને ઔષધિ લાવી આપી. આ તરફ ધનદેવે વહાણુ તૈયાર કરાવી તેમાં માલ ભરાવી બધાને તૈયાર કર્યા. વહાણમાં બેસવાના સમયે એણે પહેલાં પંચપરમેષ્ટિનું ધ્યાન કર્યું" હાશે યાચકોને દાન દીધું અને તામ્રલિપ્તીથી આનંદપૂર્વક પ્રયાણ કર્યું.
સમુદ્રમાં ધનદેવના વહાણુ આગળ વધવા લાગ્યા ને ધનશ્રી અને નકના પ્રેમ પણ વધવા લાગ્યા. નકને ધનશ્રી પ્રત્યે પ્રેમ છે પણ તેથી ધનદેવને મારી નાંખવાનું બિલકુલ મન નથી. પણ દુષ્ટ ધનશ્રીએ એક દિવસ કાણુ પ્રયાગ કરવાની ઔષધિ ભેાજનમાં ભેળવીને ખવડાવી દીધી. ઘેાડા દિવસમાં તેની અસર થઈ ને ધનદેવ રાગમાં પટકાચા અને ખાવાની રૂચી ઉડી ગઇ. પેટ માટું થઇ ગયું. હાથ પગ સુકાઈ ગયા. માઢુ સુઝી ગયું. જાંઘા પાતળી થઇ ગઇ. તરસ ખૂખ લાગવા માંડી. પાણી પીવે પણ એ પેટમાં ટકતું નથી. ધનદેવ એકદમ પથારીવશ થઈ ગયા. ઉઠવાની પણ તેનામાં તાકાત ન રહી. ત્યારે ધનદેવ વિચાર કરે છે આ અશાતા વેદનીય મને અહીં સમુદ્રમાં ઉદ્દય આવ્યું છે. ખરેખર! પાપકર્મીના ઉય માટે કાઈ અકાળ નથી. કરેલા કમ તા ભાગવવા પડે છે. મારે શું કરવું? મારે પરિવાર મારી ખિમાંરીથી દુઃખી થઇ રહ્યો છે. ખિચારી ધનશ્રી પણ મૂઝાય છે ને નદકના ચહેરા પણ કરમાઇ ગયા છે. મારાથી આ ખધાનું દુઃખ જોવાતું નથી તે। હું આ સમુદ્રમાં પડીને મારા જીવનના અંત લાવી દઉ? ત્યાં ખીજી ક્ષણે વિચાર આવ્યેા કે હું ઘેરથી નીકળ્યેા ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે વિપ-િત સમયે કાયર ન ખનવુ. માટે આ રાગથી કંટાળીને કાયર પુરૂષ!ની જેમ દરિયામાં પડીને આત્મહત્યા કરવી તે ચેગ્ય નથી. મારૂં આયુષ્ય હશે ત્યાં સુધી જીવીશ. પણ આ વહેપારનું બધું કામ નકને સોંપી ઉં' એમ વિચ.૨ કરીને ધનશ્રી તથા નંદ્રકને પેાતાની પાસે ખેલાવીને કહે છેઃ
મેરી કરા ન કોઇ ચિન્તા, સ્વકૃત કર્મ વિપાક,
વહી બનેગા જો મનના હૈ, ફેર ફિકર હનાક, ભાઇ નંદક નિજ ધંધે પર, રખે અપની ધાક હા...શ્રોતા....
હું ધનશ્રી અને હું નક! મારા પૂર્વકર્મના ચાગથી મને અસહ્ય ખિમારી